By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Top Newsભારત

પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો

લોકો વચ્ચે અસુરક્ષાની લાગણી : યાત્રિકોનાં બુકિંગમાં ભારે ઘટાડો

Hotline News
Last updated: April 25, 2025 2:38 PM
Hotline News - Editor Published April 25, 2025
SHARE

જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમરનાથ યાત્રા પર જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓના મનમાં સુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ છે. કેટલાક યાત્રાળુઓએ આ વર્ષે જુલાઈ-ઓગસ્‍ટમાં આ યાત્રા પર જવાની તેમની યોજનાઓ રદ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જમ્‍મુ અને કાશ્‍મીરની અર્થવ્‍યવસ્‍થાને ધાર્મિક પર્યટનથી પણ ઘણી મજબૂતી મળે છે. પરંતુ પહેલગામમાં બનેલી દુઃખદ ઘટના બાદ, યાત્રાળુઓના મનમાં અસુરક્ષાની લાગણી ઘર કરી ગઈ છે. આ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં સ્‍થિત અમરનાથ ગુફા ઉનાળાના છેલ્લા દિવસોમાં ખુલે છે.

વન્‍ડર કન્‍સલ્‍ટન્‍ટ વર્લ્‍ડ ટ્રાવેલના ટ્રાવેલ કન્‍સલ્‍ટન્‍ટ વંશ કુમારે બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડને જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી, અમે ૧૫૦ બુકિંગ કર્યા છે પરંતુ હવે રદ કરવાનું શરૂ થઈ ગયું છે. બે બુકિંગ પહેલાથી જ રદ કરવામાં આવ્‍યા છે અને આગામી સમયમાં આ સંખ્‍યા વધવાની શકયતા છે. લોકો આગળનું પગલું ભરતા પહેલા સરકાર તરફથી નક્કર ખાતરીની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે, આ એજન્‍સીએ અમરનાથ ગુફાની મુલાકાત માટે ૨૦૦ થી વધુ યાત્રાઓનું આયોજન કર્યું હતું.

બીજી ટ્રાવેલ એજન્‍સી, શ્રાઇન યાત્રીના સિનિયર મેનેજર મુકેશ કુમારે પણ આવી જ આશંકા વ્‍યક્‍ત કરી હતી. આ એજન્‍સીએ ગયા વર્ષે ૪૦૦-૫૦૦ ટ્રિપ્‍સનું આયોજન કર્યું હતું. કુમારે કહ્યું, ઁઅત્‍યાર સુધી અમને અમરનાથ યાત્રા માટે ૧૦ બુકિંગ મળ્‍યા છે, પરંતુ ભવિષ્‍યમાં આ સંખ્‍યા વધવાને બદલે ઘટી શકે છે.ઁ અત્‍યાર સુધી કોઈએ તેમનું બુકિંગ રદ કર્યું નથી, પરંતુ સુરક્ષા પરિસ્‍થિતિ અંગે ચિંતાઓ વધતી હોવાથી, લોકોએ તેમના આગામી પગલાં વિશે વિચારવાનું શરૂ કર્યું છે.

કુમારે કહ્યું કે તેઓ સરકાર તરફથી સ્‍પષ્ટ સંકેતની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમરનાથ યાત્રા પહેલા પણ ઘણી વખત સ્‍થગિત કરવામાં આવી હતી.

દર વર્ષે દેશના ખૂણે ખૂણેથી લોકો અમરનાથ યાત્રા પર જાય છે. આ વર્ષે યાત્રા ૩ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને ૯ ઓગસ્‍ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે એડવાન્‍સ રજીસ્‍ટ્રેશન ૧૪ એપ્રિલથી જ શરૂ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં અમરનાથ ગુફા બોર્ડને ૯,૦૦૦ થી વધુ નોંધણીઓ મળી હતી.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, કાશ્‍મીર ખીણમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે અને તે પણ જ્‍યારે પ્રવાસીઓ આવવાનું શરૂ કરે છે. આ ક્ષેત્ર માટે હાલની પરિસ્‍થિતિ સારી દેખાતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રામાં આવનારા લોકોની સંખ્‍યામાં વધારો થયો છે. અમે આ વર્ષની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ હવે બધું જ સ્‍થગિત લાગે છે. અમે સરકાર તરફથી સ્‍પષ્ટ સંકેતોની પણ રાહ જોઈ રહ્યા છીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રા પર આવનારા યાત્રાળુઓની સંખ્‍યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના જણાવ્‍યા અનુસાર, વર્ષ ૨૦૨૪માં અમરનાથ યાત્રાળુઓની સંખ્‍યા ૫.૧૨ લાખ સુધી પહોંચી ગઈ, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ આંકડો છે. વર્ષ ૨૦૨૩માં ૪.૪૫ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Sitaare Zameen Par :  જ્યારે એક નાના ચાહકે આમિરને પ્રેમ પત્ર મોકલ્યો, ત્યારે દિગ્દર્શક પ્રસન્નાએ એક હૃદયસ્પર્શી વાર્તા કહી
Hotline News Hotline News June 5, 2025
Jharkhand : સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 માઓવાદીઓ ઠાર
જેકલીન માટે RCB ખરીદવા માંગે છે છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર
અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી
Delhi Elections : સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 19.95% મતદાન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?