By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગૌતમ અદાણીએ તેલંગાણાના સીએમને મળી યુનિવર્સિટી માટે 100 કરોડનું દાન આપ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગૌતમ અદાણીએ તેલંગાણાના સીએમને મળી યુનિવર્સિટી માટે 100 કરોડનું દાન આપ્યું
Top News

ગૌતમ અદાણીએ તેલંગાણાના સીએમને મળી યુનિવર્સિટી માટે 100 કરોડનું દાન આપ્યું

Hotline News
Last updated: October 19, 2024 2:05 PM
Hotline News - Editor Published October 19, 2024
SHARE

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી શુક્રવારે અદાણી જૂથના સ્થાપક ગૌતમ અદાણી અને અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીને મળ્યા હતા. અદાણીએ યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીની સ્થાપના માટે રૂ. 100 કરોડનો ચેક દાનમાં આપ્યો હતો.

Privileged to contribute to the transformative vision and inspiring leadership of @TelanganaCMO Revanth Reddy with the Young India Skills University initiative. Together, we are not just shaping the future of our youth – we are unlocking the boundless potential for a brighter,… https://t.co/ZsjIPSfL6X

— Gautam Adani (@gautam_adani) October 18, 2024

CMOના એક નિવેદનમાં જણાવામાં આવ્યું હતું કે “અદાણીએ કૌશલ્ય વિકાસ અને યુવાનોના સશક્તિકરણ માટે તેલંગાણા રાજ્ય સરકારની પહેલને સતત સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું”. સપ્ટેમ્બર 2024 માં, સીએમ રેવંતે ઉદ્યોગપતિઓ અને બ્લુ ચિપ કંપનીઓને યુનિવર્સિટીમાં ભાગીદાર તરીકે જોડાવા અને કુશળતાને સુધારવા માટે તાલીમ આપવા અને યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરવા માટે આહ્વાન કર્યું હતું.

ગૌતમ અદાણીએ મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીને જણાવ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી, અદાણીકોનેક્સ ડેટા, અંબુજા સિમેન્ટ્સ અને અદાણી એરોસ્પેસ એન્ડ ડિફેન્સ દ્વારા આગામી વર્ષોમાં તેલંગાણામાં રૂ. 12,400 કરોડનું રોકાણ કરવામાં આવશે. મુખ્‍યમંત્રીએ આ પ્રોજેક્‍ટો માટે જરૂરી સુવિધાઓ, ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને ટેકો આપવા માટે રાજય સરકારના સહકારની ખાતરી આપી છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

કોરોનાને લઈને આ જિલ્લામાં હાહાકાર… મળ્યા 7 દર્દીઓ, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

#IndiaAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsગુજરાતસુરત
બિહાર-બંગાળ કરતાં ગુજરાતમાં વધુ મત કપાયા, PM મોદી-શાહના રાજ્યમાં SIRની કાતર ચાલી?
Hotline News Hotline News December 22, 2025
આખી રાત મહેનત કરી 10 કલાકમાં 4.6 કિલો વજન ઘટાડ્યું, જીત્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ
પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મહાકુંભમાં એક મહિનો કલ્પવાસ ગાળ્યો હતો
‘ગાડી રોકો, હું કેસ નહીં કરું’: બોનેટ પર લટકતા વૃદ્ધને 500 મીટર સુધી ડ્રાઈવરે કાર હંકારી
રેલવે ટ્રેક પાસે ત્રણ મૃતદેહો, યુવક અને માસૂમ બાળકી જમીન પર; ભાભી ઝાડ પર લટકતી મળી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મજૂરની પત્નીના ખાતામાં જોવા મળ્યા ₹ 759 કરોડ, બેંક કર્મચારીઓ ચોંકી ગયા, ખાતું ફ્રીઝ

Hotline News Hotline News July 16, 2026
Top Newsભારત

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

Hotline News Hotline News July 15, 2026
PoliticsTop Newsરાજકારણ

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?