By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મુજબ ગૌતમ અદાણી, ભત્રીજા સાગર  અદાણી અને વિનીત જૈન સામે લાંચના કોઇ આરોપ નથી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મુજબ ગૌતમ અદાણી, ભત્રીજા સાગર  અદાણી અને વિનીત જૈન સામે લાંચના કોઇ આરોપ નથી
Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મુજબ ગૌતમ અદાણી, ભત્રીજા સાગર  અદાણી અને વિનીત જૈન સામે લાંચના કોઇ આરોપ નથી

Hotline News
Last updated: November 27, 2024 11:47 AM
Hotline News - Editor Published November 27, 2024
SHARE
  • ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન ઉપર યુ.એસ.ફોરેન કરપ્ટ પ્રેકટીસ એક્ટ(FCPA)ના ભંગનો આરોપ નથી અને યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાથી બાકાત
  • ફકત એઝૂર અને સીડીપીક્યુના અધિકારીઓ ઉપર અમેરિકામાં યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ભ્રષ્ટાચારના આરોપો છે.
  • અદાણીના અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તમામ સમાચાર અહેવાલો ‘ખોટા’ હોવાનો અદાણી ગ્રીન એનર્જી લિ દાવો.

                અદાણી સમૂહની એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા સ્ટોક એક્સચેન્જમાં તાજેતરમાં કરવામાં આવેલા  ફાઇલિંગ અનુસાર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી, અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન ઉપર કોઈપણ લાંચના આરોપો નથી. અદાણીના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના વિવિધ મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલોને AGELએ તેના ફાઇલિંગમાં ‘ખોટા’ ગણાવ્યા છે.

                અમારા કેટલાક ડિરેક્ટરો એટલે કે શ્રી ગૌતમ અદાણી,શ્રી સાગર અદાણી અને શ્રી વિનીત જૈન પર આરોપમાં યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) ના ઉલ્લંઘનનો માધ્યમોએ પ્રકાશિત કરેલા લેખોમા આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા કરવામાં આવેલા ફાઇલિંગમાં આવા નિવેદનો જુઠ્ઠા ગણાવ્યા છે. વધુમાં આ નિવેદનમાં જણાવાયું છે કે શ્રી. ગૌતમ અદાણી, શ્રી સાગર અદાણી અને શ્રી વિનીત જૈન પર યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ  જસ્ટીસ અથવા યુએસ એસઈસીની મુલકી ફરિયાદના આરોપમાંની નિર્ધારિત ગણતરીઓમાં FCPA ના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કાનૂની આરોપમાં ગણતરી પ્રતિવાદી સામેના વ્યક્તિગત આરોપોનો સંદર્ભ આપે છે.

                ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં પાંચ ગણતરીઓ પૈકીના પ્રથમ કાઉન્ટમાં કોઈ ઉલ્લેખ નથી અને ગૌતમ અદાણી, સાગર અદાણી અથવા વિનીત જૈનને પ્રથમ ગણતરીમાં બાકાત રાખવામાં આવ્યા છે. ન તો ગણતરી પાંચ “ન્યાયને અવરોધવાનું કાવતરું” (પૃષ્ઠ 41)માં ઉલ્લેખ છે.

                ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોનો ઉલ્લેખ કરતા કાઉન્ટ વનમાં માત્ર રણજીત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને Azure પાવર અને એક કેનેડિયન રોકાણ સંસ્થા અને Azureના સૌથી મોટા શેરહોલ્ડર CDPQ (Caisse de dépôt et placement du Québec) ના રૂપેશ અગ્રવાલ સામેલ છે. આ કાઉન્ટ હેઠળ અદાણીના કોઇ અધિકારીને ઉલ્લેખવામાં આવ્યા નથી.

