By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ચૈત્રી નવરાત્રીની અસર ! ફૂલોના ભાવમાં વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ચૈત્રી નવરાત્રીની અસર ! ફૂલોના ભાવમાં વધારો
Top Newsગુજરાત

ચૈત્રી નવરાત્રીની અસર ! ફૂલોના ભાવમાં વધારો

ગુજરાત બહારથી ફૂલની આવક

Hotline News
Last updated: March 31, 2025 5:02 PM
Hotline News - Editor Published March 31, 2025
SHARE

ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને દરેક જગ્‍યાએ તેનું વિશેષ મહત્‍વ છે. ઉત્તર ગુજરાતમાં નવરાત્રી ઉપરાંત ઘણા ધાર્મિક પ્રસંગો યોજાય છે, જેમાં ફૂલની વધારે જરૂર પડે છે. આ સમયે ફૂલની માંગ અને વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્‍યો છે. તહેવારને કારણે ફૂલના ભાવમાં પણ વધારો થયો છે. મહેસાણામાં હોલસેલ અને રિટેલ બંને ફૂલના વેપારી સામાન્‍ય લોકોની વધતી માંગને પહોંચી વળવા વ્‍યસ્‍ત છે. રિટેલ ફૂલ માર્કેટમાં ધૂમ વેચાણ ચાલી રહ્‍યું છે. ચૈત્ર મહિનાના ફૂલ ખરીદવા લોકો મોટી સંખ્‍યામાં આવે છે. મહેસાણાની મોઢેરા ચોકડીથી બજાર તરફ જવાના રસ્‍તામાં ૩-૪ રિટેલ ફૂલના વેચાણની દુકાનો આવેલી છે.

મોઢેરા ચોકડીના ખોડિયાર ફ્‌લાવર્સના વેપારી હાર્દિકભાઈ રામી જણાવે છે કે ‘‘હાલમાં ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ફૂલોના ભાવમાં ઉછાળો આવ્‍યો છે. હજારીગર જે ૪૦ થી ૫૦ રૂપિયા કિલોના ભાવે મળતા હતા, તે હવે ૭૦ રૂપિયાના ભાવે કિલો મળે છે. ગુલાબના ભાવ ૭૦ થી ૮૦ રૂપિયા હતા, પરંતુ હવે તે ૧૦૦ થી ૧૨૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ફૂલોના મોંઘા થવાના કારણે તેના હાર અને લીલા ફૂલો પણ મોંઘા થયા છે.”

હાર્દિકભાઈએ વધુમાં જણાવ્‍યું છે કે અત્‍યારે અજમેર અને જમાલપુર માર્કેટમાંથી ફૂલની આવક થઈ રહી છે. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ગરમી પણ શરૂ થઈ છે, જેના કારણે ફૂલની આવક ઓછી થાય છે અને માંગ વધી જાય છે, તેથી ફૂલના ભાવમાં ઉછાળો આવે છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, માતાજીની રમેળ, જાત્રા, શુકન મેળા જેવા ધાર્મિક પ્રસંગોના કારણે ફૂલોની માંગ વધે છે, જેના કારણે ભાવમાં પણ વધારો થાય છે. લોકો હજારીગલના ફૂલ ખરીદવાનું વધુ પસંદ કરે છે.

ગુલાબ મોંઘા હોવાને કારણે લોકો તેનો ઉપયોગ ઓછો કરે છે, જેના પગલે હજારીગલના ફૂલનું વેચાણ વધુ થાય છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણમાં વધારો થવાનો અંદાજ છે. મહેસાણામાં આશરે ૧૦ નાની-મોટી ફૂલની દુકાનો છે, જેમાંથી દરેક દુકાનમાં અંદાજે ૧૦૦ થી ૨૦૦ કિલો જેટલા ફૂલનું વેચાણ થાય છે અને ઓછામાં ઓછા ૫૦ કિલો જેટલા ગુલાબનું વેચાણ થાય છે.

You Might Also Like

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

પત્નીએ હાથ પકડ્યા અને પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવ્યું… નહાવાનો વીડિયો અને બ્લેકમેઈલિંગ અંગે લોહિયાળ રમત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 3 બાળકોના મોત, 7 પોઝિટિવ, ગાઈડલાઈન જારી

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી સમૂહની કચ્છ કોપર ઇન્ટરનેશનલ કોપર એસો.માં જોડાઇ
Hotline News Hotline News January 16, 2025
હવે ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે : ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની તૈયારીઓ
Air India Plane Crash: છેલ્લી વાતચીતનું રેકોર્ડિંગ દુર્ઘટનાનું રહસ્ય ખોલશે બ્લેક બોક્સ
આ 6 દેશો રંગોમાં રંગાઈ જાય છે : જાણો ભારત સિવાય બીજે ક્યાં હોળી ઉજવવામાં આવે છે!
મુર્શિદાબાદના યુવકે બેડ કાર બનાવી!! : મોટર અને એન્જિન પલંગની બોડીમાં !!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

પ્રેમી યુગલ ભાગી જવા પર હોબાળો, ઘરમાં તોડફોડ કરીને યુવકની માતાએ કરી આત્મહત્યા

Hotline News Hotline News July 15, 2026
Top Newsઅમદાવાદગુજરાત

ચોકલેટ રેપરમાં લપેટીને ડ્રગ્સનું વેચાણ, અમદાવાદ શહેર પોલીસે સર્વેલન્સ બાદ મહિલાની ધરપકડ કરી

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 14,000ની સહાય મળશે, અહીં અરજી કરો

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?