By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આંધ્ર પ્રદેશમાં અદાણી એનર્જી સોલ્યુશન્સને રૂ.૮,૫૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > પ્રેસ રિલીઝ > આંધ્ર પ્રદેશમાં અદાણી એનર્જી સોલ્યુશન્સને રૂ.૮,૫૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો
પ્રેસ રિલીઝબિઝનેસ

આંધ્ર પ્રદેશમાં અદાણી એનર્જી સોલ્યુશન્સને રૂ.૮,૫૦૦ કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો

Hotline News
Last updated: July 24, 2026 7:43 PM
Hotline News - Editor Published July 24, 2026
SHARE

અમદાવાદ, ૨૪ જુલાઈ, ૨૦૨૬: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ આંધ્રપ્રદેશમાં રુ.૮,૫00 કરોડનો આંતર-રાજ્ય ટ્રાન્સમિશન પ્રોજેક્ટ જીત્યો હોવાનું આજે જણાવ્યું છે. કંપનીને “આંધ્રપ્રદેશના વિઝાગ વિસ્તારમાં પ્રસ્તાવિત ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમના પ્રથમ તબક્કા માટે ભારત સરકારના ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગના ફ્રેમવર્કની પ્રક્રિયા મારફત આ પ્રકલ્પ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં અદાણી એનર્જી સોલ્યુશન્સ સૌથી સ્પર્ધાત્મક બિડર તરીકે ઉભરી આવી હતી. વિઝાગ ક્ષેત્રમાં ૪,૫00 મેગાવોટની અંદાજિત માંગને પહોંચી વળવા માટે પ્રસ્તાવિત ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રકલ્પના એકીકરણ અને વીજળી પુરવઠો પૂરો પાડવાની કામગીરી સરળ બનાવવા માટેની વીજ ટ્રાન્સમિશન સિસ્ટમની વ્યવસ્થાનું આયોજન થયું છે. આ સાથે કંપનીની ઓ:ડર બુક રુ.૮૦ હજાર કરોડથી વધુએ પહોંચી છે.

આ પ્રકલ્પ પેંડુર્થી-વિઝાગ પ્રદેશમાંથી વધતી જતી અપેક્ષિત લોડ જરૂરિયાતને પણ ટેકો આપશે. આ વિસ્તારમાં ડેટા સેન્ટર અને ડિજિટલ માળખાકીય ક્ષેત્રમાં રોકાણોનો નવો પ્રવાહ આવી રહ્યો છે. વિઝાગ પાવર ટ્રાન્સમિશન લિ. હેઠળ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ મારફત આ પ્રકલ્પનું અમલીકરણ કરવામાં આવશે. તેના કાર્યક્ષેત્રમાં પેન્ડુરથી(વિઝાગ) ખાતે ૪×૧૫00 MVA, ૭૬૫/૪00 kV GIS સબસ્ટેશન અને ૩×૧૫00 MVA, ૭૬૫/૪00 kV ખમ્મમ-II સબસ્ટેશનના નિર્માણનો સમાવેશ થાય છે. આ સાથે કંપની ૧,૫૮૨ ckm ટ્રાન્સમિશન લાઇન અને ૧૦,૫00 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરશે, પરિણામે તેના ટ્રાન્સમિશનનું કુલ નેટવર્ક ૨૯,૫૩૧ ckm અને ૧,૩૩,૬૭૫ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના મુખ્યકારોબારી અધિકારી શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે ભારતની આગામી પેઢીના ઔદ્યોગિક વિકાસ માટે ઊર્જા કરોડરજ્જુ બનવાની દીશામાં વિઝાગ ટ્રાન્સમિશન પ્રકલ્પ એક મહત્વપૂર્ણ પગલું છે. આંધ્રપ્રદેશમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષમતાના વિકાસને ટેકો આપનારો આ પ્રકલ્પ પેન્ડુર્થી-વિઝાગ ક્ષેત્રમાં ઉભરતી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંગ માટેની ગ્રીડને પણ મજબૂત બનાવશે. તેમણે કહ્યું હતું કે ભારત સ્વચ્છ, વધુ ટેકનોલોજી-આધારિત અર્થતંત્ર તરફ જે રીતે આગળ વધી રહ્યું છે, તેની સાથે કદમ મિલાવી કંપની એક સ્થિતિસ્થાપક, ભવિષ્ય માટે સજ્જ ટ્રાન્સમિશન નેટવર્ક વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે જે સ્કેલ પર ટકાઉ વિકાસને સક્ષમ બનાવે છે.