                જો કે વિદેશી તેમજ ભારતીય વિવિધ માધ્યમો દ્વારા ડિપાર્ટમેન્ટઓફ જસ્ટીસના આરોપોની અપૂરતી કે ખામીયુક્ત સમજણને કારણે અદાણીના ડિરેક્ટર્સ પર યુ.એસ.ના ડિપાર્ટમેન્ટઓફ જસ્ટીસ અને SEC દ્વારા અથવા તમામ પાંચ ગણતરીઓ હેઠળ ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું જુઠ્ઠા અને અવિચારી અહેવાલો પ્રસિધ્ધ  થયા છે.

                અદાણીના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2: “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનું કાવતરું”, કાઉન્ટ 3: “કથિત વાયર છેતરપિંડીનું કાવતરું” અને કાઉન્ટ “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડી” નો આરોપ્ મૂકવામાં આવ્યો છે.

અદાણી સામે પૂરાવાનો કોઇ ઉલ્લેખ નથી.

                ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપ સામે અદાણીના અધિકારીઓ દ્વારા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી, આરોપ અને ફરિયાદ ફક્ત એવા દાવા પર આધારિત છે કે લાંચનું વચન આપવામાં આવ્યું હતું અથવા તેની ચર્ચા કરવામાં આવી હતી.

                આ તમામ એઝ્યુર પાવર અને CDPQ ના ભૂતપૂર્વ કર્મચારીઓની સંભાવનાઓ અને કર્ણોપકર્ણ સાંભળેલી વાતો પર આધારિત છે, યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને યુ.એસ.ના SEC બંને નૈતિક અને કાનૂની રીતે અદાણી સમૂહ સામેની કાર્યવાહીને એક ખતરનાક રીતે અસ્થિરતા તરફ ધકેલે છે.

                યુ.એસ.ની આ ગલત-સ્થાપિત કાર્યવાહી અને જુઠ્ઠાઅવિચારી અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ રદ થવા, નાણાકીય બજાર ઉપર નકારાત્મક અસર અને વ્યૂહાત્મક ભાગીદારો, રોકાણકારો અને જનતા તરફથી સર્જાયેલાઅચાનક પડકાર જેવા પરિબળોના કારણે.ભારતીય સમૂહને નોંધપાત્ર અસર થઈ છે.

 યુએસ અને ચીનની મહાકાય કંપનીઓ સાથે અદાણી સીધી સ્પર્ધામાં

                ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાંઅદાણી સમૂહ એ ભારતનો  સૌથી મોટો ખેલાડી છે. વૈશ્વિક ઊર્જા અને લોજિસ્ટિક્સ સ્પેસમાં તેનું નોંધપાત્ર યોગદાનછે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ભારતીય સમૂહ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કામગીરીનું વિસ્તરણ કરી રહ્યું છે અને આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇઝરાયેલ, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં અનેક યુએસ અને ચીનની કંપનીઓ સાથે સીધી સ્પર્ધામાં  છે.

                યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે મૂકેલા આરોપની જાણકારી અને માધ્યમોમાં તેની પ્રસિધ્ધિથી અદાણી સમૂહની તેની 11 લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં લગભગ US $ 55 બિલિયનનું નુકસાન થયું છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

બોસ બેબી દિગ્ગજો પર ભારે: કેટલા રેકોર્ડ તોડ્યા? આંકડાઓમાં સૂર્યવંશીનો વૈભવ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત અને ઉત્તરણ વચ્ચે તાપી નદી પર નવો રેલ્વે પુલ બનશે, દહાણુ-ભરૂચ ત્રીજી-ચોથી લાઇનને મંજૂરી મળી
Hotline News Hotline News May 6, 2025
VLTની જમીન પર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓથોરિટીનો જ અધિકાર: BMC
SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું
Ai દ્વારા જનરેટ અશ્લીલ તસવીરો સાથે મહિલાનું શોષણ, દિલ્હીથી આરોપીની ધરપકડ
કોમનવેલ્થ ગેમ્સ 2030 ને લઈને ભારે ચર્ચા: CWG સ્પોર્ટ્સ ટીમ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત આવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

Hotline News Hotline News May 30, 2026
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?