By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને
આરોગ્ય

તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને

Hotline News
Last updated: February 28, 2025 3:59 PM
Hotline News - Editor Published February 28, 2025
SHARE

તાંબાના વાસણમાં પાણી પીવાની પરંપરા ભારતમાં સદીઓથી ચાલી રહી છે. આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાખેલ પાણીને આરોગ્‍ય માટે ફાયદાકારક ગણાવાયું છે.એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખવાથી પાણી શુધ્‍ધ થઇ જાય છે અને તેમાં  ગુણ શરીરને ઘણો ઘણા ફાયદા પહોંચાડે છે.

આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તાંબુ એક કુદરતી એટી-માઇક્રોબિયલ ધાતુ છ, જે પાણીમાં રહેલ હાનિકારક બેકટેરીયા, વાયરસ અને ફંગસને નષ્‍ટ કરે છે. આ ઉપરાંત તાંબના વાસણમાં  રાખેલ પાણી પીવાથી શરીરને લાજવાબ ફાયદાઓ થાય છે.

પાચનતંત્ર મજબૂત બનાવ : તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.તે પેટનો ગેસ, એસીડીટી   અને  કબજીયાત જેવી તકલીફો દૂર થાય છે

ચામડી માટે ફાયદાકારક : તાંબામાં એન્‍ટી-ઓકસીડટ ગુણ છે, જે ત્‍વચાને સ્‍વસ્‍થ,  અને ચમકદાર બનાવી રાખે છે, તે કરચલીઓ અને વયવધારાના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

રોગ પ્રતિકારક શકિતમાં વધારો : તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી ઇમ્‍યુનીટિ વધુ છે. તે શરીરને સંક્રમણ અને રોગો સામે લડવાની શકિત આપે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : તાંબાના વાસણમાં રાખેલ પાણીથી મેટાબોલીઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવામાં આરામ : તાંબામાં અન્‍ટી-ઇન્‍ફલેમેટરી ગુણો હાયે છે, જે સાધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી આરોગ્‍ય માટે ફાયદાકારક છે પણ જો તે રીતે ઉપયોગ ના કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે.તાંબાના વાસણમાં પાણી રાખવાની સાચી રીત એ છે કે તેને ૮-૧૦ કલાકથી વધે છે સમય સુધી તાંબાના વાસણમાં  ના ં રાખવું જો પાણીને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવામા આવે તો પાણીમાં તાંબાની માત્રા  વધી    કોપર ટોક્ષીસીટી એટલે કે તાંબાની અધિકમાત્રા એક એવી સ્‍થિતી છે, જયારે શરીરમાં તાંબાની માત્રા સામાન્‍યથી વધારે થઇ જાય છે. તાંબુ શરીર માટે એક જરૂરી મીનરલ છે પણ તેનું વધારે પ્રમાણ આરોગ્‍ય માટે હાનિકારક છે.

કોપર ટોક્ષીસીટીના લક્ષણો

પેટમાં દુખાવો અને વીંટ : તાંબાની વધારે માત્રાથી પેટમાં દુખાવો, વીંટઅને ઉલ્‍ટી જેવી તકલીફો થઇ શકે છે.

માથાનો દુખાવો અને ચકકર આવવા : કોપર ટોક્ષીસીટીના કારણે માથાનો દુખાવો, ચકકર આવવા, થાકનો અનુભવ થઇ શકે છે.

લીવર અને કીડનીને નુકસાન : તાંબાની વધારે માત્રાથી લીવર અને કીડનીને નુકસાન થઇ શકે છે, જે ગંભીર તકલીફોનું  કારણ બની શકે છે.

માનસિક તકલીફો : કોપર ટોક્ષીસીટીના કારણે ચિંતા, અવસાદ અને મૂડ સ્‍વીંગ જેવી માનસિક સમસ્‍યાઓ થઇ શકે છે.

ચામડીની તકલીફા કોપર ટોક્ષીસીટીથી ચામડી પર ફોડલીઓ, ખંજવાળ જેવી તકલીફો થઇ શકે છે.

કેવી રીતે બચવું કોપર ટોક્ષીસીટીથી?

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા મેળવવા માટે જરૂરી છે કે તેનો ઉપયોગ યોગ્‍ય રીતે કરવામાં આવે. કેટલીક વાતોનું ધ્‍યાન રાખીને તમે કોપર ટોક્ષીસીટીથી બચી શકો છો.

પાણીને લાંબો સમય તાંબાના વાસણમાં ના રાખો : તાંબાના વાસણમાં પાણીને ૮-૧૦ કલાકથી વધારે ના રાખો. તેનાથી પાણીમાં તાંબાની માત્રા સામાન્‍ય રહે છે.

સાચા વાસણની પસંદગી કરો : તાંબાનું વાસણ ખરીદતી વખતે ધ્‍યાન રાખો કે તે શુધ્‍ધ તાંબાનું હોય નકલી અથવા મીલાવટી તાંબાના વાસણ આરોગ્‍ય માટે  હાનિકારક બની શકે છે.

બેલેન્‍સ ડાયેટ લો : તાંબાની વધારે માત્રાથી બચવા બેલેનસ ડાયેટ લેવો જરૂરી છે.તાંબાથી ભરપુર ફૂડ આઇટમ્‍સનું સેવન સીમીત પ્રમાણમાં કરો.

રેગ્‍યુલર ટેસ્‍ટ કરાવો : જો તમે તાંબાના વાસણમાં પાણી પીતા હો તો, નિયમિત રીતે પોતાના શરીરમાં તાંબાની માત્રાની તપાસ કરાવો. તેનાથી તમે કોપર ટોક્ષીસીટીના જોખમથી બચી શકો છો.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
જંગલના રાજા સિંહ સાથે મજાક કરવી યુવકને ભારે પડી
Hotline News Hotline News August 5, 2025
અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર
ઘર તોડવા માટે વહીવટીતંત્ર પહોંચ્યું; પિતા અને બે પુત્રોએ વિરોધમાં ફાંસી લગાવી – અધિકારીઓમાં ગભરાટ ફેલાયો
ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ભાડૂતોને પણ ઘર મળશે, મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી
ભૂતપૂર્વ સૈનિક પિતાએ દીકરીની મુક્તિ માટે હાઇકોર્ટમાં અરજી કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?