By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Mahakumbh  : મૌની અમાસે ૧૦ કરોડથી વધુ ભક્તો ઉમટી પડશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Mahakumbh  : મૌની અમાસે ૧૦ કરોડથી વધુ ભક્તો ઉમટી પડશે
Top Newsભારત

Mahakumbh  : મૌની અમાસે ૧૦ કરોડથી વધુ ભક્તો ઉમટી પડશે

આવતીકાલે, મૌની અમાસના મહાસ્નાન માટે આજે રાત્રે 8 વાગ્યાથી ભક્તો આવવાનું શરૂ થઈ જશે : મૌની અમાસા પર મહાકુંભમાં મહાભીડને લઈને ડીએમ - એસપીએ હવાલો સંભાળ્યો : અખાડા રોડ સીલ : કેમ્પ - તંબુ, હોટલ, રેનબસેરા ફૂલ : સંગમથી રોડ સુધી ભક્તોનો જ રેલો

Hotline News
Last updated: January 28, 2025 4:42 PM
Hotline News - Editor Published January 28, 2025
SHARE

મૌની અમાસે મહાકુંભમાં સૌથી મોટુ અમૃત સ્નાન થશે. જેને લઈને રાત્રે 8 વાગ્યે જ શરૂ થઈ જશે મહાસ્નાન. આ દિવસે કરોડો શ્રધ્ધાળુઓ ઉમટી પડનાર છે. ત્યારે તેમને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

10 જીલ્લાનાં ડીએમ અને એસપીએ કમાન સંભાળી લીધી છે. અખાડા માર્ગ સીલ કરાયો છે. લગભગ 12 કિલોમીટરના ક્ષેત્રમાં વિકસીત બધા 44 ઘાટો પર સ્નાનની તૈયારી થઈ રહી છે.

સંગમ ઘાટોની સાથે સાથે જ ઐરાવતઘાટ અને અરૈબ ઘાટ પર આઈએએસ અધિકારીઓ અને એડીએમ અને એસડીએમ રેન્કના પીસીએસ અધિકારીઓને લગાવવામાં આવ્યા છે.

10 કરોડ શ્રધ્ધાળુઓ આવવાનું અનુમાન
મહાકુંભનાં આ મુખ્ય અમૃત સ્નાન પર્વ પર લગભગ 10 કરોડ શ્રધ્ધાળુઓના આવવાનું અનુમાન છે.તેના અનુસાર જ વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ પહેલાં જ ભારે ભીડ ઉમટી પડી છે. મહાકુંભ મેળા ક્ષેત્રનાં વાસીઓ અને સંસ્થાઓની શિબિરો ભરાઈ ચુકી છે.

રેન બસેરાઓમાં પણ જગ્યા નથી. શહેરની હોટેલોથી માંડીને મેળા ક્ષેત્રમાં બનાવવામાં આવેલ સરકારી અને ખાનગી ટેન્ટ સીટીના પણ આવા જ હાલ છે. મૌની સ્નાનનો મહાયોગ આમ તો આજે મંગળવારે 8 વાગ્યે જ શરૂ થઈ જશે પણ અખાડાનું મહાસ્નાન બુધવારે સવારે શરૂ થશે. અખાડા માર્ગને સીલ કરી દેવાયો છે.

અમૃતસ્નાન પથ પર નહિં જઈ શકે શ્રધ્ધાળુ
આ અમૃત સ્નાન પથ પર જ અખાડાનાં જ સંતો-મહાત્મા તેમના શિષ્ય અને ભકત આવી શકે છે. અખાડા માટે સંગમ તટ પર અલગથી સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. જયાં સામાન્ય શ્રધ્ધાળુ ડુબકી નહિં લગાવી શકે. સામાન્ય શ્રધ્ધાળુ માટે અલગથી ઘાટ બનાવવામાં આવ્યા છે.

ઐરાવત સંગમ ઘાટ પર વિકસીત કરાયો છે. જયાં પૂર્વી યુપી, ઉતર પ્રદેશનાં જીલ્લા બિહાર, ઓરીસ્સા, બંગાળ વગેરે રાજયોનાં શ્રધ્ધાળુઓ સ્નાન કરશે. જયારે મધ્યપ્રદેશ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહીતનાં રાજયોના શ્રધ્ધાળુઓ માટે અરૈલમાં સ્નાન ઘાટ બનાવાયા છે.

દિલ્હી, પશ્ચિમી ઉતર પ્રદેશ, ઉતરાખંડ, હરીયાણા-પંજાબનાં શ્રધ્ધાળુ માટે સંગમથી માંડીને નાગવાસુકી ઘાટ પર સ્નાનની તૈયારી છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
દરરોજ 15 હજાર બાઇક પસાર થાય છે, ગુજરાતમાં શરૂ થયો નવ મહિના પહેલા તૂટી પડેલો ગંભીરા પુલ, જાણો
Hotline News Hotline News April 9, 2026
વહેલી સવારે, NIA ટીમ લખનૌમાં ડૉ. શાહીનના ઘરે પહોંચી; દિલ્હી વિસ્ફોટ કેસના સંદર્ભમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા
અંગદાનથી લઈને સાહિત્ય અને લોકકલા સુધી… ગુજરાતના પાંચ નાગરિકોને પદ્મશ્રીની જાહેરાત
ગૌરા-બઘરમમાં શું થયું? મૈત્રીપૂર્ણ લડાઈ ચુસ્ત બની હતી તેથી મુકેશ સાહનીએ તેના ભાઈને બહાર કાઢ્યો
ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપ તૈયાર! PM મોદી ઈઝરાયેલ પ્રવાસ બાદ કરી શકે છે લોન્ચ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?