By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને બળ આપવા અદાણીએ ભારતની સૌથી મોટી ‘કૌશલ્ય અને રોજગાર’ પહેલ આરંભી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને બળ આપવા અદાણીએ ભારતની સૌથી મોટી ‘કૌશલ્ય અને રોજગાર’ પહેલ આરંભી
Uncategorized

‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને બળ આપવા અદાણીએ ભારતની સૌથી મોટી ‘કૌશલ્ય અને રોજગાર’ પહેલ આરંભી

Hotline News
Last updated: March 19, 2025 6:22 PM
Hotline News - Editor Published March 19, 2025
SHARE
  • ઉદ્યોગ માટે-તૈયાર કાર્ય બળ વિકસાવવા માટે ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સ સાથે ભાગીદારી કરી

અમદાવાદ: सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની સામાજીક ફિલોસોફીને અનુરુપ અદાણી સમૂહે અદાણી ગ્રૂપે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનના સમર્થનમાં દેશના સૌથી મોટા ‘કૌશલ્ય અને રોજગાર’ કાર્યક્રમનો આરંભ કરીને ભારતીય કર્મચારીઓને મજબૂતીથી કરવા માટે રાષ્ટ્રવ્યાપી પહેલનો આરંભ કર્યો છે.

​ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સ (આઇજીસીસી) સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મારફત ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, હાઇટેક સેક્ટર, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન જેવા ઉદ્યોગો માટે કુશળ પ્રતિભા પૂલ વિકસાવવાનો અદાણી જૂથનો હેતુ છે.

એક બિન નફાકારક સંસ્થા તરીકે 1956 માં સ્થપાયેલ આઇજીસીસી એ વિદેશમાં સૌથી મોટી જર્મન દ્વિ-રાષ્ટ્રીય ચેમ્બર છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 4,000 જેટલી કંપનીઓનું સભ્યપદ ધરાવતી ભારતની સૌથી મોટી ચેમ્બર ઓફ કોમર્સ છે.

આ દ્રષ્ટિને જીવનમાં વણી લેવા માટે અદાણી પરિવારે આંતરરાષ્ટ્રીય સ્તરે બેંચમાર્ક તરીકે ઉભરી આવે તેવી સંસ્થાની અને મુંદ્રામાં શાળાની સ્થાપના કરવા માટે રુ. 2,000 કરોડથી વધુ રકમ ફાળવવા પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ નૂતન અભિગમ હેઠળ મુખ્યત્વે ભારતભરમાં તકનીકી અને વ્યવસાયિક શિક્ષણની પશ્ચાદભૂમિકાના વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતો અને કારકિર્દીની આકાંક્ષાઓને સાંકળીને પસંદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી તે પ્રમાણે તાલીમબધ્ધ કરવામાં આવશે. પ્રમાણપત્રના આધારે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસથી જ ઉદ્યોગ માટે તૈયાર છે તે સુનિશ્ચિત કરીને અદાણી સમૂહ અથવા અન્ય સંબંધિત ક્ષેત્રોમાં તેઓને રોજગાર સુરક્ષિત કરવાની તક મળશે,

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશનના સીઈઓ શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે ઉચ્ચ-કક્ષાની તકનીકી પ્રતિભાઓને તાલીમબધ્ધ કરવાના અમારા સમૂહના મિશન માટે આ ભાગીદારી મહત્વપૂર્ણ છે અને અમારી વિવિધ કંપનીઓની ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તાલમેલ સાધે છે. શૈક્ષણિક ગુણવત્તાની ખાતરી, પ્રમાણપત્ર આધારિત શિક્ષણ માર્ગો અને ફેકલ્ટી તથા વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમોમાં વ્યાપક જોડાણ મારફત આ સહયોગ ભારતના યુવાનો માટે શ્રેષ્ઠ એપ્લિકેશન-આધારિત શિક્ષણને એકીકૃત કરશે. વિદ્યાર્થીઓ પ્રથમ દિવસથી ઉદ્યોગ માટે તૈયાર છે અને તે રીતે વિવિધ ક્ષેત્રોને ટેકો પૂૂરો પાડીને ભારતની વૃદ્ધિની સાફલ્ય ગાથામાં યોગદાન આપે છે તેવો અમારો અભિગમ સુનિશ્ચિત કરે છે.

આઇજીસીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ડીઇંટરનેશનલ સર્વિસીસના વડા એમ.એસ. યુટે બ્રોકમેને જણાવ્યું હતું કે અદાણી સમૂહ સાથેની અમારી ભાગીદારી એ આવનારી પેઢીની પ્રતિભાને વિકાસલક્ષી ઓપ આપવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે જે ભારતના ઔદ્યોગિક વિકાસ અને નવીનતા તરફ દોરી જશે. ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા જર્મન સ્ટાન્ડર્ડ ડ્યુઅલ વોકેશનલ એજ્યુકેશન સર્ટિફાઇડ પ્રોગ્રામ્સ અને અભ્યાસક્રમો અમલમાં મૂકવાનો આઇજીસીસીને મજબૂત અનુભવ છે. અમે અદાણી સમૂહ સાથેના આ મૂલ્યવાન સહયોગને લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી બનવા માટે એક લક્ષ્ય બનાવીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

You Might Also Like

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

શનિ ગોચર! આ રાશિઓ પર થશે ધનનો વરસાદ! 2026 ના અંત સુધી શનિ પોતાના આશીર્વાદ વરસાવશે

મમતાને મોટો ફટકો, મેયર સહિત 30એ આપ્યા રાજીનામા, ચંદનનગરમાં ખીલશે કમળ?

શું તમે જાણો છો કે ‘ટી-સિરીઝ’માં ‘ટી’ શબ્દનો અર્થ શું છે? એક જ્યુસ વેચનાર ‘કેસેટ કિંગ’ કેવી રીતે બન્યો?

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું
Hotline News Hotline News July 17, 2026
માતા અને તેના પ્રેમીની હત્યા : રાત્રે પાડોશી સાથેના રૂમમાં મહિલા આઘાતજનક સ્થિતિમાં મળી; ક્રોધિત પુત્ર દ્વારા હત્યા
રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, આ 10 રાજ્યોમાં બેઠકો ખાલી
ગોધરામાં એક ઘરમાં આગ લાગી, એક જ પરિવારના ચાર સભ્યોના મોત
છૂટાછેડાનું સુખ કે દુ:ખ… મહિલાએ ‘તલાક’ મહેંદી લગાવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorizedગુજરાતવડોદરા

ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટ તૈયાર, જુઓ વીડિયો

Hotline News Hotline News May 14, 2026
Uncategorized

પ્રેમ લગ્ન, ગર્ભપાત અને પછી ઝઘડો, 36 વાર ઘા મારીને વેવાઈનો જીવ લીધો

Hotline News Hotline News May 7, 2026
Uncategorized

સરકાર તમારા ફોન પર ખતરાની ઘંટડી વાગશે, ગભરાશો નહીં! શું કરવું તે જાણો?

Hotline News Hotline News May 5, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?