By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: PM મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા : કહ્યું- આખરે સત્ય બહાર આવ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > PM મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા : કહ્યું- આખરે સત્ય બહાર આવ્યું
મનોરંજન

PM મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા : કહ્યું- આખરે સત્ય બહાર આવ્યું

નકલી કથા થોડા સમય માટે જ ટકી શકે છે, છેવટે હકીકતો હંમેશા બહાર આવે છે : PM

Hotline News
Last updated: November 18, 2024 4:05 PM
Hotline News - Editor Published November 18, 2024
SHARE

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, સત્ય બધાની સામે આવી રહ્યું છે અને આખરે હકીકત બહાર આવી રહી છે.

પીએમ મોદીએ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આલોક ભટ્ટ નામના યુઝરની X પોસ્ટને રિપોસ્ટ કરી છે. ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના ટ્રેલરનો પણ આ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.


A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y

— Narendra Modi (@narendramodi) November 17, 2024

પીએમ મોદીએ રિપોસ્ટ કરતા લખ્યું કે, આ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. ફેક નેરેટિવ થોડા સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે!

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જે પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે તેમાં ફિલ્મ જોવાના 4 કારણો આપવામાં આવ્યા છે. જેના જવાબમાં પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા શરૂઆતમાં લખ્યું હતું – ‘વેલ સેઈડ’

વિક્રાંત મેસીની આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલી ગોધરા આગની ઘટના પર આધારિત છે. ત્યારબાદ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કાર સેવકોની બોગીમાં આગ લાગી હતી.

આ હૃદયદ્રાવક ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેના એક દિવસ પછી, 28 ફેબ્રુઆરીથી, ગુજરાતમાં ભીષણ કોમી રમખાણો થયા જેમાં લગભગ 1000 લોકોએ જીવ ગુમાવ્યા.

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે દેશના પીએમ ગુજરાતના સીએમ હતા. ઘટનાના થોડા દિવસો પછી, 2 માર્ચે, તેમણે એક કમિશનની રચના કરી જેનું કામ આ ઘટનાની તપાસ કરવાનું હતું.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsentertainment
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સિલેસિયા ડાયમંડ લીગમાં નહીં જોવા મળશે ‘ગોલ્ડન બોય’
Hotline News Hotline News August 12, 2025
UP: ‘સરકારે જે પદ આપ્યું છે, તેના કરતાં ધર્મના ક્ષેત્રમાં ઉચ્ચ પદ આપીશું…’; શંકરાચાર્યે અગ્નિહોત્રીને મોટી ઓફર કરી
વિજય તમિલનાડુના નવા ‘લોકોના નેતા’ બન્યા; TVKની જીતે 60 વર્ષનું રાજકીય ચક્ર તોડ્યું
કમિશનર કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજનું વિતરણ: સુરત જીલ્લા ન્યાયાલય ખાતે કાર્યક્રમ યોજાયો
અદાણી એનર્જી સોલ્યુશન્સ શેર 130% વળતર આપી શકે છે, કેન્ટરનો અહેવાલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?