By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વ્યાપ વધારવા અદાણી પાવરની પહેલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વ્યાપ વધારવા અદાણી પાવરની પહેલ
Top Newsબિઝનેસસુરત

પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વ્યાપ વધારવા અદાણી પાવરની પહેલ

Hotline News
Last updated: August 28, 2024 5:48 PM
Hotline News - Editor Published August 28, 2024
SHARE
  • સંબધિત ક્ષેત્રોમાં ફૂટપ્રિન્ટ વધારવાના ઉદ્દેશથી રોકાણ

અમદાવાદ : અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. કંપની દ્વારા સ્ટોક એકસ્ચેન્જ ફાઈલીંગ બાદ (27 ઓગસ્ટે) અદાણી પાવરના શેરમાં વધારો નોંધાયો હતો.

કંપનીએ એક્સચેન્જોને આપેલી માહિતી પ્રમાણે અબુ ધાબી સ્થિત અદાણી પાવર નવી ઇન્કોર્પોરેટેડ કંપની અદાણી પાવર મિડલ ઇસ્ટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર શેરના સંપાદનની કિંમતમાં $27,000ની શેર મૂડી માટે પ્રારંભિક સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપનીનો સમાવેશ કરતા અદાણી પાવરમાં રોકાણની ક્ષિતિજ વધશે.

APL ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ (CDM) હેઠળ નોંધાયેલ કોલસા આધારિત સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપનારી વિશ્વની પ્રથમ કંપની છે.

પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણના ઉદ્દેશ્ય સાથે પેટાકંપનીને રોકાણ હોલ્ડિંગ કંપની તરીકે નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં, પેટાકંપનીએ હજુ વ્યાપાર કામગીરી શરૂ કરવાની બાકી છે, તેથી તેનું કદ અને ટર્નઓવર આ તબક્કે લાગુ પડતું નથી. ઉલ્લેખનીય છે કે, 30 જૂન 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં APLના ઓપરેશન્સમાંથી આવક 35.89% YoY વધીને રૂ. 14,955.63 કરોડ થઈ હતી.

તાજેતરમાં અદાણી પાવર લિમિટેડ (APL) અને તેની પેટાકંપની મહાન એનર્જન લિમિટેડ (MEL) એ ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ (BHEL) સાથે ₹11,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં BHEL કંપની માટે ત્રણ સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ્સ વિકસાવશે. કરાર મુજબ ત્રણ મોટા પાવર પ્રોજેક્ટ માટે આવશ્યક સાધનોના પુરવઠા અને કમિશનિંગ પ્રક્રિયાઓની દેખરેખનો સમાવેશ થાય છે.

નવા પ્રોજેક્ટ્સ રાજસ્થાનમાં કવાઈ ફેઝ-2 અને કવાઈ ફેઝ-III અને મધ્ય પ્રદેશમાં મહાન ફેઝ-III અંતર્ગત વિકસાવવામાં આવશે. દરેક પ્રોજેક્ટમાં 2×800 મેગાવોટની ક્ષમતા હશે અને તે અદ્યતન સુપરક્રિટિકલ ટેકનોલોજી પર આધારિત રહેશે.
APL ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં આઠ પાવર પાવર પ્લાન્ટ સહિત ગુજરાતમાં 40 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ ધરાવે છે. 15,250 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી અદાણી પાવર લિમિટેડ ભારતની સૌથી મોટી ખાનગી પાવર ઉત્પાદક કંપની છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsAdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
વરરાજા સહિત 8 લોકો મૃત્યુ પામ્યા: અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો…
Hotline News Hotline News July 5, 2025
અવકાશમાં પણ ટ્રાફિક જામ : સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધોનો સામનો કરવો પડશે
ધોરણ 9 ના વિદ્યાર્થીને શિક્ષકે સાત થપ્પડ મારી, પછી પૂછ્યું શું તે બળી રહ્યું છે?
કદંબના ફળના ઔષધીય ગુણો, જાણો તેના સ્વાસ્થ્ય લાભો
લેબર પાર્ટીએ 37 વર્ષ જૂનો ગઢ છીન્યો, હવે ગીતા સાથે લીધા શપથ, જાણો કોણ છે શિવાની રાજા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?