By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહિલા દિવસે ગુજરાતમાં મોદીની સુરક્ષા સંભાળશે 2400+ Women Police
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > નવસારી > મહિલા દિવસે ગુજરાતમાં મોદીની સુરક્ષા સંભાળશે 2400+ Women Police
ગુજરાતનવસારીસુરત

મહિલા દિવસે ગુજરાતમાં મોદીની સુરક્ષા સંભાળશે 2400+ Women Police

વડાપ્રધાન આજથી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે, અને સરકારની નવી પહેલ: નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં લખપતિ દીદી સન્માન સમારોહમાં હેલિપેડથી સભાસ્‍થળ સુધી વડા પ્રધાનની સુરક્ષા માટે ફક્ત મહિલા પોલીસ તૈનાત રહેશે.

Hotline News
Last updated: March 7, 2025 12:59 PM
Hotline News - Editor Published March 7, 2025
SHARE

આજથી બે દિવસ વડા પ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્‍યારે ગુજરાત સરકારે નવતર પહેલ હાથ ધરીને ૮ માર્ચે શનિવારે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન નિમિત્તે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સન્‍માન સમારોહમાં વડા પ્રધાનની સુરક્ષામાં ૨૪૦૦થી વધુ મહિલા પોલીસ તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના ગળહ રાજ્‍ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘વાંસી બોરસી ખાતે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની ઉપસ્‍થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં નવતર પ્રયાસ કરવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્ર ને માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંભાળશે એવો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલિસિંગ અને લૉ ઑર્ડર ક્ષેત્રે માઇલસ્‍ટોન સ્‍ટેપ સાબિત થશે. કાયદો-વ્‍યવસ્‍થાની દૃષ્ટિએ ભારતનો આ સૌપ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે જેમાં આંતરરાષ્‍ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વડા પ્રધાનની સુરક્ષા-વ્‍યવસ્‍થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્‍ત સંભાળશે. હેલિપૅડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભાસ્‍થળની સંપૂર્ણ વ્‍યવસ્‍થાઓ પર ગુજરાતની મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે.’

બીજી તરફ પુરુષ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર ર્પાકિંગ અને ટ્રૅફિક મૅનેજમેન્‍ટ જેવી જગ્‍યાએ રહેશે. મુખ્‍ય કાર્યક્રમ સહિત અન્‍ય તમામ સ્‍થળોએ મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે.

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા-વ્‍યવસ્‍થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્‍ચાર્જ અધિકારી તરીકે ગળહ વિભાગના અગ્ર સચિવ નિપૂર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્‍ત-વ્‍યવસ્‍થા માટે ૨૧૪૫ મહિલા પોલીસ-કૉન્‍સ્‍ટેબલ, ૧૮૭ મહિલા પોલીસ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર, ૬૧ મહિલા પોલીસ-ઇન્‍સ્‍પેક્‍ટર, ૧૯ મહિલા DYSP, પાંચ મહિલા SP, એક મહિલા DIG અને ૧ મહિલા અધિક પોલીસ મહાનિદેશક બંદોબસ્‍તમાં રહેશે.

આજે સુરતના લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્‍ડ ખાતે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતળપ્તીકરણ અભિયાન હેઠળ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંતર્ગત વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના હાથે લાભ આપવામાં આવશે. એ ઉપરાંત સેલવાસમાં પણ એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને ત્‍યાર બાદ સુરત જશે. સુરતમાં રોડ-શો યોજીને સભાસ્‍થળે જશે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગીરના જંગલમાં ચેપી વાયરસથી 7 સિંહોના મોત; 17ને ક્વોરેન્ટાઇન કરાયા
Hotline News Hotline News May 29, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરી ક્યારે થશે? તારીખ જાહેર, અધિકારીઓની પણ નિમણૂક
‘તિહાર જેલમાં સ્મોકિંગ ઝોન બનાવો’, રાજપાલ યાદવે દિલ્હીની CM રેખા ગુપ્તાને કરી અપીલ
આ પાંચ રાશિના જાતકોને મળી શકે છે સારા સમાચાર, વાંચો 3 સપ્ટેમ્બરનું દૈનિક રાશિફળ
સમાધાન માટે ₹7 લાખની ઓફર કરી; દિગ્દર્શકે અભિનેત્રીનો દર નક્કી કર્યો – માંગ સાંભળીને તે ચોંકી ગઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?