By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!
ભારત

ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!

Hotline News
Last updated: October 21, 2024 12:36 PM
Hotline News - Editor Published October 21, 2024
SHARE

ધારાવી રિડેવલપમેન્ટ ઓથોરિટી (DRPPL) દ્વારા શરૂ કરાયેલો ‘કૌશલ્ય વિકાસ કાર્યક્રમ’ પીયૂષ લવંગારે જેવા ઘણા યુવાનો માટે આશાનું નવું કિરણ બની રહ્યો છે.

મુંબઈ – ધારાવી માત્ર મુંબઈ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ નાના પાયાના ઉદ્યોગોનું કેન્દ્ર છે. ધારાવીની આ સાંકડી શેરીઓમાં ઘણા યુવક- યુવતીઓ જીવનમાં કંઈક મોટું કરવાનાં સપનાં સાથે જીવે છે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિ જોતાં અહીંના યુવાનોને રોજીંદા જીવન માટે સંઘર્ષ કરવો પડે છે. પણ ક્યારેક અચાનક સોનેરી તક આવી જાય છે અને આ તકનો લાભ ઉઠાવીને કેટલાયની અસ્તિત્વ ટકાવી રાખવાની લડત સાર્થક થઈ જાય છે. આ સંઘર્ષમાંથી આગળ વધી રહેલા એક સફળ ઉદ્યોગપતિની આ વાત છે. ધારાવીના પીયૂષ લવાંગરે એક સમયે નાની વસ્તુઓની ડિલિવરી કરવાથી લઈને ધારાવીમાં પોતાનો મોબાઈલ રિપેરનો વ્યવસાય ધરાવવા સુધીની તેની કહાની તમામ માટે પ્રેરણારૂપ છે.

‘મારી પાસે કોઈ ખાસ આવડત ન હતી. 12મું પાસ કર્યા પછી, હું તમામ પ્રકારની નોકરીઓ કરીને મારા ભવિષ્યને સ્થિર કરવાનો માર્ગ શોધી રહ્યો હતો, પછી તે મોબાઈલ માટે સ્પેરપાર્ટ્સ પહોંચાડવાનું હોય કે કેટરિંગમાં મદદ કરવી.” પીયૂષ આજે ધારાવીમાં પોતાની નવી બનેલી દુકાનની મુલાકાત લેનારા પોતાના પરિચિતોને આ વાત કરે છે.

આજે પીયૂષની દુકાન, અદ્યતન મોબાઈલ ગેજેટ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સથી સજ્જ છે. તે માત્ર તેના માટે જ નહીં, પરંતુ તેના પરિવાર માટે પણ આશાનું એક નવું કિરણ બની ગઈ છે, જેઓ એક સમયે જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરતા હતા. પીયૂષ ભારપૂર્વક જણાવે છે કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) દ્વારા આયોજિત આ કૌશલ્ય વિકાસ વર્કશોપને કારણે જ આ શક્ય બન્યું છે. આ કૌશલ્ય વિકાસ વર્કશોપ દ્વારા પીયૂષને મોબાઈલ રિપેરિંગની તાલીમ લેવાની તક આપવામાં આવી હતી અને પીયૂષે એક પણ તક ગુમાવ્યા વિના તાલીમ પૂર્ણ કરી હતી.

“મને હંમેશા ઈલેક્ટ્રોનિક્સ કેવી રીતે કામ કરે છે તેમાં રસ રહ્યો છે. મોબાઈલ રિપેર કરવાના વિચારે મને આકર્ષિત કર્યો, પરંતુ મારી પાસે કોઈ ઔપચારિક તાલીમ નહોતી પરંતુ આજે મોબાઈલ રિપેરની તાલીમ લીધા પછી હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરીને ખુશ છું,” એમ પીયૂષ ખુશખુશાલ ચહેરા સાથે સાથે કહે છે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) દ્વારા ધારાવી સોશિયલ મિશન હેઠળ યોજાયેલી અનેક કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓમાંની એક, મોબાઇલ રિપેર ટેકનિશિયન તાલીમ છે, જે પીયૂષ જેવા ઉભરતા વિદ્યાર્થીઓને ટેકનિકલ કૌશલ્ય આપે છે, તેમજ તેમને ગ્રાહકો સાથે આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરવાની તાલીમ આપે છે.

પીયૂષ કહે છે, “આ વર્કશોપનો સૌથી મહત્વનો ભાગ વાસ્તવિક સમારકામને કેવી રીતે હેન્ડલ કરવું તે શીખવાનો છે. હું મૂળભૂત ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર રિપેરથી લઈને સોફ્ટવેર મુશ્કેલીનિવારણ સુધીની દરેક વસ્તુનો અભ્યાસ કરી શક્યો. તદુપરાંત, ગ્રાહક સાથેનાં સંબંધોની તાલીમે મને લોકો સાથે વ્યવસાયિક રીતે કામ પાર પાડવાનો આત્મવિશ્વાસ આપ્યો.”

જો કે, પીયૂષની વાત અહીં પૂરી થતી નથી. પીયૂષનું કહેવું છે કે વર્કશોપના શિક્ષકોએ તેને પોતાનો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપી. તેઓએ તેમને ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રભાવિત કર્યા અને તેનાથી તેમના સ્વપ્નને પાંખો મળી.

