By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: એ માતાને ક્યાં ખબર હતી કે કાલે સવારે શું થવાનું, હાઇવે પર માતા પુત્રનું કમકમાટીભર્યું મોત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > એ માતાને ક્યાં ખબર હતી કે કાલે સવારે શું થવાનું, હાઇવે પર માતા પુત્રનું કમકમાટીભર્યું મોત
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

એ માતાને ક્યાં ખબર હતી કે કાલે સવારે શું થવાનું, હાઇવે પર માતા પુત્રનું કમકમાટીભર્યું મોત

Hotline News
Last updated: April 11, 2025 1:08 PM
Hotline News - Editor Published April 11, 2025
SHARE

સુરત: કડોદરા ચાર રસ્તા નજીક નીલમ હોટલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર ઓવરબ્રિજના છેડે મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા-પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂરઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટીભર્યું મોત નીપજયું  હતું. ઘટનાને લઈને મહાવીર જયંતિના દિવસે  બારડોલીના જૈન સમાજમાં માતમ છવાય ગયો હતો.

View this post on Instagram

A post shared by Hotline News (@hotlinenewssm)

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની જનતા નગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના રાજાજીક કરેડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ (ઉ.વ.30) વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પિતા પ્રકાશભાઈ, માતા મંજુબેન, પત્ની કિંજલબેન (ઉ.વ.30), પૂર દિયાન (ઉ.વ.4) તેમજ બે ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભિ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય ગત રાત્રે યોગેશભાઈ પત્ની કિંજલબેન, પુત્ર દિયાન અને પિતરાઇ ભાઈ રીંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કિર્તિબેન સાથે બારડોલીથી કડોદરા ચાર રસ્તા ગયા હતા રીંકેશનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ પાસેથી અમદાવાદથી મુંબઈ જતાં નેશનલ હાઇવે નંબર 48 પરથી જતી ટ્રાવેલ્સની બસ પકડવાની હોય બસની રાહ જોતાં હતા.

રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા હાઇવેના કિનારા પાસે ઊભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર જીજે 10 ટીવી 9642 પૂરઝડપે હંકારી લાવી સર્વિસ રોડ પર લગાડેલ પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું. ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઉભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરરો ગભરાયને ભાગવા લાગ્યા હતા. તે દરમ્યાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતાં ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ કિંજલ અને દિયાનને અડફેટમાં લીધા હતા.

અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાનના કમર પરથી ફરી જતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. આજે મહાવીર જયંતિને દિવસે જ આવી કરુણાંતિકા સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.

હાલમાં નીલમ હોટલ પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે. સુરતથી મુંબઈ, પૂના જવા માટેની બસો કડોદરાની નીલમ હોટલ પાસે સ્ટોપ હોય કડોદરા, બારડોલી સહિતના વિસ્તારના લોકો નીલમ હોટલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરોએ હાઇવે પર જ ઊભા રહેવાનો વારો આવે છે. આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે.

You Might Also Like

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

હિંદુ રીતિ-રિવાજ મુજબ મુસ્લિમ યુવતીના લગ્નનો ભયાનક અંત, પતિ ખૂની નીકળ્યો

માનવતા શર્મશાર! કચરાના ઢગલામાં નવજાત શિશુનો સળગેલો મૃતદેહ મળ્યો

₹50 હજારની નકલી નોટોથી બલિદાનના બકરા ખરીદવામાં આવ્યા, એક દિવસ પછી વેપારીને ખબર પડી સત્ય ઘટના

#SuratACCIDNET
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
Top Newsદુનીયા
‘તમારી કેટલી પત્નીઓ છે?’ જ્યારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સીરિયાના રાષ્ટ્રપતિને ચોંકાવનારો સવાલ પૂછ્યો!
Hotline News Hotline News November 14, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરનું નામ બદલીને ‘ઋષિ કશ્યપ’ કરવાના સંકેત આપ્યા
પત્ની પરની શંકા જ બની હત્યાનું કારણ… સીસીટીવી લગાવીને ઘર પર નજર રાખતો હતો, પતિની ધરપકડ
સ્પીડ 100KM… ટ્રેલરથી 30-40 મીટરનું અંતર, ટક્કર એટલી જોરદાર કે એરબેગ ફાટી ગઈ
મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
Top Newsઅમદાવાદગુજરાતરાજકોટવડોદરાસુરત

613 કરોડની સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 પાસ સહિત 13 આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News May 25, 2026
હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
Top Newsગુજરાતસુરત

‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થક કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યા? સુરતના યુવકે જણાવ્યું કારણ

Hotline News Hotline News May 25, 2026
હાઇવે અકસ્માત, માતા પુત્ર મોત, કમકમાટીભર્યું અકસ્માત, દુઃખદ ઘટના, highway mother son death
Top Newsગુજરાતસુરત

જ્યારે પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાથી રોક્યા ત્યારે ઘરેથી ભાગી ગયા 3 બાળકો

Hotline News Hotline News May 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?