By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !     
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !     
Top Newsભારત

ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !     

Hotline News
Last updated: October 1, 2024 2:21 PM
Hotline News - Editor Published October 1, 2024
SHARE
  • ‘અદાણી ગ્રૂપે મને ત્યારે મદદ કરી, જ્યારે સૌથી વધુ જરૂર હતી’    

ચેસ ઓલિમ્પિયાડ 2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનો આભાર માન્યો છે. ગૌતમ અદાણીએ આપેલા સહકાર બદલ પ્રજ્ઞાનંધાએ તેમના પ્રત્યે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ભારતે 97 વર્ષ બાદ ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેવામાં ગૌતમ અદાણીએ વિજેતા ટીમની ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  

What a historic moment for India! Congratulations to both the Men’s and Women’s teams for clinching GOLD at the 2024 Chess Olympiad! 🇮🇳 India is back to dominating the very game of Chaturanga (Chess) that was born on this land. A proud return to our roots! #ChessOlympiad… https://t.co/2GICJSeOJM

— Gautam Adani (@gautam_adani) September 23, 2024

ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા (x) પર પોસ્ટ શેર કરીને ભારતીય ચેસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે “ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે! ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરૂષ અને મહિલા બંને ટીમોને અભિનંદન! ભારત ચેસની રમતમાં પોતાનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરી રહ્યું છે, જેનો ઉદભવ ભારતમાં જ થયો હતો.”

ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીની પ્રસંશા કરતા કહ્યું હતું કે “સફળતાની આ યાત્રામાં ઘણા લોકોએ મને સાથ-સહકાર આપ્યો છે, જેમાં મારા માતા-પિતા, મારા ટ્રેનર્સ, મારા પ્રથમ સ્પોન્સર અને છેલ્લા એક વર્ષથી મને સહાય કરી રહેલા અદાણી ગ્રુપનો સમાવેશ થાય છે. હું ખરેખર અદાણી ગ્રૂપનો ખૂબ જ આભારી છું.”

ગૌતમ અદાણીએ અગાઉ ચેસ ઓલિમ્પિયાડ-2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમને પાઠવેલા અભિનંદનની ગ્રાન્ડમાસ્ટરે પ્રતિક્રિયા આપી હતી. પ્રજ્ઞાનંધાએ તેમાં ગૌતમ અદાણીના સહકાર અને સમર્થન બદલ આભાર માન્યો હતો. પ્રજ્ઞાનંધાએ ખૂબ જ ઓછા સમયમાં ચેસમાં પોતાનું નામ ઘણું ઊંચું કરી લીધું છે.

પ્રજ્ઞાનંધાએ વધુમાં જણાવ્યું હતું કે, “અદાણી ગ્રૂપે મને ત્યારે ઘણી મદદ કરી છે જ્યારે તાલીમની સૌથી વધુ જરૂર હતી. અદાણી ગ્રૂપ મને તમામ સંભવિત મદદ કરી રહ્યું છે. હું આ વર્ષની શરૂઆતમાં પણ ગૌતમ અદાણી સરને મળ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે મારે ભારત દેશ માટે એક લક્ષ્ય નિર્ધાર કરવું જોઈએ. હું અદાણી સરના સમર્થન માટે ખરેખર ખૂબ જ આભારી છું”.

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધા ભારતના સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડી છે. રમત કૌશલ્યથી તે ભારતને સતત ગૌરવ અપાવી રહ્યા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

બોસ બેબી દિગ્ગજો પર ભારે: કેટલા રેકોર્ડ તોડ્યા? આંકડાઓમાં સૂર્યવંશીનો વૈભવ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઓફ-બીટગુજરાતસિટી ન્યૂઝસુરત
અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સ્વસહાય જૂથોની બહેનોની દિવાળી પહેલા દિવાળી
Hotline News Hotline News October 7, 2024
કામ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો: અચાનક બેભાન થઈ પડી ગયો યુવાન
એશિયા કપ 41 વર્ષમાં ઐતિહાસિક મુકામે: ભારત-પાકિસ્તાન પ્રથમ વખત ફાઇનલમાં
એક જ ચિતા પર અંતિમ સંસ્કાર… પતિ-પત્નીએ એક જ ફંડામાં ફાંસો ખાઈ લીધો, તેમની અંતિમ ઈચ્છા સુસાઈડ નોટમાં લખેલી હતી
AAPમાંથી BJPમાં આવેલા સંદીપ પાઠક પર ધરપકડની તલવાર લટકી, પંજાબ પોલીસે ગંભીર કેસ નોંધ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

Hotline News Hotline News May 30, 2026
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?