By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદને આખું વર્ષ પાણી આપતા જળસ્ત્રોતો, તળાવો અને તેના સ્ટ્રોર્મ વોટર ઈન્ટરલીન્કીગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અમદાવાદને આખું વર્ષ પાણી આપતા જળસ્ત્રોતો, તળાવો અને તેના સ્ટ્રોર્મ વોટર ઈન્ટરલીન્કીગ
ગુજરાત

અમદાવાદને આખું વર્ષ પાણી આપતા જળસ્ત્રોતો, તળાવો અને તેના સ્ટ્રોર્મ વોટર ઈન્ટરલીન્કીગ

Hotline News
Last updated: July 3, 2024 8:33 AM
Hotline News - Editor Published July 3, 2024
SHARE

અમદાવાદ: શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૨૦ જેટલા તળાવોને છેલ્લાં ધણાં વર્ષોથી ઇન્ટરલીન્કીંગ સ્ટ્રોર્મ વોટર લાઈનથી જોડેલ છે. જેનાથી આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. તેમજ વધારાનાં પાણી ઓવર ફલો થઈને આગળના તળાવમાં જાય છે. અને છેલ્લે ગોતા ગોધાવી કેનાલ તથા સાબરમતી નદીમાં ડીસ્ચાર્જ થાય છે. આ ઇન્ટરલીન્કીંગની કામગીરી ને લીધે તળાવોની નજીક વોટરલોગીગની સમસ્યા હળવી થાય છે. તેમજ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ થઈ શકે છે. ઉત્તર પશ્વિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનની ઇન્ટરલીન્કીંગની કામગીરી નીચે મુજબ થયેલ છે.

૧. ખોરજ તળાવ થી ત્રાગડ તળાવ થઇ છારોડી તળાવ થી જગતપુર તળાવ થી ગોતા તળાવ થઈ આર.સી.ટેકનીકલ તળાવ સુધીની ઇન્ટરલીન્કીંગ નો ડીસ્ચાર્જ ગોતા ગોધાવી કેનાલમાં થાય છે. તથા ગોતા ગોધાવી કેનાલનાં ખુલ્લા ભાગોને હાલમાં સંપૂર્ણ આર.સી.સી બોક્ષમાં પરિવર્તિત કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.

૨. કાળી તળાવ થી રાણીપ તળાવ થી ચાંદલોડીયા થી યદુળી તળાવ થી દેવસીટી તળાવ ની ઇન્ટરલીન્કીગ ઉપરની ઇન્ટરલીન્કીગમાં ગોતા તળાવ પછીથી જોડાય છે.

૩. સોલા તળાવથી થલતેજ તળાવ, મહિલા તળાવ, આંબલી તળાવથી મકરબા તળાવ સુધીની ઇન્ટરલીન્કીંગનો ડીસ્ચાર્જ સાબરમતી નદીમાં થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૫૬ જેટલા તળાવો આવેલ છે. જે અંતર્ગત ૨૭ તળાવો ડેવલપ થયેલ છે. હાલમાં તળાવ ડેવલપમેન્ટ અંગેના ૧૩ તળાવોની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે. અને ૧૭ તળાવોનું ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. ચાલુ વર્ષ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોમાં વધુ પ્રમાણમાં વરસાદી પાણી આવે અને સંચય થાય તે અન્વયે નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે.

(૧) તળાવોની જળસંચય ક્ષમતા વધારવા માટે ચાલુ વર્ષે કુલ ૨૭ તળાવોને ઊંડા કરવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ચોમાસા પહેલાં કુલ ૧૦ તળાવોને ઊંડા કરવામાં આવેલ છે.

(૨) તળાવના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાઈપ લાઈન નાંખી વરસાદી પાણી ભરાતી જગ્યાએથી વરસાદી પાણી નજીકના કુલ ૩૭ તળાવમાં લાવવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ચોમાસા પહેલાં ૧૯ તળાવની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની કામગીરી પુર્ણ કરેલ છે. જેનો તા. ૨૫.૦૬.૨૦૨૪ તથા ૩૦.૦૬.૨૦૨૪ ના રોજ થયેલ વરસાદ દરમ્યાન તળાવ ભરાયેલ છે.

આ સધળી કામગીરીને લીધે તાજેતરમાં ભારે વરસાદ દરમ્યાન તળાવોની નોંધપાત્ર પ્રમાણમાં પાણીની આવક થયેલ છે અને વરસાદી પાણીથી ભરાઇ રહેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પરકોલેશન વેલ તથા ખંભાતી કુવા બનાવવાના કામનું આયોજન કરેલ છે. જે પૈકી કુલ ૧૬ પરકોલેશન વેલ તથા કુલ- ૧૩ ખંભાતી કુવાની કામગીરી પુર્ણ કરેલ છે. તથા કુલ ૦૧ પરકોલેશન વેલ તથા ૩૭ ખંભાતી કુવા બનાવવાનું આયોજન છે. પુર્ણ કરેલ ખંભાતી કુવા તથા પરકોલેશન વેલની કામગીરીના લીધે ગત તા. ૨૫.૦૬.૨૦૨૪ તા.૩૦.૦૬.૨૦૨૪ ના રોજ શહેરમાં થયેલ વરસાદ દરમ્યાન જમીનમાં પાણી ઉતરેલ છે. તથા વરસાદી પાણીનો નિકાલમાં પણ અસરકારક પરિણામ મળેલ છે.

ઉપરોકત ઇન્ટરલીન્કીગની કામગીરીની સફળતાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ની મુજબની ઇન્ટરલીન્કીગની કામગીરી એન.ડી.એમ.એ પ્રોજેકટ માં રૂા. ૧૫૪ કરોડનાં અંદાજીત ખર્ચે આયોજન કરેલ છે.

૧. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પુનિયા તળાવ, બેદાર તળાવ, મુમદપુરા તળાવ, મલ્કાની તળાવ, શકરી તળાવ, આઝાદનગર તળાવ, કણજીયુ તળાવ વિગેરે ૭ તળાવોનાં ઇન્ટકીન્કીંગ કરવાની કામગીરી રૂા.૭૬ કરોડનાં ખર્ચે હાથ ધરેલ છે.

૨. પૂર્વ ઝોનનાં વસ્ત્રાલ વિસ્તારનાં મહાદેવીયા તળાવ, વસ્ત્રાલ તળાવ, વસ્ત્રાલ તલાવડી, વસ્ત્રાલ ૧૧૫૨ તલાવડી, વસ્ત્રાલ ૧૩૩ તલાવડી, વડું તળાવ, વસ્ત્રાલ ગામ તળાવ વિગેરે ૭ તળાવોનાં ઇન્ટરલીન્કીગ કરવાની કામગીરી રૂા. ૭૮ કરોડનાં ખર્ચે હાથ ધરેલ છે.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
ચોમાસું ધસી આવ્યું: આવતા અઠવાડિયે ગુજરાતમાં પ્રવેશશે
Hotline News Hotline News June 7, 2024
હું ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર છું… ‘લવ સ્કેમર’ રોકીની નકલી વાર્તાઓ બનાવીને 21 મહિલાઓને છેતરવા બદલ ધરપકડ
પહેલા ભાઈ અને બહેને કૂદકો માર્યો, પછી પિતા, ત્રણેયના મોત… એપાર્ટમેન્ટના સાતમા માળે લાગેલી આગે લીધા ભોગ
અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ઊજવણી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

Ai દ્વારા જનરેટ અશ્લીલ તસવીરો સાથે મહિલાનું શોષણ, દિલ્હીથી આરોપીની ધરપકડ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?