By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બનાસકાંઠા : નડાબેટનું રણ બન્યું ઘૂઘવતો સમુંદર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > બનાસકાંઠા : નડાબેટનું રણ બન્યું ઘૂઘવતો સમુંદર
ગુજરાત

બનાસકાંઠા : નડાબેટનું રણ બન્યું ઘૂઘવતો સમુંદર

Hotline News
Last updated: July 2, 2024 1:18 PM
Hotline News - Editor Published July 2, 2024
SHARE

સુઇગામમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં ધરતીપુત્રો હરખાયા

વાવણી લાયક વરસાદ થતાં સરહદી પંથકના ખેડૂતોમાં ખુશી છવાઈ

4:00 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ લાખણીમાં 237 મીમી

પાલનપુરઃ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. જોકે સરહદી સુઇગામ તાલુકામાં મંગળવારે મોસમનો પહેલો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મંગળવારે વહેલી સવારથી જ આવી ચડેલા વરસાદે સુઇગામ પંથકમાં બઘડાટી બોલાવી હતી.

જ્યારે સુઇગામથી પશ્ચિમ તરફના પટ્ટા પર કચ્છનું નાનું રણ છવાયેલું હોઈ 3 ઇંચ વરસાદ વરસી જતાં સરહદી સુઇગામથી છેક ઇન્ડો-પાક.બોર્ડર સુધીના 45 કી.મી ના રણમાં વરસાદી પાણી ભરાતા રણ ઘૂઘવતા સમુંદર માં ફેરવાઈ જતાં અદ્દભુત નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદથી અફાટ રણમાં વરસાદી પાણી ભરાતા રણ સમુંદર માં ફેરવાઈ ગયું છે. નડાબેટ ટુરિઝમમાં પ્રવાસે આવતા અને નડેશ્વરી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા સહેલાણીઓનો પણ રણમાં વરસાદી પાણીના નજારાને માણવા ધસારો વધી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા કેટલાય સમયથી ગરમી અને ઉકળાટ થી મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદનું આગમન થતાં માત્ર બે કલાકમાં બે ઇંચ કાચું સોનુ વરસી ગયું હતું,અને દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહેતાં સાંજ સુધીમાં કુલ  3 ઇંચ વરસાદ નોંધાયો હતો, વાવણી લાયક વરસાદ થતાં ધરતી પુત્રોમાં પણ આનંદ છવાયો હતો. જોકે વરસાદના લીધે કોઈ જાન માલ ને નુકશાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.

જિલ્લામાં લાખણી ખાતે મેઘરાજાએ ભારે સપાટો બોલાવ્યો હતો. સવારના 10 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આ પંથકને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો હતો. તેમાં ચાર કલાકમાં જ નવ ઇંચ જેટલો એટલે કે 273 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે લાખણીના માર્ગો જળબંબાકાર બન્યા હતા અને માર્ગો ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું હતું.  તેમ જ અહીંના કેટલાક શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓની  માલ – મિલકતને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં સાંજે 4:00 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ લાખણીમાં 237 મીમી, દાંતામાં 155, મીમી દિયોદરમાં 104 મીમી વરસાદ નોંધાયો છે. તે સિવાયના તાલુકાઓમાં ચાર થી માંડી ને ૮૧ મીમી જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
નાઈટક્લબના માલિક લુથરા બંધુઓને થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા
Hotline News Hotline News December 17, 2025
આકાશમાં મંગળ, ગુરૂ, શનિ ગ્રહોનો નિહાળવા મળતો અદ્ભૂત નઝારો
તાવી નદીના પાણીનું સ્તર વધ્યું; ભારતે પાકિસ્તાનને ફરી ચેતવણી આપી, માનવતાના ધોરણે ત્રીજી વખત એલર્ટ
લોકસભામાં ઈ-સિગારેટ પીવાનો આરોપો, અનુરાગ ઠાકુરની વાત પર સ્પીકરે કહ્યું – તપાસ કરાવશે
કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષે જ શરૂ થશે : કેન્દ્રની જાહેરાત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?