By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રોહિતે રચ્યો ઈતિહાસ : ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બન્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > રોહિતે રચ્યો ઈતિહાસ : ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બન્યો
ખેલકૂદભારત

રોહિતે રચ્યો ઈતિહાસ : ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બન્યો

Hotline News
Last updated: June 7, 2024 9:27 AM
Hotline News - Editor Published June 7, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ
ગઇકાલે આર્યલેન્ડ સામે શાનદાર જીત સાથે ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ તેના નામે કર્યા હતા. ખાસ કરીને નવા બનેલા મેદાન ઉપર ફિકટી કરનાર પ્રથમ ખેલાડી રોહિત બન્યો હતો. તેઓએ 37 બોલમાં 3 છગ્ગા સાથે પર રન બનાવ્યા હતા.
આ ઉપરાંત આ મેચ દરમ્યાન રોહિતે એક ઐતિહાસિક રેકોર્ડ પણ તેના નામે કર્યો હતો. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટર બની ગયો છે. 427 મેચોમાં આ સિધ્ધિ તેણે હાંસલ કરી છે. બીજા નંબરે 483 મેચોમાં 553 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ છે.
આ સાથે આ મેચમાં રોહિત ટી-20માં 4 હજાર રનનો આંકડો પણ પાર કર્યો હતો. વિરાટ કોહલી બાદ ત્રણે ફોરમેટમાં 4 હજારથી વધુ રન બનાવનાર તે બીજો બેટસમેન બની ગયો છે.
આ ઉપરાંત રોહિત ટી-20માં હવે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બની ગયો હતો. તેણે ધોનીને પાછળ છોડી દીધો હતો. ધોનીએ 73 મેચોમાં 41 જીત હાંસલ કરી હતી. જયારે રોહિતે 55 ટી-20માં 4ર જીત હાંસલ કરી ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

#IndiaRohitT20-captain
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નવા લુકમાં દેખાયા IITbaba, ભગવા વસ્ત્રો છોડીને શર્ટ-પેન્ટમાં જોવા મળ્યા, Video વાયરલ થયો
Hotline News Hotline News January 27, 2025
‘ભારત માતાથી શરૂઆત નથી થતી, બહાદુર શાહ ઝફરને શું જવાબ આપશો’, બંધારણ પર અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?
ડિયાજિયો કાન્સમાં નવી જોની વોકર રિલીઝ, વ્હિસ્કી લવર્સ માટે બ્લેક રૂબીનું અનાવરણ
તોઇબાના બે આતંકવાદીઓ જીવતા પકડાયા : કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી સફળતા
રાજ્યભરમાં 1000 સાયરન લગાવવામાં આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઆરોગ્ય

શું જીરું પાણી ખરેખર ચરબી ઓગળે છે? જાણો કેટલા સમય સુધી તે પીવું સલામત છે

Hotline News Hotline News February 20, 2026
ScienceTop News

આ નજારો જોવો મુશ્કેલ છે… 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં 6 ગ્રહોની હરોળ

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?