By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કુવૈતથી ભારતીય મજૂરોના મૃતદેહો લાવવા એમ્યુલો લન્સીનો કાફલો ખડકી દેવાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > કુવૈતથી ભારતીય મજૂરોના મૃતદેહો લાવવા એમ્યુલો લન્સીનો કાફલો ખડકી દેવાયો
Uncategorizedભારત

કુવૈતથી ભારતીય મજૂરોના મૃતદેહો લાવવા એમ્યુલો લન્સીનો કાફલો ખડકી દેવાયો

Hotline News
Last updated: June 14, 2024 8:50 AM
Hotline News - Editor Published June 14, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

કુવૈતમાં ભીષણ આગમાં હોમાયેલા ભારતીય મજૂરોના મૃતદેહોને વતન લાવવા માટે એરફોર્સનું હર્ક્યુંલસ વિમાન કુવૈત જવા માટે રવાના થયું છે. તો બીજી તરફ કોચી ઈન્ટયરનેશનલ એરપોર્ટ ઉપર મૃતદેહોને રિસિવ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટ ઉપર મોટી સંખ્યા માં એમ્યુહોન લન્સાનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યોો છે. આ ઉપરાંત પોલીસનો મોટો કાફલો પણ એરપોર્ટ ઉપર હાજર છે. કુવૈતમાં આગની ઘટનામાં ૪૫ ભારતીય મજૂરોના મોત થયા છે.

ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુીલસ એરક્રાફટ દિલ્હી ના હિંડન એરબેઝથી કુવૈત જવા રવાના થયું છે જેથી જીવ ગુમાવનારા મજૂરોના મૃતદેહ પરત લાવવામાં આવે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું હર્ક્યુદલસ એરક્રાફટ કુવૈત માટે રવાના થઈ ગયું છે અને આજે સવારે પરત આવવાની અપેક્ષા છે.
કુવૈતના વિદેશ પ્રધાન અબ્દુરલ્લા અલી અલ-યાહ્યાએ પણ કેન્દ્રીુય વિદેશ રાજય પ્રધાન કીર્તિ વર્ધન સિંહને માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહોને તેમના વતન ઝડપથી પરત કરવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રી અબ્દુાલ્લાએ આ દુઃખદ ઘટના પર શોક વ્ય ક્તા કર્યો અને કહ્યું કે તબીબી સંભાળ અને ઘટનાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

કુવૈતમાં ભારતીય દૂતાવાસે ટ્વિાટર પર એક પોસ્ટપમાં જણાવ્યું હતું કે, ‘રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈતમાં વિદેશ મંત્રી અબ્દુવલ્લા અલીને મળ્યાત હતા.’ વિદેશ મંત્રીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યીક્ત કર્યો. ‘તેમણે તબીબી સંભાળ, મૃતદેહોને વહેલી તકે પરત લાવવા અને ઘટનાની તપાસ સહિત સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.’

વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કુવૈતની મુબારક અલ કબીર હોસ્પિીટલની પણ મુલાકાત લીધી, જયાં આગની ઘટનામાં ઘાયલ સાત ભારતીયોની સારવાર ચાલી રહી છે. તેમણે તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી અને તેમને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી

સુપર હર્ક્યુકલસ એરક્રાફટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે ૧૯ ટન વજન ઉપાડી શકે છે. ઉપરાંત, હર્ક્યુેલસ એરક્રાફટ મોટા રનવે વિના ટૂંકા અંતરે ટેકઓફ કરવા અને ઉતરાણ કરવામાં સક્ષમ છે. તે ખૂબ જ ટૂંકા રનવે પર પણ ટેક ઓફ કરી શકે છે.

આ સિવાય આ એરક્રાફટ ખરબચડી જમીન પર પણ લેન્ડિં ગ કરવામાં સક્ષમ છે. હર્ક્યુંલસ એરક્રાફટ ૬૪૩ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક સમયે ૭૦૦૦ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. કુવૈતથી ભારતનું અંતર લગભગ ૫૧૦૦ કિલોમીટર છે. આવી સ્થિફતિમાં પ્લેઆન એક જ વારમાં કુવૈત જઈ શકે છે.

You Might Also Like

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે

હવે જર્મન પહોંચ્યો નજરથી બચવાનો લીંબુ – મરચાંનો ઉપાય

અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ’સથવારો મેળો’માં રુ.૩૦ લાખની હાથ કારીગરીની ચીજ વસ્તુઓનું વેચાણ

અદાણી ગ્રીન એનર્જીએ USD 750 મિલિયનની હોલ્ડકો નોટ્સ સંપૂર્ણપણે  રિડીમ કરી

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી

#ambulancesbring deadIndianKuwaitlaborersscrambled
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
હાઇવે પર ટેન્કર પલટી ગયું; ખાઈમાં ખાબક્યુંઅનેતેમાં રહેલ જોખમી કેમિકલ ઢોળાઈ ગયું
Hotline News Hotline News May 13, 2026
ભરૂચમાં 10 વર્ષની બાળકી પર કૃરતાના કિસ્સામાં ઝારખંડના સીએમએ મદદ મોકલી
‘પતિ-પત્ની ઔર વો’: સોનમ અને રાજે ફાટેલી 10 રૂપિયાની નોટોનું શું કર્યું? હવે ખુલશે સાચું ‘રહસ્ય’
ગેસ કટરથી તિજોરી કાપી 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, CCTV DVR પણ લઈ ગયા
યુક્રેને વ્લાદિમીર પુતિનના ઘર પર હુમલો કર્યો… રશિયાનો મોટો આરોપ, ઝેલેન્સકીએ તેને જુઠ્ઠો ગણાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબ્રેકીંગભારત

મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે, સેહજાદ પુનાવાલાએ કર્યો ખુલાસો

Hotline News Hotline News August 28, 2024
બ્રેકીંગભારત

કોંગ્રેસની સરકાર બનશે તો જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે, માંઝીએ NCO પર પ્રહારો કર્યા

Hotline News Hotline News August 27, 2024
Top Newsભારત

બંગાળમાં મહિલા સુરક્ષાના મુદ્દે ફરી મમતા સરકાર ઘેરાઈ; અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલા બાદ ભાજપે સવાલો ઉઠાવ્યા

Hotline News Hotline News August 24, 2024
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?