By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીએ ૧૦ લાખ હાથ બનાવટના દિવડાં વડે દિવાળીને રોશન કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > પ્રેસ રિલીઝ > ધારાવીએ ૧૦ લાખ હાથ બનાવટના દિવડાં વડે દિવાળીને રોશન કરી
પ્રેસ રિલીઝભારત

ધારાવીએ ૧૦ લાખ હાથ બનાવટના દિવડાં વડે દિવાળીને રોશન કરી

Hotline News
Last updated: October 28, 2024 6:18 PM
Hotline News - Editor Published October 28, 2024
SHARE
  • ધારાવી શોશિયલ મિશન દ્વારા સંચાલિત પરંપરા, સમુદાય અને આશાના પ્રેરણાદાયી સહયોગ થકી આ વખતે દિવાળીએ મુંબઈ એરપોર્ટ ઝગમગશે.

મુંબઈ, 25મી ઑક્ટોબર 2024:

ધારાવી સોશિયલ મિશન એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ(ડીઆરપીપીએલ) ની પહેલ છે, તેના દ્વ્રારા આ વખતે દિવાળી માટે ધારાવીના કુંભારવાડામાંથી લગભગ 10 લાખ દીવાઓના વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ હાથ બનાવટના દિવડાંનો ઉપયોગ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા તેના પેસેન્જર એન્ગેજમેન્ટ પ્રોગ્રામમાં અને અદાણી ફાઉન્ડેશન તહેવારોની સિઝનમાં તેના જાગરૂકતા  અભિયાન માટે કરશે.

ધારાવીમાં વર્ષોથી પરંપરાગત રીતે કામ કરતાં કુંભારવાડાનાપરિવારોએ 10 લાખ હાથથી બનાવેલા દિવડા બનાવ્યા  છે. જેના થકી ૫૦૦ જેટલા કારીગરો અને તેમની સાથે સંકળાયેલાને લાભ મળ્યો છે. મહત્વની વાત તો એ છે કે, ધારાવી કુંભારવાડાના કુંભારો માટે, આ માત્ર વર્ક ઓર્ડર કરતાં વધુ છે – તે એક જીવનરેખા છે.

આ ગર્વની ક્ષણ છે, જ્યાં તેમનો વારસો માત્ર સાચવવામાં આવતો નથી પરંતુ ભવ્ય સ્તર પર તેને ઉજવવામાં આવે છે. કુંભારવાડા પોટર્સ એસોસિએશનનાસભ્ય હનીફ ગલવાનીએ આ અંગેજણાવ્યું હતું કે,: “આ અમને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. ડીઆરપીપીએલ તરફથી મળેલા સમર્થનથી અમને અમારી પરંપરાઓને જીવંત રાખવાની શક્તિ મળી છે. તે માત્ર દિવડા વેચવા વિશે નથી, તે એકવારસો -પરંપરાને આગળ ધપાવવા અઁગેની વાત છે.”

દરેક દિવડા પાછળ આંતર-પેઢીના સહયોગની વાત રહેલી છે, જ્યાં યુવા હાથ અનુભવી કારીગરોની સાથે કામ કરે છે, જે દિવાળીના મહત્વને જીવંત બનાવે છે. ધારાવીની શેરીઓની નરમ માટીથી લઈને શહેરભરના ઘરોની ચમક સુધી, આ દિવાઓ તેમની સાથે એવા સમુદાયનો પ્રેમ, કૌશલ્ય અને ભાવના ધરાવે છે જે લાંબા સમયથી મુંબઈના હૃદયની ધડકન છે.

આ પહેલ DRPPL દ્વારા સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવા અને ધારાવીમાં પરંપરાગત કારીગરી જાળવવાના વિશાળ વિઝનનો એક ભાગ છે. હાલના યુગમાં જ્યાં મશીન-નિર્મિત અને આયાતી ચીજવસ્તુઓ બજાર પર પ્રભુત્વ ધરાવે છે, તેવા સમયે હસ્તકલા માટીના દીવાઓનો આ મોટા પાયે ઓર્ડર ભારતીય કારીગરો અને તેમની કલાને પ્રોત્સાહન આપે છે.

DRPPLના પ્રવક્તાએ વ્યાપક દૃશ્ય વર્ણવતાં જણાવ્યું હતું કે: “ધારાવી સ્થિતિસ્થાપકતા અને સાહસિકતાનું પ્રતીક છે. આ પ્રકારની પહેલ દ્વારા, અમે માત્ર સ્થાનિક ઉદ્યોગોને જ નહીં પરંતુ અમારા સમુદાયના તાણાવાણાને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. ધારાવીમાં વૃદ્ધિ, સહયોગ અને નવીનતાની સંભાવનાઓ અપાર છે અને આ તો માત્ર શરૂઆત છે.”

ધારાવી સામાજિક મિશન વિશે:

ધારાવી સોશિયલ મિશન (DSM) એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) ની મુખ્ય પહેલ છે, જે સામાજિક, આર્થિક અને માળખાકીય પરિમાણોને સમાવિષ્ટ ધારાવીના રહેવાસીઓના આરોગ્યપ્રદ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ મિશન ધારાવીમાં યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. ધારાવી સોશિયલ મિશનનું ખાસ ફોકસ કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણને વધારવા પર છે.

ધારાવી સામાજિક મિશન સમુદાયના જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત કરવા, ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જેનાથી તમામ માટે ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ થાય છે. હેતુલક્ષી મિશન સ્વ-નિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.

For more information, please contact:  

Rakhi Kankane: [email protected] | DRPPL

Makarand Gadgil: [email protected] | DRPPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

કોરોનાને લઈને આ જિલ્લામાં હાહાકાર… મળ્યા 7 દર્દીઓ, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

મજૂરની પત્નીના ખાતામાં જોવા મળ્યા ₹ 759 કરોડ, બેંક કર્મચારીઓ ચોંકી ગયા, ખાતું ફ્રીઝ

#IndiaAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
નકલી FIR, CBI નોટિસ અને સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો… વડોદરાના સિનિયર સિટીઝન સાથે ₹1.47 કરોડની છેતરપિંડી થઈ
Hotline News Hotline News June 16, 2026
16 વર્ષની ઉંમરે અમદાવાદ સ્ટેશન પરઃ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ચેરમેનનું સંબોધન
મણિપુરમાં ફરી તણાવ: કુકી આતંકવાદીઓએ સેના પર અડધો કલાક સુધી ગોળીબાર
વિશ્વનું ભાવિ પ્રવેશદ્વાર બનશે મુંબઇ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ
હવે વાવમાં ત્રિકોણિય જંગ, એક બેઠકના પરિણામ પરથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

Hotline News Hotline News July 15, 2026
PoliticsTop Newsરાજકારણ

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

Hotline News Hotline News July 15, 2026
Top Newsભારત

પોલીસકર્મીએ પત્નીને ગોળી મારી હત્યા, લાશને કારમાંથી રસ્તા વચ્ચે ફેંકીને ભાગી છૂટ્યો

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?