By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કઈ રીતે પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી તેના પગમાં ઘૂસી ગઈ?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > કઈ રીતે પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી તેના પગમાં ઘૂસી ગઈ?
મનોરંજન

કઈ રીતે પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી તેના પગમાં ઘૂસી ગઈ?

રિવોલ્વર સાફ કરતી વખતે બની ઘટના : હોસ્પિટલમાં દાખલ : તબીબોનો ભયમુકત હોવાનો નિર્દેશ

Hotline News
Last updated: October 1, 2024 12:56 PM
Hotline News - Editor Published October 1, 2024
SHARE

બોલીવુડ અભિનેતા ગોવિંદાને આજે પગમાં રિવોલ્વરની ગોળી લાગતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાની જ રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક ગોળી છુટી હતી અને તેના પગમાં ઘુસી ગઈ હતી. જોકે બોલીવુડ અભિનેતા ભયમુકત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોવિંદા આજે વહેલી સવારે 4.45 વાગ્યાના અરસામાં પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક ગોળી છુટ્ટીને તેના પગમાં ઘુસી ગઈ હતી. તાબડતોબ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગોવિંદાને ગોળી લાગ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા લાખો ફેન્સમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. હોસ્પીટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. ગોળીથી પગમાં ઈજા ગંભીર હોવાનું જણાવાયું છે. જોકે હાલત ભયમુકત હોવાનું હોસ્પીટલ સુત્રોએ કહ્યું હતું.

સુત્રોના કહેવા પ્રમાણે ગોવિંદાને વહેલી સવારે કામસર બહાર જવાનું હતું એટલે રિવોલ્વર સાથે રાખવા સાફ કરી રહ્યા હતા. ત્યારે મીસફાયર થયું હતું. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પીટલે પહોંચી ગયો હતો અને બનાવની તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારી પરમજીતસિંહ દરીયાએ કહ્યું કે પોતાની જ લાયસન્સવાળી બંદુકમાંથી તેને ગોળી હતી. ગોળી લાગતા ઘણુ લોહી વહી જતાં હાલત ગંભીર બની હતી. અને આઈસીયુમાં દાખલ કરાયા હતા.જોકે સારવાર બાદ ભયમુકત છે. પત્નિ સૂનિતા સહીતના સગા સબંધીઓ હોસ્પીટલમાં મૌજુદ છે.

You Might Also Like

“આ હું નથી,” વોટ્સએપ પર આયેશા ખાનના નામથી ચાલે છે છેતરપિંડી; હવે અભિનેત્રીએ સત્ય જાહેર કર્યું

9 કરોડનું ટેન્શન ભૂલીને રાજપાલે તેની ભત્રીજીના લગ્નમાં ધૂમ મચાવી, ચૂલા પર રોટલી બનાવી

‘તિહાર જેલમાં સ્મોકિંગ ઝોન બનાવો’, રાજપાલ યાદવે દિલ્હીની CM રેખા ગુપ્તાને કરી અપીલ

‘ઇન્ડસ્ટ્રીમાં હંમેશા સન્માન મળ્યું’, સની લિયોને જણાવ્યું કે તેણે ‘કેનેડી’ માટે કેવી રીતે તૈયારી કરી; અનુરાગ કશ્યપ પર આ કહ્યું

જેલમાંથી છૂટ્યા બાદ રાજપાલ યાદવ ભાવુક થઈ ગયા, જાણો બોલિવૂડ વિશે શું કહ્યું?

#entertainmentgovinda
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શુભાંશુ શુક્લાના મિશનનું લોન્ચિંગ ફરી ડિલે
Hotline News Hotline News June 18, 2025
અદાણી ગ્રુપનો રેકોર્ડબ્રેક નફો! નાણાકીય વર્ષ 26 ના પહેલા છ મહિનામાં 11% વૃદ્ધિ
શરાબ પ્રેમીઓને આંચકો : પરમિટ – નવીકરણ ચાર્જ આસમાને, દારૂ પીવો વધુ મોંઘો
ના એલન મસ્ક હોય, ના માર્ક ઝુકરબર્ગ!… “જીતના લગ્ન ખૂબ જ સરળ અને પરંપરાગત રીતે થશે”
અદાણીની અંબુજા સિમેન્ટે રૂ. 8,100 કરોડમાં ઓરિએન્ટ સિમેન્ટ હસ્તગત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsમનોરંજન

રાજપાલ યાદવને જામીન મળશે કે જેલમાં રહેશે? સોનુ સૂદે કહ્યું, “અમે તમારી સાથે છીએ…”

Hotline News Hotline News February 16, 2026
Top Newsમનોરંજન

મેકર્સ અને એક્ટર મનોજ બાજપેયીએ આ વિવાદ પર સ્પષ્ટતા કરી, કહ્યું…

Hotline News Hotline News February 6, 2026
Top Newsમનોરંજન

જેકલીન માટે RCB ખરીદવા માંગે છે છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર

Hotline News Hotline News January 31, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?