By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉત્કૃષ્ટ યોગદાન બદલ અદાણી વિદ્યામંદિરને ‘એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ’ એનાયત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > ઉત્કૃષ્ટ યોગદાન બદલ અદાણી વિદ્યામંદિરને ‘એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ’ એનાયત
અમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

ઉત્કૃષ્ટ યોગદાન બદલ અદાણી વિદ્યામંદિરને ‘એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ’ એનાયત

Hotline News
Last updated: September 21, 2024 1:44 PM
Hotline News - Editor Published September 21, 2024
SHARE

AVMAના બે શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરે સન્માન       

અમદાવાદ: અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) એ શેક્ષણિક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં ફરી એકવાર મેદાન માર્યું છે. નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિદ્યામંદિરને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. એટલું જ નહી, વિદ્યામંદિરના બે શિક્ષકોને ઉત્કૃષ્ટ યોગદાન બદલ નવાજવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મૂલ્યવર્ધન માટે AVMAના સરાહનીય પ્રયત્નોનું આ રાષ્ટ્રીય સ્તરે સન્માન છે. 

નેશનલ સ્કૂલ એવોર્ડ્સ એજ્યુકેશન એન્ડ કોન્ફરન્સ-2024 કાર્યક્રમમાં AVMAને પ્રતિષ્ઠિત એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વાંગી શિક્ષણ પ્રત્યે અદાણી વિદ્યામંદિરની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. શાળાના શૈક્ષણિક ધોરણોને જ નહીં, પરંતુ તે સમગ્ર ટીમની સખત મહેનત અને સમર્પણને ઉજાગર કરે છે.

સેન્ટર ફોર એજ્યુકેશન ડેવલપમેન્ટ (CED) દ્વારા AVMAના બે શિક્ષકોને પણ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયા છે. AVMA ના બે શિક્ષકો પૈકી સબિતા રાઉટ્રોયને ટ્રાન્સફોર્મેશનલ લીડર એવોર્ડ તેમજ કશિષ શર્માને એલિમેન્ટરી એજ્યુકેશનિસ્ટ ઓફ ધ યરનો ખિતાબ પ્રાપ્ત થયો છે.

ભારત સરકારના નીતિ આયોગમાં નોંધાયેલા CED ઈન્ડિયા દ્વારા 100 શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 15+ વર્ષનો અનુભવ ધરાવતા બંને શિક્ષકો બાળકોમાં મૂલ્યવર્ધિત શિક્ષણ અને સંસ્કારનું સિંચન થાય તે માટે ભરસક પ્રયત્નો કરા રહ્યા છે.

સબિતા જણાવે છે કે “આ એવોર્ડ મેળવીને હું ખરેખર સન્માનિત અનુભવુ છું. આ એવોર્ડ સકારાત્મક પરિવર્તનને પ્રેરણા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. એવોર્ડ વિજેતા કશિષ જણાવે છે કે, “રાષ્ટ્રીય કક્ષાએ આવી ઉત્તમ તક આપવા બદલ હું અદાણી વિદ્યામંદિરના વરિષ્ઠ મેનેજમેન્ટની ખુબ આભારી છું”.  

AVMA વર્ગખંડમાં બાળકોને શિક્ષિત કરવા માટેનો જુસ્સો, શિસ્તને પ્રોત્સાહન, સમુદાયો પ્રત્યે હકારાત્મકતા, વર્ગખંડની બહાર શાળાના વિકાસમાં યોગદાન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.  

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#AdaniGujarat
What do you think?
Happy2
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સંમતિથી સેક્સ બાદ લગ્નનો ઇનકાર એ બળાત્કાર નથી… સુરત કોર્ટનો નિર્ણય
Hotline News Hotline News August 29, 2025
Mahakumbh 2025 : દર 12 વર્ષે કુંભ અને દર 144 વર્ષે મહાકુંભ
લદ્દાખમાં ચાલી રહેલા આંદોલનની ચિનગારી હિંસાની આગમાં કેવી રીતે ફેરવાઈ, સોનમ વાંગચુક કેમ નિશાના પર?
વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાએ આ વાયરસને લઈ ચિંતા વ્યક્ત કરી!
અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ (ANIL) દ્વારા મુંદ્રામાં સોલારના પાર્ટ્સનું ઉત્પાદન શરૂ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

અપહરણ કરાયેલા સુરતના ઉદ્યોગપતિ ₹45 કરોડની ખંડણી બાદ મુક્ત

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?