પીયૂષ ભારપૂર્વક કહે છે, “વર્કશોપના શિક્ષકોએ મને મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિશ્વાસ આપ્યો અને હું બેરોજગાર હતો એ હકીકતે મને મારી જાતે જ કંઈક કરવા પ્રેર્યો. આને લીધે મેં એક હિંમતભર્યું પગલું ભર્યું અને મારા નજીકના વિસ્તારમાં એક દુકાન ભાડે લીધી અને અહીં ખુશીથી મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરું છું. હવે, હું આ વ્યવસાયમાંથી દર મહિને લગભગ રૂ. 25,000 કમાઉં છું, અને હું ખુશ છું કે હું મારા કુટુંબને ચલાવવામાં ઘણું યોગદાન આપું છું,” એમ પીયૂષ ભારપૂર્વક જણાવે છે.

ધારાવીકર DRPPLની કૌશલ્ય પ્રશિક્ષણ પહેલને આવકારે છે અને તેમને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપી રહ્યા છે. પીયૂષના જણાવ્યા અનુસાર, ધારાવીના યુવાનોને આ તાલીમ કાર્યક્રમોનો ઘણો ફાયદો થઈ શકે છે.

“આ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમે મને માત્ર પુસ્તકનું જ્ઞાન જ આપ્યું નથી, પણ મોબાઈલ રિપેર કેવી રીતે કરવો તે પણ શીખવ્યું છે. મને આનંદ છે કે હું પૈસા ખર્ચ્યા વિના આ કુશળતા શીખી શક્યો. હું મોબાઇલ રિપેરિંગ કૌશલ્ય માટેના બીજા પ્રોગ્રામમાં પણ જોડાવા માંગુ છું, ભલે મારે તેના માટે પૈસા ખર્ચવા પડે તો પણ હું ચોક્કસપણે તે શીખવા માંગીશ.” પીયૂષ એમ પણ કહે છે કે તે તેના મિત્રોને પણ આનો લાભ લેવા અને તાલીમ લેવા વિનંતી કરે છે.

પીયૂષ લવાંગરેની સફળતાની વાત આજે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) દ્વારા હાથ ધરાયેલા ધારાવી સોશિયલ મિશન હેઠળ યોજાઈ રહેલી કૌશલ્ય વિકાસ તાલીમ પ્રવૃત્તિઓના મહત્વને ઉજાગર કરે છે!

ધારાવી સોશિયલ મિશન વિશે:

ધારાવી સોશિયલ મિશન (DSM) એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL)ની મુખ્ય પહેલ છે, જે સામાજિક, આર્થિક અને માળખાકીય પરિમાણોને સમાવીને ધારાવીના રહેવાસીઓના આરોગ્યપ્રદ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ મિશન ધારાવીના યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. મિશનના પ્રયાસો કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણને વધારવા ઉપર કેન્દ્રિત છે.

ધારાવી સોશિયલ મિશન, સહુને માટે ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ થઈ શકે એ માટે સમુદાયના જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત કરવા, ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. આ હેતુલક્ષી મિશન સ્વ-નિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.

For more information, please contact:  

Rakhi Kankane: [email protected] | DRPPL

Makarand Gadgil: [email protected] | DRPPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

દાવોસમાં અદાણીનો મોટો ધમાકો! 60 દેશો હચમચી ગયા, જાણો મહારાષ્ટ્ર-ધારાવી માટેની જાહેરાત શું હતી?

ધારાવી સ્કૂલના 50 બાળકોએ WPL મેચ લાઈવ જોઈ

ગુજરાત જાયન્ટ્સના સ્ટાર્સએ ધારાવીના યુવા ક્રિકેટરો અને ઉદ્યોગસાહસિકો પાસેથી પ્રેરણા લીધી

ધારાવી પુનર્વિકાસ પર વિપક્ષના વલણની આશિષ શેલારે ટીકા કરી, તેને દંભી ગણાવ્યું

પુનર્વસન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે કામચલાઉ સ્થળાંતર જરૂરી

#dharavi
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
દિવાળી પર ઘર લોહીથી રંગાયેલું! અમદાવાદમાં, એક પિતાએ પોતાના દારૂડિયા અને બેરોજગાર પુત્રથી કંટાળીને…
Hotline News Hotline News October 25, 2025
Farmer artist : ૧૪ મણ ચોખામાંથી ૧૦ ફૂટ ઊંચી રામની પ્રતિમા બનાવી
Apple VS Samsung– Can a Good Smartwatch Save Your Life?
મહાકુંભમાં 3.50 કરોડ શ્રદ્ધાળુઓએ શાહી સ્નાન કર્યું : ઠંડીથી છ લોકોના મોત
જ્વેલરી બનાવતા પહેલા સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત : સોનાના બિસ્કિટમાં લાગુ થશે નિયમ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

ધારાવી ચેસ ચેમ્પિયનશિપ2025 માં 200 થી વધુ યુવા મગજ એકત્ર થશે

Hotline News Hotline News December 10, 2025
બિઝનેસ

ધારાવીની આસપાસ ગ્રીન બફર સાથે પ્રસ્તાવિત રોડ નેટવર્ક સલામતી વધારશે

Hotline News Hotline News November 29, 2025
બિઝનેસ

સર્વેક્ષણમાં ઝડપ લાવતા DRP દસ્તાવેજીકરણ શિબિર દ્વારા 18,000 થી વધુ ઝૂંપડાઓ સુધી  પહોંચ્યા

Hotline News Hotline News November 21, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?