By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રજાઓમાં મનપસંદ પર્યટન સ્થળોની મજા માણવા થઈ જાઓ તૈયાર!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > રજાઓમાં મનપસંદ પર્યટન સ્થળોની મજા માણવા થઈ જાઓ તૈયાર!
અમદાવાદબિઝનેસસિટી ન્યૂઝ

રજાઓમાં મનપસંદ પર્યટન સ્થળોની મજા માણવા થઈ જાઓ તૈયાર!

Hotline News
Last updated: December 19, 2024 12:32 PM
Hotline News - Editor Published December 19, 2024
SHARE

અમદાવાદ, 18મી ડિસેમ્બર 2024: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપને શિયાળામાં મનપસંદ સ્થળોની યાત્રા કરવાનું આમંત્રણ આપે છે. SVPI એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ કરતી ઓફર્સ સાથે આપના વેકેશન પ્લાનને વધુ સરળ અને સુગમ બનાવશે.

વિવિધ સ્થળોની સીધી ફ્લાઇટ્સ સાથે SVPI એરપોર્ટ આપનો વેકેશન પ્લાન રસપ્રદ અને પહેલા કરતા વધુ સરળ બનાવે છે. અમદાવાદ એરપોર્ટ હાલમાં 6 એરલાઈન્સ સાથે 46 થી વધુ સ્થાનિક સ્થળો અને 20 એરલાઈન્સ સાથે 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાયેલુ છે.

ભારતના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સનું અન્વેષણ કરો

ઈશાન ભારત:

ગુવાહાટી: ઉત્તરપૂર્વના પ્રવેશદ્વાર ગુવાહાટીની મોહક સુંદરતા, પવિત્ર કામાખ્યા મંદિરના દર્શન, જાજરમાન બ્રહ્મપુત્રા નદીની સૈર અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવન સફારી કરો.

ઈન્ડિગો: 7/ સપ્તાહ

પશ્ચિમ ભારત:

* ઉદયપુર: તળાવોના શહેર ઉદયપુરની ભવ્યતામાં તલ્લીન થઈ જાવ. મહારાજાઓની આભા, મહેલોની ભવ્યતાના માણો, ફતેહ સાગર, પિચોલા તળાવ અને વાઇબ્રન્ટ બજારોની ઝલક આપને અનોખો અનુભવ કરાવશે.

એલાયન્સ એર: 3/ સપ્તાહ

* જલગાંવ: યાવલ વન્યજીવન અભયારણ્યમાં રોમાંચક વાઇલ્ડલાઇફ સફારી કરો, અહીં વાઘ, ચિત્તો અને અન્ય વિચિત્ર પ્રાણીઓ વિચરણ કરે છે. અહીંના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો શ્રી ક્ષેત્ર પદ્માલય, અમલનેરનું શ્રી મંગલ દેવ મંદિર, મનુદેવી મંદિર અને ઉનપદેવ ગરમ પાણીના ફુવારા વગેરેની યાત્રા કરો.

એલાયન્સ એર: 3/ સપ્તાહ

* કેશોદ: માધવપુર બીચ અને લીલાછમ લેન્ડસ્કેપ્સ સાથે સોમનાથ અને ગિરનારના પ્રાચીન મંદિરો માટે જાણીતા તીર્થ કેશોદની શાંત સુંદરતા માણો.

એલાયન્સ એર: 3/ સપ્તાહ

* કોલ્હાપુર: સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કોલ્હાપુરમાં સ્વાદિષ્ટ ભોજન અને ફૂટવેર સહિત પરંપરાગત હસ્તકલાનો રોચક અનુભવ કરો.

સ્ટાર એર: 4/ સપ્તાહ

દક્ષિણ ભારત:

મુન્નાર: મનોહર લેન્ડસ્કેપ, રોલિંગ હિલ્સ અને ચાના બગીચાઓ ધરાવતું મુન્નાર રજાઓ માણવા માટે આદર્શ સ્થળ છે. મુન્નાર અસ્તવ્યસ્ત શહેરી જીવનથી દૂર શાંત વાતાવરણ ધરાવે છે. અલપ્પુઝા તરીકે ઓળખાતુ અલેપ્પીના શાંત બેકવોટરમાટે જાણીતુ છે.

ઈન્ડિગો: કોચી (COK) એરપોર્ટથી: 10/ સપ્તાહ

તિરુવનંતપુરમ: કેરળની સાંસ્કૃતિક રાજધાની પદ્મનાભસ્વામી મંદિરનું આધ્યાત્મિક મહત્વ ખૂબ છે. આપ પૂવર અને એન્ચુથેન્ગુના બેકવોટર સાથે કોવલમ અને વર્કલાના અદભૂત દરિયાકિનારા પણ શોધી શકો છો. કન્યાકુમારી ખાતે ત્રણ સમુદ્રના આકર્ષક સંગમનો નજારો અનોખુ દૃશ્ય પ્રદાન કરે છે.

