By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હવે ગોવાના વિવિધ દરિયાકિનારા પર મહિલાઓ માટે ”સ્પેશિયલ ઝોન” બનાવાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > હવે ગોવાના વિવિધ દરિયાકિનારા પર મહિલાઓ માટે ”સ્પેશિયલ ઝોન” બનાવાયો
Top Newsભારત

હવે ગોવાના વિવિધ દરિયાકિનારા પર મહિલાઓ માટે ”સ્પેશિયલ ઝોન” બનાવાયો

ઝોનમાં દરિયાકિનારા પર ફક્ત મહિલાઓ જ દરિયામાં સ્નાન કરી શકશે અથવા આરામ કરી શકશે.

Hotline News
Last updated: May 12, 2025 4:49 PM
Hotline News - Editor Published May 12, 2025
SHARE

આજકાલ ટ્રાવેલિંગનો શોખ સતત વધી રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં સોલો ટ્રાવેલિંગ અર્થાત એકલા મુસાફરી કરવાનો ક્રેઝ પણ વધ્‍યો છે. જેમાં ભારતમાં મોટાભાગના યુવાનોનું સપનું ફ્રેન્‍ડ્‍સ ટ્રીપ કે સોલો ટ્રીપમાં ગોવા ફરવાનું છે. આ પસંદગી અને લોકપ્રિયતાની સાથે સાથે ગોવા પ્રશાસને પ્રવાસીઓ-મુલાકાતીઓની સલામતી પર ભાર મૂકયો છે. જેમાં ખાસ કરીને છોકરીઓની સુરક્ષા પર ધ્‍યાન આપતાં સ્‍પેશિયલ ઝોન બનાવવાની જાહેરાત કરી છે.

મહિલાઓ માટે ખાસ સ્‍વિમિંગ ઝોન

જો કોઈ મહિલા એકલી સોલો ટ્રીપમાં ગોવા ફરવાની યોજના બનાવી રહી હોય તો તે સુરક્ષિત પોતાનો પ્રવાસ માણી શકે તે હેતુ સાથે ગોવા પ્રશાસન અને લાઈફગાર્ડ એજન્‍સી દ્રષ્ટી મરીને એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં મહિલાઓ માટે ખાસ સ્‍વિમિંગ ઝોન બનાવવામાં આવ્‍યો છે. આ ઝોનમાં આવેલા બીચ પર માત્ર મહિલાઓ જ દરિયામાં નાહી શકશે. અથવા બીચ પર આરામ કરી શકશે. આ ઝોનમાં પુરૂષોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી મહિલાઓ મુક્‍તપણે અહીં વિહાર કરી શકશે.

મહિલાઓ માટે ત્રણ ઝોન

ગોવા પ્રશાસને ત્રણ ઝોન બનાવ્‍યા છે. જેમાં એક મહિલાઓ માટે, બીજો પુરૂષો માટે અને ત્રીજો ફેમિલી ઝોન છે. ગોવામાં અનેકવાર એકલી મહિલાઓ છેડતી, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફીનો ભોગ બની છે. જેથી મહિલાઓની ગોપનીયતા, સુરક્ષા અને અનુકૂળતાને ધ્‍યાનમાં રાખી આ ઝોન બનાવવામાં આવ્‍યા છે.

આ બીચ પર છે સ્‍પેશિયલ ઝોન

કેલાંગુટ બીચ

બાગા બીચ

અરામબોલ બીચ

કોલવા બીચ

મોર્જિમ બીચ

મીરામાર બીચ

બૈના બીચ

બોગમાલો બીચ

બાગા-૨ બીચ

અશ્વેમ બીચ

લાઈફગાર્ડ્‍સની ટીમ હાજર

આ સુવિધા ભારતમાં પહેલીવાર શરૂ કરવામાં આવી છે. આ ઝોનમાં લાઇફગાર્ડ્‍સની ટીમ પણ સતર્ક હોય છે જેથી મહિલાઓને કોઈપણ પ્રકારની સમસ્‍યાનો સામનો ન કરવો પડે. દ્રષ્ટિ મરીનના જણાવ્‍યા અનુસાર, અત્‍યાર સુધીમાં ૪૦થી વધુ સ્‍પેશિયલ ઝોન માત્ર મહિલાઓ માટે બનાવવામાં આવ્‍યા છે. આગામી દિવસોમાં તેમની સંખ્‍યા ૧૦૦ સુધી પહોંચી શકે છે.

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
અનૈતિક સંબંધોની આશંકાથી પત્નીની હત્યા, પતિએ તીક્ષ્ણ હથિયારથી માથા પર હુમલો કર્યો
Hotline News Hotline News March 5, 2026
ધારાવીના વ્યવસાયો માટે વૃદ્ધિની તકો ખોલવા માટે પુનર્વિકાસ (રિડેવલપમેન્ટ)
દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર નજીક, ઉત્તર-પશ્ચિમ-મધ્ય ભારત મલ્ટીમોડલ કનેક્ટિવિટી ધરાવતો ગુજરાતનો સૌથી મોટો અદાણી હજીરા પોર્ટ
18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વડોદરામાં ઈમેલ મળ્યો, પોલીસ ટીમો તપાસમાં વ્યસ્ત
ઈરાની છાવણી, ઘોડા અને એક ભયાનક નેટવર્ક… કોણ છે ભોપાલનો રહેમાન ડકૈત? પાછળ પડી હતી છ રાજ્યોની પોલીસ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?