By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ચાઈનીઝ દોરીના ઉપયોગથી જો કોઈ વ્યક્તિનું ગળું કપાશે તો ગેરઈરાદે હત્યાનો ગુનો ગણાશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ચાઈનીઝ દોરીના ઉપયોગથી જો કોઈ વ્યક્તિનું ગળું કપાશે તો ગેરઈરાદે હત્યાનો ગુનો ગણાશે
Top Newsગુજરાત

ચાઈનીઝ દોરીના ઉપયોગથી જો કોઈ વ્યક્તિનું ગળું કપાશે તો ગેરઈરાદે હત્યાનો ગુનો ગણાશે

ઉત્તરાયણના દિવસોમાં પતંગની સાથે પોલીસ ડ્રોન પણ ઉડાડશે : રાજ્યમાં પતંગ મહોત્સવ આવતાં જ પોલીસે કાનૂની ધાર સજાવી : આ પ્રકારની દોરી વડે ઉડતા પતંગોને ચકાસવા ખાસ તૈયારી : ચાઈનીઝ ફાનસ પર પણ પ્રતિબંધ : આવા 'ફાનસ' ઉડાડનારાઓ પણ ફોજદારી દંડને પાત્ર થશે

Hotline News
Last updated: January 9, 2025 12:43 PM
Hotline News - Editor Published January 9, 2025
SHARE

ઉતરાયણ નજીક આવતા જ ગુજરાતમાં પતંગનો ક્રેઝ છવાવાનો પ્રારંભ થયો છે અને ખાસ કરીને ચાઈનીઝ દોરી જે ગળા-કાપ બનીને મોત લાવે છે તેની સામે અનેક પ્રકારના પગલા છતા ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીમાં વેચાય છે જે જીવલેણ સાબીત થઈ રહી છે પણ હવે આ ઉતરાયણ અને તેની આસપાસના દિવસોમાં પોલીસે ચાઈનીઝ દોરીના ઉત્પાદક વેચાણકર્તા જ નહી તેનો ઉપયોગ કરનારને પણ જેલવાસ નિશ્ચિત કરવા નિર્ણય લીધા છે.

ગુજરાત પોલીસે એક મહત્વના પગલામાં ચાઈનીઝ દોરીનો ઉપયોગને કલ્પેબલ હોમીસાઈડ એટલે કે ગેરઈરાદે હત્યાની અથવા માનવવધની શ્રેણીમાં રાખવા નિર્ણય લીધો છે. ગુજરાતમાં હજુ ઉતરાયણ પુર્વે જ આ પ્રકારની ઘટનાઓ બનવા લાગી છે. ચાઈનીઝ દોરીએ ગળામાં ફસાતા જ વાહન પર કે પગપાળા જતા વ્યક્તિના ગળામાં ઉંડા ઘા કરે છે.

આ મોજામાં કાચ-મેટલનું કોટીંગ હોય છે અને પોલીસ હવે ઉડતી પતંગમાં પણ જો ચાઈનીઝ મોજાનો ઉપયોગ થયો હોય તો તે શોધી કાઢશે અને તેમાં કોઈને ઈજા થાય કે નવા ભારત ન્યાય સંહિતાની કલમ-119 જે ગેરકાયદે હત્યા માટે ઉપયોગમાં લેવાય છે.

તે મુજબ અપરાધ નોંધશે અથવા ગેરઈરાદે હત્યાનો પ્રયાસ પણ ગણાશે તો કલમ 195 એ સીધી ગેરઈરાદે હત્યાની કલમ છે જે આ પ્રકારે ચાઈનીઝ દોરાથી કોઈનું મૃત્યુ થાય તો આ કલમ હેઠળ કામ ચલાવાશે.

આ માટે પોલીસના ડ્રોનમાં પતંગની સાથે ઉડશે તે દોરાને પારખી લેશે. ડ્રોન ફુટેજથી તુર્તજ તે ઉડાડનારને પણ પાર્ક કરીને તેની તુર્તજ ધરપકડ થશે.
અમદાવાદ સહિત જ પોલીસને આ પ્રકારે ડ્રોનનો ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ થઈ છે.

આ ઉપરાંત ચાઈનીઝ તુકકલ જે પ્રતિબંધીત છે તેની સામે પણ ડ્રોનનો ઉપયોગ થશે અને તેમાં પણ આકરા કાનૂનનો ઉપયોગ થશે. જો કે પોલીસ સાથોસાથ લોકોને ચાઈનીઝ દોરાનો ઉપયોગ નહી કરવા માટે ખાસ જાગૃતિ લાવશે અને અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ જાગૃતિ કેમ્પ યોજશે.

આ ઉપરાંત કપાયેલા પતંગ પાછળ દોડવા- તેને પકડવા વાસડા કે તેવા કોઈ સાધનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. માર્ગ પર દોડાદોડી કરનાર કોઈ વાહનની સામે આવી જાય તો અકસ્માત સર્જી શકે છે. ઉતરાયણને સલામત બનાવવા માટે પોલીસે અનેક યોજનાઓ બનાવી છે.

You Might Also Like

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

મજૂરની પત્નીના ખાતામાં જોવા મળ્યા ₹ 759 કરોડ, બેંક કર્મચારીઓ ચોંકી ગયા, ખાતું ફ્રીઝ

પુરી કરતાં અમદાવાદ વધુ સતર્ક! 30 હજાર પોલીસ જવાનો તૈનાત, 18 ગજરાજ હાજર

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Sensex zoomed 355 pts to a record high of 77,347 in early deals. Nifty too gained 108 pts to an all-time high of 23,573 reflecting positive investor sentiment on Dalal Street
Top Newsબિઝનેસ
સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ હાઈ, ખરીદ વેચાણ આસમાને, જાણો દલાલ સ્ટ્રીટનો મૂડ
Hotline News Hotline News June 18, 2024
ઇન્ડિગો અને અદાણી એરપોર્ટ્સ ભાગીદારી થતા ડ્યુટી-ફ્રી શોપિંગ માટે બ્લુચિપ રિવોર્ડ્સ મળશે
સતારાના મહિલા ડોક્ટર આત્મહત્યા કેસમાં કાર્યવાહી, બળાત્કારના આરોપી પોલીસ કર્મચારીના નજીકના સાથીની ધરપકડ
હવે વાવમાં ત્રિકોણિય જંગ, એક બેઠકના પરિણામ પરથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ
કયું માધ્યમ ? ગુજરાતી, અંગ્રેજી કે ગુજલીશ….
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પત્નીએ હાથ પકડ્યા અને પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવ્યું… નહાવાનો વીડિયો અને બ્લેકમેઈલિંગ અંગે લોહિયાળ રમત

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 3 બાળકોના મોત, 7 પોઝિટિવ, ગાઈડલાઈન જારી

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?