By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતો
Top Newsમનોરંજન

સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતો

સલ્લુના મિત્રોને પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે ઘરે કોઈ નહીં આવે : બાબા સિદ્દીકીની હત્યાને પગલે ભાઈજાન ગભરાયો, તેના ઘરની નજીક સુરક્ષા વધારી દેવાઈ : આગામી થોડા દિવસો માટે તમામ એપોઇન્ટમેન્ટ રદ કરી હોવાની ચર્ચા

Hotline News
Last updated: October 15, 2024 12:54 PM
Hotline News - Editor Published October 15, 2024
SHARE

બિશ્‍નોઈ ગૅન્‍ગ આ પહેલાં સલમાન ખાનને ધમકી આપી ચૂકી છે એટલું જ નહીં, તેના ગૅલૅક્‍સી અપાર્ટમેન્‍ટના ઘર પર ફાયરિંગ પણ કરાવી ચૂકી છે. સલમાન ખાન પર જ્‍યારે કોઈ પણ મુસીબત આવે ત્‍યારે બાબા સિદ્દીકી તેને મદદ કરવા પહોંચી જતા અને તેને ફુલ સપોર્ટ આપતા. એથી હવે જ્‍યારે બાબા સિદ્દીકીની જ બિશ્‍નોઈ ગૅન્‍ગે હત્‍યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્‍યારે હત્‍યાના સમાચાર સાંભળ્‍યા બાદ સલમાન શનિવારે રાતે ઊંઘી જ નહોતો શકયો, તેની ઊંઘ હરામ થઈ ગઈ છે એવા અહેવાલ આવ્‍યા છે. બાબા સિદ્દીકીની હત્‍યા બાદ હવે  સલમાન ખાનની સિકયૉરિટીમાં પણ વધારો કરાવામાં આવ્‍યો છે. સલમાનના પરિવાર દ્વારા તેમના ફિલ્‍મ-ઇન્‍ડસ્‍ટ્રીના સાથીકલાકારો અને મિત્રોને અપીલ કરતાં કહેવામાં આવ્‍યું છે કે હાલ તેઓ સલમાનને મળવા ન આવે.   

બાબા સિદ્દીકીની હત્‍યાના સમાચાર મળ્‍યા બાદ સલમાન ખાન લીલાવતી હૉસ્‍પિટલ પહોંચી ગયો હતો. તેણે બાબા સિદ્દીકીના દીકરા ઝીશાનને મળીને સાંત્‍વન આપ્‍યું હતું અને ફરી પોતાના ઘરે આવી ગયો હતો. જોકે ઘરે આવ્‍યા બાદ પણ તેની ઊંઘ ઊડી ગઈ હતી. આખી રાત તે આ ઘટનાને લઈને વાઇરલ થઈ રહેલી વિગતો, સમાચાર જોતો રહ્યો હતો. તે ઝીશાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની અંતિમ વિધિ કયાં કરવાના છે એની પણ પૂછપરછ કરી રહ્યો હતો.

સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની બહુ ક્‍લોઝ હતા. અરબાઝ ખાન અને સોહેલ ખાન  પણ અવારનવાર બાબા સિદ્દીકીને મળતા રહેતા. બાબા સિદ્દીકી દ્વારા આપવામાં આવતી ઇફ્‌તાર પાર્ટીઓમાં પણ તેમની હંમેશાં હાજરી રહેતી. એ જ પ્રમાણે સલમાન ખાનના ઘરે પણ બાબા સિદ્દીકી આવતા-જતા રહેતા હતા.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મહારાષ્ટ્ર સરકારે ધારાવી પુનર્વિકાસના પ્રથમ તબક્કાને મંજૂરી આપી
Hotline News Hotline News January 22, 2025
AIAL દ્વારા પાંચ વર્ષની સફળયાત્રા અને પરિવર્તનશીલ અનુભવોની ઉજવણી
પોલીસે યુનિફોર્મ ઉતાર્યો, જજ બન્યા પ્રિન્સિપાલ અને ગ્રાઉન્ડ બન્યું કોર્ટ, બાળકીના બળાત્કારીને 40 દિવસમાં મૃત્યુદંડ
સોનાક્ષીનો લગ્નની વાતો પર ગુસ્સો
બેસ્ટ ટેસ્ટમાં નિષ્ફળ જતાં રાજ ઠાકરે શું ઉદ્ધવ ઠાકરેનો પક્ષ છોડી દેશે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?