By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કુંભ મેળામાં ફરી આગ લાગી : ISKCON મંડપ આગમાં બળીને ખાખ : કોઈ જાનહાનિ નહીં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > કુંભ મેળામાં ફરી આગ લાગી : ISKCON મંડપ આગમાં બળીને ખાખ : કોઈ જાનહાનિ નહીં
Uncategorized

કુંભ મેળામાં ફરી આગ લાગી : ISKCON મંડપ આગમાં બળીને ખાખ : કોઈ જાનહાનિ નહીં

એસી ગેસ સિલિન્ડર વિસ્ફોટથી આગ લાગી હોવાની શંકા : ફાયર બ્રિગેડે તાબડતોબ આગ પર કાબુ મેળવ્યો

Hotline News
Last updated: February 7, 2025 5:59 PM
Hotline News - Editor Published February 7, 2025
SHARE

મહાકુંભમાં આજે ફરી એકવાર સવારે આગ લાગવાની ઘટના બની હતી. અહીં આગની આ ત્રીજી ઘટના માનવામાં આવી રહી છે. આ આગ ઇસ્કોનના કિચનમાં લાગી હતી. જો કે સદ્ભાગ્યે આ આગમાં કોઇ જાનહાની નથી થઇ. આગની આ ઘટનામાં અનેક કોટેજ સળગ્યા છે. જો કે અગ્નિશમન દળે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પ્રયાગરાજમાં કુંભમેળા ક્ષેત્રના સેક્ટર 18 શંકરાચાર્ય માર્ગ પર ઇસ્કોનના કિચનમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અનેક કોટેજ સળગી ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘણી જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

આગના આ બનાવમાં જાનહાનીના ખબર નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગ્યાની વાત બહાર આવી છે. જ્યારે કુંભ પ્રશાસને જણાવ્યું હતું કે મેળા ક્ષેત્રમાં સેક્ટર 18માં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગની ઘટનામાં જાનહાની થઇ નથી કે કોઇ ઘાયલ પણ નથી થયા.

ઉલ્લેખનીય છે કે, મહાકુંભમાં આગનો આ ત્રીજો બનાવ છે. અગાઉ ગીતા પ્રેસ ગોરખપુરની શિબિરમાં આગ લાગી હતી. આ આગમાં પણ જાનહાની નહોતી થઇ. આ આગમાં 100થી વધુ કોટેજ સળગીને ખાખ થયા હતા. અહીં પણ ઝડપથી આગને કાબુમાં લવાઇ હતી.

અગાઉ 17મી જાન્યુઆરીએ મહાકુંભના સેક્ટર 19માં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલા ઘાસમાં આગ ભભૂકી હતી જેમાં 16 કેમ્પ સળગી ગયા હતા. આ આગમાં જાનહાનીના કોઇ સમાચાર નહોતા.

You Might Also Like

મમતાને મોટો ફટકો, મેયર સહિત 30એ આપ્યા રાજીનામા, ચંદનનગરમાં ખીલશે કમળ?

શું તમે જાણો છો કે ‘ટી-સિરીઝ’માં ‘ટી’ શબ્દનો અર્થ શું છે? એક જ્યુસ વેચનાર ‘કેસેટ કિંગ’ કેવી રીતે બન્યો?

ગુજરાતમાં પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટ તૈયાર, જુઓ વીડિયો

પ્રેમ લગ્ન, ગર્ભપાત અને પછી ઝઘડો, 36 વાર ઘા મારીને વેવાઈનો જીવ લીધો

સરકાર તમારા ફોન પર ખતરાની ઘંટડી વાગશે, ગભરાશો નહીં! શું કરવું તે જાણો?

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
ટ્રમ્પની કેદમાં ચીનનો ‘સદાબહાર મિત્ર’, UNમાં બંને દેશ ટકરાયા, અમેરિકાને મળી ચેતવણી
Hotline News Hotline News January 6, 2026
અંતિમયાત્રા, જે વરઘોડાની જેમ નિકળી હતી, જેમાં શણગારેલા હાથી, ઘોડા અને ઊંટ સાથે ડીજેના તાલે ડાન્સ સાથે
જાંબુડામાં અનેક ઔષધિય ગુણો : સ્વાસ્થ્ય માટે લાભકારી
અંધશ્રદ્ધાની હદ! બીમાર પુત્રની સારવાર માટે 15 જીવોનું બલિદાન? આ રીતે આખો ખેલ થંભી ગયો
India-Pakistan War : પાકિસ્તાનની હિંમતનો ભારતે આપ્યો યોગ્ય જવાબ, જાણો છેલ્લા 12 કલાકના 9મોટા અપડેટ્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top NewsUncategorizedગુજરાતસિટી ન્યૂઝસુરત

સુરતમાં 11 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર દુકાનદારનો ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન

Hotline News Hotline News May 1, 2026
Uncategorized

પત્ની સાથે ગૌતમ અદાણીએ 40મી લગ્નની વર્ષગાંઠ પર કેદારનાથના દર્શન કર્યા

Hotline News Hotline News May 1, 2026

મોબાઈલ ક્રાંતિ: હવે અજાણ્યા નંબરનો ખેલ ખતમ, ‘CNAP’ સિસ્ટમથી દરેક કોલરની અસલી ઓળખ છતી થશે

Hotline News Hotline News April 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?