By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ વર્ષે પણ હવામાન પરિવર્તનના કારણે કાશ્મીરમાં સફરજનના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આ વર્ષે પણ હવામાન પરિવર્તનના કારણે કાશ્મીરમાં સફરજનના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો
Top Newsભારત

આ વર્ષે પણ હવામાન પરિવર્તનના કારણે કાશ્મીરમાં સફરજનના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો

Hotline News
Last updated: October 4, 2024 6:15 PM
Hotline News - Editor Published October 4, 2024
SHARE

જળવાયુ પરિવર્તન અને અનિયમિત હવામાન પેટર્નથી સતત બીજા વર્ષે કાશ્‍મીરમાં સફરજનના ઉત્‍પાદનને ફટકો પડયો છે. આ વર્ષે ઉત્‍પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સફરજન ઉત્‍પાદકો મુજબ મહત્‍વપૂર્ણ ફળ લાગવાના મૌસમ દરમિયાન પ્રતિકુળ હવામાનની સ્‍થિતિથી ઉપજમાં મોટો ઘટાડો નોંધાયો છે.

રાજયના વિવિધ ક્ષેત્રોમાં માર્ચમાં સુકુ, ઉંચુ તાપમાન રહેલ ત્‍યારબાદ ભીનો અને ઠંડોફ એપ્રિલ અને લાંબા સમય સુધી રહેલ દુકાળથી ફળો ઉપર પ્રતિકુળ અસર પડી હોવાનું ખેડૂતોએ જણાવેલ હતું. સફરજન ઉત્‍પાદક ઇરશાદ મુજબ કેટલાક ક્ષેત્રોમાં આગલા વર્ષની ઉપજ કરતા ૭૦ ટકા જ રહ્યું છે. સીમાંત ખેડૂતો કીટનાશકોની લાગત પુરા કરવા સંઘર્ષ કરી રહ્યા છે.

હાલમાં જ દક્ષીણ કાશ્‍મીરમાં પડેલ સોલાદૃષ્‍ટિએ સફરજનના પાકને ભારે નુકશાન કર્યું છે. જેથી ઉત્‍પાદકોને તાત્‍કાલીક સરકારી કાર્યવાહીની માંગ કરવી પડી છે. જેમાં નુકશાનને ઓછું કરવા પાક વીમા યોજના લાગુ કરવાનું પણ સામેલ છે.

કાશ્‍મીરમાં સામાન્‍ય રીતે વાર્ષીક ર૦ લાખ મેટ્રીક ટનથી વધુ સફરજનનું ઉત્‍પાદન થાય છે. જે કયારેક રપ લાખ મેટ્રીક ટન સુધી પહોંચે છે. રાજયમાં ૩.પ લાખ હેકટરથી વધુ જ મીન સફરજનની ખેતી માટે ઉપયોગ લેવામાં આવે છે.

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતજામનગર
જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયા કોઠા પ્રવાસીઓ માટે ખુલ્યો; PM નરેન્દ્ર મોદીનો મંત્ર સાકાર થયો
Hotline News Hotline News March 21, 2026
વધુ એક લવ જેહાદ… આધાર કાર્ડ એડિટ કરીને સાજીદ ‘અભિષેક’ બન્યો, હોટલમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો
નિક્કીને બ્યુટી પાર્લરમાં પણ માર મારવામાં આવ્યો… વિપિન અને પિતાએ માંગી માફી
લગ્નના કાર્ડ પર વર-કન્યાની જન્મતારીખ ફરજિયાતઃ આ દૂષણ દૂર કરવા સરકારનું મોટું પગલું
હેલ્મેટ વગરના ટુ-વ્હીલર અકસ્માતોમાં માથામાં ઇજાના કેસ 74%; વધુ એક અભ્યાસમાં તારણ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?