By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી
સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

Hotline News
Last updated: June 6, 2025 4:54 PM
Hotline News - Editor Published June 6, 2025
SHARE
  • “હરિત પર્યાવરણની એક પહેલ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • હઝીરા પોર્ટ, લવાછા અને ઝુમાવાડી ખાતે વૃક્ષારોપણ અભિયાન
  • નવચેતન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો
  • સુવાલી બીચ ક્લીનિંગ ડ્રાઇવ, પ્લાસ્ટિક પ્રદૂષણના દુષ્પ્રભાવ અંગે રેલી
  • #BeatPlasticPollution થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત
  • સહભાગીઓએ પ્રકૃતિની સંભાળની પ્રતિજ્ઞા લીધી
  • 2026 સુધીમાં ઉમરપાડા અને હજીરામાં 10,000+ વૃક્ષારોપણનું લક્ષ્યાંક

સુરત: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પર્યાવરણીય અને જાગૃતિમુલક પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવા  હજીરા કાંઠા વિસ્તાર તેમજ ઉમરપાડા તાલુકામાં વૃક્ષારોપણ, બીચ ક્લીનીંગ, તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી લોકજાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

હજીરા કાંઠા વિસ્તારની બહેનો અને બાળકો તેમજ ઉમરપાડાની આદિવાસી બહેનો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાળા વર્તમાન અને ભવિષ્યના ઉદ્દેશથી 3 જૂનના રોજ હઝીરા પોર્ટ પર AHPL સ્ટાફ સાથે વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું.  

“હરિત પર્યાવરણની એક પહેલ” હેઠળ ઝુમાવાડી ખાતે ફાઉન્ડેશનની ટીમ દ્વારા મહિલા મંડળ, સ્થાનિક ખેડૂતો અને પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિની સંભાળની પ્રતિજ્ઞા લીધી હતી. આ વિસ્તારમાં 2026 સુધીમાં 5,000 વૃક્ષો વાવવાના લક્ષ્યાંક તરફનું આ અભિયાન પ્રથમ પગથીયું છે.

#BeatPlasticPollution થિમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત ચલાવવા 5મી જૂને નવચેતન સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં 4R પદ્ધતિ (Reduce, Reuse, Recycle, Refuse) અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના સંયમી ઉપયોગ માટે પ્રતિજ્ઞા લેવડાવાઈ.

ઝુમાવાડી, ઘાણાવડ અને આંધળી કુવા ગામોની મહિલાઓએ દેવઘાટ ઇકો ટુરિઝમ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવા સફાઈ અભિયાનમાં ભાગ લીધો. તેમણે પ્લાસ્ટિક બોટલ, રેપર્સ અને અન્ય કચરો ભેગો કરી સાઇટને સ્વચ્છ રાખવાની અપીલ કરી.

ડિસેમ્બર 2024માં લવછા ગામમાં 15 એકર જમીન પર 1,000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રેઇનટ્રી, પેલ્ટો, ઉમરું, સિરસ, વટવૃક્ષ, કરંજ અને અર્જુન જેવી લાંબો સમય જીવી શકે તેવા વૃક્ષોની પસંદગી કરાઈ હતી. આ વિસ્તારને કોમ્યુનિટી ફોરેસ્ટ તરીકે વિકસિત કરવા 8થી 10 ફૂટ સુધી ઉછરેલા આ ઘટાદાર વૃક્ષોની માવજત આગામી ત્રણ વર્ષ સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશન હજીરાએ વર્ષ 2026 સુધીમાં ઉમરપાડા અને હજીરા વિસ્તારમાં કુલ 10000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખ્યું છે.

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 21 રાજ્યોમાં 7,060 ગામડાઓમાં કાર્યરત છે, જે 9.6 મિલીયન લોકોને સ્પર્શે છે.

માધ્યમોની વિશેષ માહિતી માટે સંપર્ક રોય પૌલ: [email protected]

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
મક્કા-મદીના કેવી રીતે પહોંચશો? ફ્લાઇટ, ટ્રેન અથવા બસ દ્વારા સંપૂર્ણ રૂટ જાણો
Hotline News Hotline News November 18, 2025
શું તૃણમૂલ કોંગ્રેસમાં ભાગલા નિશ્ચિત છે? બળવાખોર નેતાઓએ 58 ધારાસભ્યોના સમર્થન પત્રો સ્પીકરને સુપરત કર્યા
₹384 કરોડના હેરોઈન જપ્તીના કેસમાં છ પાકિસ્તાનીઓને 20 વર્ષની જેલ
60થી વધુ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક K. C. Bokadia ની નવી ફિલ્મ ‘તીસરી બેગમ’ 22 મેના રોજ થશે રિલીઝ
નાયરા એનર્જીએ પેટ્રોલમાં ₹ 5નો વધારો કર્યો, ડીઝલમાં પણ આટલો વધારો કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?