By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સવાણીના સમારોહના કારણે અબ્રામા રોડ પર મોટા વાહનોને નો એન્ટ્રી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સવાણીના સમારોહના કારણે અબ્રામા રોડ પર મોટા વાહનોને નો એન્ટ્રી
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

સવાણીના સમારોહના કારણે અબ્રામા રોડ પર મોટા વાહનોને નો એન્ટ્રી

પી.પી.સવાણી ગ્રુપ દ્વારા લગ્ન સમારોહને ધ્યાને લઈને નિવાસી અધિક કલેક્ટરે એક જાહેરનામા દ્વારા મોટા વરાછા-અબ્રામા રોડ પર મોટા વાહનોને બે દિવસ દરમિયાન રોડ ડાયવર્ટ કર્યા

Hotline News
Last updated: December 10, 2024 5:05 PM
Hotline News - Editor Published December 10, 2024
SHARE

સુરતઃ પી.પી.સવાણી ગૃપ, સુરત દ્વારા આગામી તા.૧૪ અને  તા.૧૫મી ડિસેમ્બરના રોજ અબ્રામા સ્થિત પી.પી.સવાણી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે ૧૧૧ લાડકડી – દિકરીઓના ‘પિયરીયું* લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લગ્ન સમારોહમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, શાંતિ અને સલામતી બરકરાર રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર મોટા વરાછા-અબ્રામા રોડ પર તા.૧૪ અને તા. ૧૫મી ડિસેમ્બરના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી રાત્રે ૨૩:૦૦ વાગ્યા દરમિયાન ટ્રક, ડમ્પર, કન્ટેનર, બસ, મોટા ટ્રેઇલર, જીસીબી જેવા મોટા ભારે વાહનોને ડાયવર્ટ કર્યા છે. વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે મોટા વાહનો સુરત સીટીની હદમાથી આવતા વાહનોને રિંગરોડ સર્કલથી ગોપીન ગામ થઈ ઉમરા થઈ વેલંજા થઈ રંગોલી ચોકડી ડાયવર્ટ કર્યા છે.

જયારે વેલંજા ગામ-રંગોલી ચોકડી અંતરીયાળ રસ્તે – થઈ અબ્રામા પી.પી સવાણી તરફ જતા ભારે વાહનોને કઠોર ગામ થઈને આંબોલી થઈ ને નેશનલ હાઈવે -૪૮ તરફ  થઈ શકશે. વેલંજા ગામ રંગોલી ચોકડી થી આવતા ભારે વાહનો રંગોલી ચોકડી તરફ ડાયવર્ટ કર્ય છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

You Might Also Like

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

હિંદુ રીતિ-રિવાજ મુજબ મુસ્લિમ યુવતીના લગ્નનો ભયાનક અંત, પતિ ખૂની નીકળ્યો

માનવતા શર્મશાર! કચરાના ઢગલામાં નવજાત શિશુનો સળગેલો મૃતદેહ મળ્યો

₹50 હજારની નકલી નોટોથી બલિદાનના બકરા ખરીદવામાં આવ્યા, એક દિવસ પછી વેપારીને ખબર પડી સત્ય ઘટના

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પીએમ મોદીએ બિહારના લોકોને મોટી ભેટ આપી; સીએમ નીતીશે આ વાતો કહી
Hotline News Hotline News July 18, 2025
તેજલ, પાયલ અને અંજલિ… 12 લાખમાં સોદો, કપડા વગર સામે આવી બ્લેકમેલર, હનીટ્રેપમાં ફસાયેલા નિવૃત્ત શિક્ષકની વાર્તા
આજે જૈન ધર્મનો મુખ્ય તહેવાર મહાવીર જયંતિ, પૂજા પદ્ધતિ અને તેનું મહત્વ જાણો
સ્ટેટ મોનિટરિંગ સેલે દક્ષિણ ગુજરાતમાંથી કરોડોનો દારૂનો જથ્થો પકડ્યોઃ
કદંબના ફળના ઔષધીય ગુણો, જાણો તેના સ્વાસ્થ્ય લાભો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાતરાજકોટવડોદરાસુરત

613 કરોડની સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 પાસ સહિત 13 આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News May 25, 2026
Top Newsગુજરાતસુરત

‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થક કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યા? સુરતના યુવકે જણાવ્યું કારણ

Hotline News Hotline News May 25, 2026
Top Newsગુજરાતસુરત

જ્યારે પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાથી રોક્યા ત્યારે ઘરેથી ભાગી ગયા 3 બાળકો

Hotline News Hotline News May 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?