ભારતના નવા ડિજિટલ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાનોમાંના એક તરીકે ઉભરી રહેલું વિઝાગ AI અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટરના મોટા પાયે વિકાસ, આયોજિત સબસી કનેક્ટિવિટી અને સંકલિત લોજિસ્ટિક્સ, સ્વચ્છ ઊર્જા અને ઔદ્યોગિક માળખા દ્વારા સમર્થિત છે. પ્રદેશમાં જેમ જેમ તેનો વિકાસ થશે તે મુજબ ગ્રીન મોલેક્યુલ્સ જનરેશન (ગ્રીન હાઇડ્રોજન) અને ડેટા સેન્ટર્સ મોટા પાયે વધશે તે સાથે વિશ્વસનીય ઉચ્ચ-ક્ષમતાનું ટ્રાન્સમિશન માળખું વીજળીની ઉપલબ્ધતા, ગ્રીડની સ્થિરતા અને લાંબા ગાળાની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા માટે તે મહત્વપૂર્ણ બનશે. આ પ્રકલ્પ 30 મહિનામાં સંપ્પન કરવા માટે કરારબદ્ધ છે.

You Might Also Like

અદાણી સમુહે એરલાઈન શરૂ કરવાની અટકળો ફગાવી

ધારાવીનારહેવાસીઓએઆગળઆવીપહેલકરી

ગુજરાતથી જમ્મુ-કાશ્મીર-ઉત્તર પ્રદેશ સુધી હવામાનનું રેડ અલર્ટ, ભારે વરસાદની આગાહી

ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ, ડૂબી ગયેલી કારો, હેલિકોપ્ટરથી બચાવ, IMDનું 16 જિલ્લાઓ માટે ‘રેડ અલર્ટ’

6 મહિનામાં સજા, 10 વર્ષ જેલ અને એક કરોડ સુધીનો દંડ, પેપર લીક પર મોદી કેબિનેટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’?

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
BJP ઓફિસના પટાવાળાને ટિકિટ મળી, જીતીને કાઉન્સિલર બન્યા, કહ્યું, “જનતાની સેવા કરીશ અને ઓફિસમાં ચા-પાણી પણ પીરસીશ”
Hotline News Hotline News April 30, 2026
‘ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે…’, અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર
‘અમે 15 વર્ષની છોકરીનો ગર્ભપાત પણ કરાવીએ છીએ’ સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો
પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હથિયારો મોકલ્યા હતા… આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા
CRPF કેમ્પમાં વગર પરવાનગીએ ઘૂસતા બે યુવકો ઝડપાયા, સુરક્ષા એજન્સીઓ સતર્ક, 2007માં થયો હતો આતંકી હુમલો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવલસાડ

સુરતથી મહારાષ્ટ્ર જતી બસ પૂરમાં ફસાઈ, પોલીસના સાહસિક રેસ્ક્યુથી બચ્યા 35 જીવ

Hotline News Hotline News July 24, 2026
Top Newsઆરોગ્ય

ચોમાસાની ઋતુ અને સિઝનલ બીમારીઓનો રામબાણ ઈલાજ!

Hotline News Hotline News July 24, 2026
Top Newsબિઝનેસ

RBIની મોટી તૈયારી: દેશમાં આવતા વર્ષથી પ્લાસ્ટિકની નોટો આવી શકે છે, શરૂઆત 10 અને 20 રૂપિયાથી થશે

Hotline News Hotline News July 24, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?