ઈન્ડિગો: 4/ સપ્તાહ

ગોવા: ગોવાના નૈસર્ગિક દરિયાકિનારા પર આરામ કરો, વોટર સ્પોર્ટ્સ અને વાઇબ્રન્ટ નાઇટલાઇફ માણો. દૂધસાગર ધોધ, બૉમ જીસસના બેસિલિકા અને અગુઆડા કિલ્લાની ભવ્યતાનો અનુભવ કરો.

મોપા એરપોર્ટ (GOX): સ્પાઇસજેટ – 6/અઠવાડિયું, અકાસા એર – 7/ સપ્તાહ, ઇન્ડિગો – 2/ સપ્તાહ

ડાબોલિમ એરપોર્ટ (GOI): ઈન્ડિગો – 21/અઠવાડિયા, એર ઈન્ડિયા – 6/અઠવાડિયું

બેલાગવી: બેલગાવીના ઐતિહાસિક કિલ્લાઓ, મંદિરો અને મનોહર લેન્ડસ્કેપ્સનું આપને પ્રવાસનનો અનોખો આનંદ પ્રદાન કરશે.

સ્ટાર એર: 3/ સપ્તાહ

દક્ષિણપૂર્વ એશિયાનું અન્વેષણ કરો

કુઆલાલંપુર: વિશાળ પેટ્રોનાસ ટ્વીન ટાવરથી લઈને ઐતિહાસિક મંદિરો અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, કુઆલાલંપુર, મલેશિયાની વાઈબ્રન્ટ સંસ્કૃતિ, અદભૂત સ્કાયલાઈન અને સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ કરો.

એર એશિયા: 5/ અઠવાડિયું

મલેશિયન એરલાઇન્સ: 4/ સપ્તાહ

બેંગકોક: વાઈબ્રન્ટ બેંગકોકના અદભૂત મંદિરો, લાઈવ નાઈટ લાઈફ, વાઇબ્રન્ટ બજારો અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની મજા માણો.

થાઈ એરવેઝ: બેંગકોક (BKK): 7/ સપ્તાહ

થાઈ એર એશિયા: ડોન મુઆંગ (DMK): 5/ સપ્તાહ

થાઈ લાયન એર: ડોન મુઆંગ (DMK): 4/ સપ્તાહ

હો ચી મિન્હ સિટી: વિયેતનામના હો ચી મિન્હ સિટીના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિમાં તમારી જાતને લીન કરો.

વિયેટજેટ એર: 7/ સપ્તાહ

હનોઈ: વિયેતનામના હનોઈ શહેરની આકર્ષક શેરીઓ, સુંદર તળાવો, પ્રાચીન મંદિરો અને સ્વાદિષ્ટ ભોજન શોધો

વિયેટજેટ એર: 7/ સપ્તાહ

ડા નાંગ: સુંદર દરિયાકિનારો ધરાવતા ડા નાંગના કુદરતી સૌંદર્યના અદભૂત દૃશ્યો અને નજીકના હોઈ એન શહેરની મજા માણો, તે પરંપરાગત લાકડાના આર્કિટેક્ચર અને ટાઉનસ્કેપ માટે જાણીતું છે.

વિયેટજેટ એર: 2/ સપ્તાહ

About Ahmedabad International Airport Limited (AIAL)

Ahmedabad International Airport Limited (AIAL) manages Sardar Vallabhbhai Patel International Airport (AMD), Ahmedabad, India. AIAL operates under the leadership of Adani Airport Holdings Limited (AAHL), a subsidiary of Adani Enterprises, the prominent infrastructure arm of the diversified Adani Group.

Leveraging Adani Group’s expertise in transport and logistics hubs, AAHL aims to connect India’s major cities through a strategic hub-and-spoke model. This, coupled with a deep understanding of modern mobility needs, fuels AIAL’s vision to establish Ahmedabad Airport as the premier gateway for passenger and cargo traffic in Western India.

AIAL prioritises sustainable growth, emphasising exceptional customer experiences, efficient operations, and fostering strong stakeholder relationships.

For media inquiries, please contact: Karan Wadhera, Corporate Communications; Email: [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતસિટી ન્યૂઝસુરત
અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ
Hotline News Hotline News October 10, 2024
દેશભરમાં ડોકટરનો આતંક! 4 દિવસમાં 4 ડોક્ટરની ધરપકડથી સનસનાટી , ‘વ્હાઈટ કોલર ટેરર’નો નવો ચહેરો
અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પ 2025ની જાહેરાત કરી
જેલમાંથી છૂટ્યા બાદ રાજપાલ યાદવ ભાવુક થઈ ગયા, જાણો બોલિવૂડ વિશે શું કહ્યું?
રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ એરબેઝ પહોંચશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?