By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તહેવારોની સિઝનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસોની મજબૂત માંગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > તહેવારોની સિઝનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસોની મજબૂત માંગ
દુનીયા

તહેવારોની સિઝનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસોની મજબૂત માંગ

દિવાળી વેકેશનમાં ફ્લાઇટ બુકિંગમાં 60 ટકાનો વધારો : સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ખર્ચ 15 ટકા વધ્યો

Hotline News
Last updated: October 12, 2024 11:33 AM
Hotline News - Editor Published October 12, 2024
SHARE

ભારતીય પ્રવાસીઓ ગત વર્ષની સરખામણીએ 10-15 ટકા વધુ ખર્ચ કરીને અને 6 થી 15 દિવસના લાંબા વેકેશનને પસંદ કરી રહ્યાં છે. લોકપ્રિય સ્થળો માટે ફ્લાઇટ બુકિંગમાં 60 ટકાનો વધારો થયો છે, જેનાં કારણે ઘણાં પ્રદેશોમાં હોટેલો પણ સંપૂર્ણ બુક થઈ ગઈ છે. થાઈલેન્ડ અને જ્યોર્જિયા જેવાં લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળોની બુકિંગમાં પણ 70-80 ટકાનો વધારો થયો છે. 

થોમસ કૂક ભારત ખાતેના લેઝર ટ્રાવેલ અને એમઆઇસીઈના ક્ધટ્રી હેડ રાજીવ કાલેએ જણાવ્યું હતું કે મુસાફરી એક જરૂરિયાત બની ગઈ છે. આગામી તહેવારોની સિઝનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસોની મજબૂત માંગ જોવા મળી રહી છે.

અમારા બુકિંગ ડેટા મુજબ ગ્રાહકો તેમનાં પ્રવાસ ખર્ચમાં 10-15 ટકાનો વધારો કરવા તૈયાર છે” સાથે લાંબા સમય સુધી રોકાય છે, સામાન્ય 3-દિવસની ટ્રિપથી 6-15 દિવસની ટ્રિપ થઈ રહી છે.

ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, ચોક્કસ, ઉચ્ચ માંગવાળા રૂટ પરનાં હવાઈ ભાડામાં વાર્ષિક ધોરણે 25 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ઇક્સિગોના ગ્રુપ સીઇઓ આલોક બાજપાઇએ જણાવ્યું હતું કે, “દિવાળી માટે સૌથી વધુ સર્ચ કરાયેલાં સ્થળોમાં લખનૌ, જયપુર, વારાણસી અને દેહરાદૂનનો સમાવેશ થાય છે, જેમાં ફ્લાઇટ બુકિંગમાં 60 ટકાનો વધારો થયો છે.”

તેમણે જણાવ્યું હતું કે બેંગલુરુથી લખનૌ, બેંગલુરુથી જયપુર અને દિલ્હીથી વારાણસી જેવાં ચોક્કસ રૂટના હવાઈ ભાડામાં 20-25 ટકાનો વધારો જોવા મળ્યો છે, તેમ છતાં મુખ્ય રૂટ પરનાં હવાઈ ભાડા છેલ્લાં સપ્તાહમાં 20-25 ટકા નીચા હતાં.

ટ્રાવેલ પોર્ટલ મેક માય ટ્રીપે જણાવ્યું હતું કે ઘણાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પ્રવાસની માંગ છે.”  તેનાં હરીફ ક્લિયરટ્રિપના ડેટા દર્શાવે છે કે વિવિધ શહેરોમાં હોટેલ બુકિંગમાં વધારો થયો છે, જેમાં બેંગલુરુ અને અમૃતસરમાં અનુક્રમે 2.2 ગણો અને 3 ગણો વધારો થયો છે.

ડોમેસ્ટિક ટ્રાવેલમાં ઉછાળાને કારણે ઘણી જગ્યાએ ખાસ કરીને જયપુર, ઉદયપુર, ઋષિકેશ અને કુર્ગ જેવાં પ્રવાસી હોટસ્પોટ્સમાં સુપર-પ્રીમિયમ અને બુટિક હોટેલો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. 

થોમસ કૂકના કાલેએ જણાવ્યું હતું કે, “તહેવારોની સિઝન માટે અમારાં ટોચનાં સ્થળોમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંદામાન ટાપુઓ, કેરળ, રાજસ્થાન, ગોવા અને ઉત્તરપૂર્વનો સમાવેશ થાય છે.” આંતરરાષ્ટ્રીય સ્થળો જેમ કે શ્રીલંકા અને ભૂતાન પણ આકર્ષણ મેળવી રહ્યાં છે સાથે સાથે દુબઈ, થાઈલેન્ડ, મલેશિયા અને કેટલાક યુરોપીયન સ્થળોનો પણ સમાવેશ થાય છે. 

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
જંગલના રાજા સિંહ સાથે મજાક કરવી યુવકને ભારે પડી
Hotline News Hotline News August 5, 2025
સુરતમાં દેશનું સૌપ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્માર્ટ બસ સ્ટેશન, વાર્ષિક 1 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે
33 વર્ષ પછી ગુજરાતમાં વાઘ પાછા ફર્યા: વન વિભાગને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે
કોરોનાએ ફરી દસ્તક આપી : ભારતમાં 257 કેસ
કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે IOAએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી, કરાર માટે સમિતિની રચના કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?