By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ખ્યાતિકાંડ પછી PMJAY હેઠળ દર્દીના વીમાના દાવાઓમાં 30 ટકાનો ઘટાડો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > ખ્યાતિકાંડ પછી PMJAY હેઠળ દર્દીના વીમાના દાવાઓમાં 30 ટકાનો ઘટાડો
અમદાવાદ

ખ્યાતિકાંડ પછી PMJAY હેઠળ દર્દીના વીમાના દાવાઓમાં 30 ટકાનો ઘટાડો

45 મિનિટમાં 'મંજૂરી' મળવામાં હવે કલાકો લાગી રહ્યા હોવાનો નિર્દેશ : પ્રમાણિક દર્દીઓને નુકસાન થયું હોવાનો દાવો

Hotline News
Last updated: December 13, 2024 3:31 PM
Hotline News - Editor Published December 13, 2024
SHARE

અમદાવાદના ખ્યાતિ હોસ્પીટલ કાંડ બાદ સમગ્ર આરોગ્ય ક્ષેત્રે ગંભીર પ્રત્યાઘાતો પડયા છે અને સરકાર પણ સ્તબ્ધ છે. જયારે પીએમજેવાય યોજના હેઠળ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં એકાએક 30 ટકાનો ઘટાડો જણાયો છે. આ ઘટાડા વિશે પણ અનેકવિધ સવાલ ઉઠવા લાગ્યા છે.

સુત્રોના કહેવા પ્રમાણે ખ્યાતિકાંડ પૂર્વે ગુજરાતમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ દરરોજ સરેરાશ 3800 દર્દી દાખલ થતા હતા અને તેઓના વિમા દાવા પ્રોસેસ થતા હતા મેથી ઓકટોબર મહિના સુધી આ સરેરાશ રહી હતી પરંતુ 11 નવેમ્બરે ખ્યાતિકાંડ સર્જાયા બાદ છેલ્લા એક મહિનામાં આ યોજના હેઠળ વિમા દાવાની રોજની પ્રોસેસ માટે 2700 થઈ ગઈ છે જે અંદાજીત 30 ટકાનો ઘટાડો સુચવે છે.

ખ્યાતિ કાંડ બાદ આરોગ્ય યોજનામાં સંભવીત ગોટાળા અને ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર દ્વારા નવી આકરી એસઓપી લાગુ કરવામાં આવી હતી એક મહિનામાં 12 હોસ્પીટલો તથા તેની સાથે સંકળાયેલા ડોકટરોને યોજના હેઠળ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

તબીબી ક્ષેત્રના સુત્રોએ કહ્યું કે ગોટાળા રોકવા માટે વધુ પડતી સાવચેતી દર્દીઓને નુકશાન કરી રહી છે હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે એન્જીયોપ્લાસ્ટીના દાવાની મંજુરી પુર્વે બ્લડ રીપોર્ટ તથા ટીએમટી જેવા પરિક્ષણોનાં રીપોર્ટ મોકલવા પડે છે અગાઉ 45 મીનીટમાં મંજુરી મળી જતી હતી જેમાં હવે બે કલાક કે તેથી વધુનો સમય લાગે છે નવી કે નાની હોસ્પીટલોનાં દાવાઓમાં વધુ ચકાસણી થાય છે.

અમદાવાદ હોસ્પીટલ એન્ડ નર્સીંગ હોમ એસોસીએશનનાં પ્રમુખ ડો.ભરત ગઢવીએ કહ્યુ કે અમદાવાદમાં દરરોજ 200 વિમા દાવા પ્રોસેસ થતા હતા તે સંખ્યા 140 થઈ ગઈ છે.દર્દીના હિત અથવા ગોટાળા રોકવા સાવચેતી આવકાર્ય છે. પરંતુ ચકાસણીના નામે બિનજરૂરી ઢીલ દર્દી માટે જ નુકશાનકારક છે.

આરોગ્ય વિભાગનાં અધિકારીએ જોકે એવો દાવો કર્યો હતો કે પીએમજેવાય યોજના હેઠળના વિમા દાવાની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જણાતો નથી ખાનગી હોસ્પીટલોનાં દાવા આવતા થયા હોઈ શકે છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આરોગ્ય વિમા દાવા ઓછા થયાનું નકાર્યું હતુ. પ્રમાણીક દર્દીઓનાં દાવામાં કોઈ અડચણ નથી. ગોટાળા કરનારાઓ પર સકંજો છે.

અમદાવાદની 145 હોસ્પિટલોની તપાસ થશે: આરોગ્ય વિભાગનાં નવ અધિકારીઓની પૂછપરછ
ખ્યાતિ હોસ્પીટલકાંડ બાદ તપાસનીસ ક્રાઈમ બ્રાંચે અમદાવાદની અન્ય હોસ્પીટલ પર પણ સકંજો કસ્યો છે. અમદાવાદની 145 હોસ્પીટલોનાં રેકર્ડ ચકાસવાનું નકકી કર્યું છે અને તે અંતર્ગત દરરોજ છ હોસ્પીટલ સંચાલકોને પૂછપરછ માટે તેડાવવામાં આવી રહ્યા છે.

ક્રાઈમ બ્રાંચનાં સુત્રોએ કહ્યું કે, આરોગ્ય વિભાગનાં 9 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે હજુ તેઓને કલીનચીટ અપાઈ નથી. અમુકને ખ્યાતિ હોસ્પીટલમાંથી નાણાકીય લાભ મળ્યાની શંકા છે.

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ’સથવારો મેળો’માં રુ.૩૦ લાખની હાથ કારીગરીની ચીજ વસ્તુઓનું વેચાણ
Hotline News Hotline News September 19, 2024
“ભૂત બનાવી દઈશ”, ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી પર ચિલ્લાયો મૃદુલ
બેંકો ગેરકાયદેસર વ્યવહારોમાં સામેલ ખાતાઓ જપ્ત કરવાની સત્તા માંગી
પૂર, ભૂસ્ખલન, 48 લોકોના મોત… ચાર વર્ષમાં સૌથી ખરાબ ચોમાસુ, 66માંથી 43 દિવસ વિનાશક
9 કલાક કામ અને પછી અભ્યાસ, આ યુક્તિથી સ્વ-અભ્યાસ કરીને શ્વેતા IAS બની
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?