By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: માત્ર મતદાર ID રાખવાથી તમને મત આપવાનો અધિકાર મળતો નથી: પંચ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > માત્ર મતદાર ID રાખવાથી તમને મત આપવાનો અધિકાર મળતો નથી: પંચ
Top News

માત્ર મતદાર ID રાખવાથી તમને મત આપવાનો અધિકાર મળતો નથી: પંચ

દિલ્હીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણીપંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું : મતદાર યાદીમાં જેમના નામ હશે તેમને જ મત આપવાનો અધિકાર રહેશે : 6 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

Hotline News
Last updated: January 2, 2025 12:22 PM
Hotline News - Editor Published January 2, 2025
SHARE

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તે વચ્ચે ચૂંટણી પંચે પ્રથમ વખત જાહેર કર્યું છે કે, મતદાર યાદીમાં નામ એ જે-તે વ્યકિત મતદાર છે તે આખરી પુરાવો ગણવામાં આવશે. કોઇ પાસે વોટર આઇડી હોય તેનો અર્થ એમ નથી કે તેને મતદાનનો અધિકાર મળી જાય છે.

દિલ્હીમાં હાલમાં જ આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અનેક વિસ્તારોમાં મતદાર યાદીમાં ચોક્કસ નામોની બાદબાકી કરી રહી છે અને અનેક નામો ઉમેરી રહી છે તે મુદ્દે રાજકીય વિવાદ સર્જાયા બાદ ચૂંટણી પંચે આજે જાહેર કર્યું છે કે તા.6 જાન્યુઆરી-2025ના રોજ દિલ્હીની ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેમાં જે નામ હશે તે મત આપવા માટે પાત્ર ગણાશે.

કોઇ પાસે વોટર આઇડી કાર્ડ હોય તેથી તેને આપોઆપ મતદાનનો અધિકાર મળી જતો નથી. ચૂંટણી પંચે જાહેર કર્યું કે, ચૂંટણી અધિકારીઓએ ઘરે-ઘરે જઇને મતદાર યાદીને આખરી સ્વરૂપ આપ્યું છે અને તા.1 ઓક્ટોબર-2024ના જેઓ 18 વર્ષના થયા છે તેઓને મતાધિકાર મળ્યો છે.

આ ઉપરાંત અન્ય સ્થળેથી આવેલાના નામ પણ ઉમેરાયા છે. જ્યારે અન્યત્ર ચાલ્યા ગયેલા કે મૃત્યુ પામેલા અથવા તો જેના નામો એકથી વધુ વિસ્તારમાં છે તેમની બાદબાકી કરી છે અને તેના આધાર મતદાર યાદી બહાર પાડવામાં આવશે. દિલ્હીમાં તા.6ના રોજ મતદારયાદીની પ્રસિદ્ધી બાદ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઓફ-બીટ
Gaj Kesari Yog: શું છે ગજકેસરી યોગ? 22 સપ્ટેમ્બરે આ 4 રાશિના લોકોને જ થશે ફાયદો
Hotline News Hotline News September 14, 2024
1 માર્ચથી whatsapp અને telegram ઉપયોગ આ યુઝર્સ કરી શકશે નહીં, દેશભરમાં Sim Binding નિયમ લાગુ
Mahakumbh  : મૌની અમાસે ૧૦ કરોડથી વધુ ભક્તો ઉમટી પડશે
આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વક્ફ બિલના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?