By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નાણા મંત્રાલયમાં ChatGPT અને DeepSeek ના ઉપયોગ પર પ્રતિબંધ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > નાણા મંત્રાલયમાં ChatGPT અને DeepSeek ના ઉપયોગ પર પ્રતિબંધ
ટેકનોલોજીદુનીયા

નાણા મંત્રાલયમાં ChatGPT અને DeepSeek ના ઉપયોગ પર પ્રતિબંધ

સંવેદનશીલ ડેટા ચોરીની સંભાવનાને કારણે AI ટૂલ્સ અને એપ્લીકેશન તાત્કાલિક પ્રતિબંધિત

Hotline News
Last updated: February 6, 2025 11:52 AM
Hotline News - Editor Published February 6, 2025
SHARE

ચીનના આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્ટ એપ્લીકેશન ડીપસીક આસપાસ સર્જાયેલા રહસ્ય બાદ નાણાં મંત્રાલયે હવે તેમના તમામ વિભાગોના કર્મચારીઓને ચેટ જીટીપી અને ડીપસીક સહિતના આ પ્રકારના એઆઇ એપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ચીને જે રીતે ડીપસીક લોન્ચ કર્યું તે બાદ આ એેપ્લીકેશન પણ તેના યુઝર્સના ડેટા વગેરે ચીનમાં ટ્રાન્સફર કરી શકે છે.

ભારતમાં તેને સ્થાનિક સ્તરે સર્વર રાખવા માટે આદેશ અપાયો છે. તો અમેરિકામાં નિર્મીત ચેટજીટીપીએ પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેથી નાણાં મંત્રાલયએ અગાઉ જ આ બન્ને સહિતના એઆઇ એપ સામે સાવધાની શરુ કરી છે.

મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, એઆઇ ટુલ અને એઆઇ એપ જે ઉપયોગમાં લેવાય છે તે સરકારની સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓના ડેટા મેળવી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે અને તેથી નાણાં મંત્રાલયે તેના તમામ અધિકારી અને કર્મચારીઓને આ પ્રકારના એપનો સત્તાવાર કામકાજમાં ઉપયોગ ન કરવા ખાસ તાકિદ આપી છે. 

ઓપન એઆઇ કે જે અમેરિકાની કંપની છે અને તેણે ચેટજીપીટીનું નિર્માણ કર્યું છે તેના વડા ટૂંક સમયમાં ભારત આવી રહ્યા છે અને એઆઇ ટુલના ઉપયોગ અંગે સરકાર સાથે વાતચીત કરશે.

ચાઇનીઝ એપ ડીપસીક પર ઓસ્ટ્રેલિયા, ઇટલી સહિતના દેશોએ પણ પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ ટીકટોક એપ કે જે વીડિયો એપ તરીકે દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયું હતું. તેના પર ભારતમાં પ્રતિબંધ મુકાયો હતો. તેનું મુખ્ય કારણ આ એપ મારફત ભારતીયોના ડેટા ચીનમાં ટ્રાન્સફર થતાં હતાં. 

You Might Also Like

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

યુએસ-ઈરાન સોદો: $300 બિલિયનના રોકાણથી લઈને લેબનોનમાં હુમલાઓ રોકવા સુધી, કરારમાં શું સમાવવામાં આવ્યું છે?

સોનાના મોહે તેમને મૃત્યુના કૂવામાં ધકેલી દીધા! 9 દિવસથી સેંકડો ફૂટ ઊંડી ગુફામાં ફસાયેલા ગ્રામજનો, બચાવવામાં કેમ મુશ્કેલી?

વર્જિનિયામાં ભારતીય મહિલા પર ગોળીબાર; છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ચાર ગુજરાતીની હત્યા

શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કેજરીવાલની મુલાકાત બાદ AAPએ ‘મિશન ગુજરાત’ને વેગ આપ્યો, ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારી ફોર્મ લોન્ચ
Hotline News Hotline News August 9, 2025
પ્રેમિકાની હત્યા કરીને આત્મહત્યા: યુવકે પહેલા કિશોરીને ગોળી મારી
દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા બે લોકોનાં કમકમાટીભર્યા મોત, લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા
જાણે બોમ્બ વિસ્ફોટ થયો, યુપીના બ્લાસ્ટમાં પાંચના મોત
‘મેરે સમનોમે આયે…’, લાલ સૂટમાં રેલ્વે ટ્રેક પર ડાન્સ કરી રીલ બનાવતી છોકરીએ હવે હાથ કેમ જોડ્યા??
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsટેકનોલોજી

ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 

Hotline News Hotline News May 28, 2026
Top Newsટેકનોલોજી

સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?

Hotline News Hotline News May 28, 2026
Top Newsદુનીયા

ઈરાને 10 ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા, તેમને જલ્દી સ્વદેશ પરત લાવવાની તૈયારી, ભારતની મોટી રાજદ્વારી જીત

Hotline News Hotline News May 27, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?