By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ એરબેઝ પહોંચશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ એરબેઝ પહોંચશે
Top Newsભારત

રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ એરબેઝ પહોંચશે

ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ એરબેઝ પર એક મહત્વપૂર્ણ યુદ્ધ લડાયું હતું. : પશ્ચિમી વાયુ કમાન્ડના વડા પણ સંરક્ષણ પ્રધાન સાથે જોડાશે : જવાનો સાથે બે દિવસ વિતાવશે અને સુરક્ષા બેઠકો યોજાશે

Hotline News
Last updated: May 15, 2025 6:12 PM
Hotline News - Editor Published May 15, 2025
SHARE

ઓપરેશન સિંદુર સમયે પાક દળોએ કચ્છ-ભુજ સરહદો પર પણ ડ્રોન સહિતના હુમલા કર્યા હતા પણ અહી હવાઈદળના વેસ્ટર્ન કમાન્ડે તે તમામ મારી હટાવાયા હતા અને અનેક પાક ડ્રોન પણ તોડી પાડયા હતા.

આ સરહદ પર પાક દળોની કામગીરી સામે જડબાતોડ જવાબ અપાયા બાદ હવે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ આ સપ્તાહે જ ભુજ એરબેઝની મુલાકાત લેશે.

શ્રી સિંઘ શુક્રવારે ભુજ પહોંચશે. તેઓની બે દિવસ આ ક્ષેત્રની સરહદ પર રોકાશે. તેમની સાથે સાથે વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ પણ ભુજ આવશે. ભુલનું એરબેઝ પાક સીમાની નજીક જ છે અને તેણે દરેક યુદ્ધ સમયે મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.

ભુજ એ સાઉથ-વેસ્ટર્ન એરકમાન્ડ હેઠળ આવે છે અને તે 27મી વિંગનું હેડકવાટર પણ છે અને તે સંરક્ષણ તથા તકેદારી બન્ને રીતે મહત્વનું છે. પ્રો.વેસ્ટર્ન એર કમાન્ડનું નેતૃત્વ એરમાર્શલ જીતેન્દ્ર ચૌધરી કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરથી રાજસ્થાન-હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હી ઉપરાંત પશ્ચિમી ઉતરપ્રદેશ તેમના કમાન્ડમાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં આદમપુર એરબેઝથી ગઈકાલે જ મુલાકાત લીધી હતી.

You Might Also Like

‘વિખરાયેલા વિપક્ષ’ને CJP આંદોલને આપ્યો મોકો, વધશે સરકારની ચિંતા?

ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં

‘હું તો ફક્ત જોઈ રહ્યો હતો…’ સુરતમાં મુસાફરે ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી ગેટ ખોલી દીધું

શશિ થરૂરે વર્તમાન જંતર મંતર CJP વિરોધ પ્રદર્શનો પર બિગ બીના મૌન વચ્ચે 2012ની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી દીધી

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsટેકનોલોજી
શું રાત્રે Wi-Fi અને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવું જોઈએ, જાણો વાસ્તવમાં વિજ્ઞાન શું કહે છે?
Hotline News Hotline News March 25, 2026
First case in Gujarat: 2 મહિનાનું બાળક HMPV પોઝિટિવ થતા ચકચાર, વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું?
2027માં દોડશે બુલેટ ટ્રેન, ગુજરાતને બજેટમાં 29 ગણા પૈસા મળ્યા, જાણો ક્યાં ખર્ચ થશે?
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પ્રથમ પ્રયાસમાં જ જીત્યા બાદ બન્યા મંત્રી, બહેન નયનાબાનું જીતનું સપનું તૂટી ગયું
નીતિન નવીન માટે ભાજપ પ્રમુખ બનવાની તારીખ આવી ગઈ, પાર્ટીએ સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

Hotline News Hotline News July 21, 2026
PoliticsTop Newsરાજકારણ

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

Hotline News Hotline News July 21, 2026
Top Newsમનોરંજન

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?