By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી
Top Newsપ્રેસ રિલીઝ

નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી

Hotline News
Last updated: June 7, 2026 11:51 AM
Hotline News - Editor Published June 7, 2026
SHARE

હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન સંચાલિત નવચેતન વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અદાણી હજીરા પોર્ટના CEO પંકજ ઉકે મુખ્ય અતિથિ તરીકે, જ્યારે મરીન ટાસ્ક ફોર્સના મનિષ જાંબુકિયા અને PSI બી.આર. તડવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નવચેતન વિકાસ મંડળના પ્રમુખ ભગુભાઈ પટેલ, અદાણી ફાઉન્ડેશનના CSR હેડ શીતલબેન પટેલ, એજ્યુકેશન મેનેજર વિરાજ વોરા, માધ્યમિક-ઉચ્ચતર વિભાગના આચાર્ય સતીશભાઈ પટેલ અને પ્રાથમિક વિભાગના આચાર્યા પ્રિયંકાબેન પટેલ સહિત વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

આ વર્ષે બાલભવનથી ધોરણ-૮ માં કુલ ૯૩ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અદાણી ફાઉન્ડેશન અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તમામ નવોદિતોને સ્કૂલ કીટ અપાઈ હતી. પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક બાળ – એક વૃક્ષ’ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને ફળાઉ વૃક્ષના છોડ અર્પણ કરી પ્રવેશ કરાવાયો હતો. શાળા છેલ્લા ૮ વર્ષથી ધોરણ-૧ માં પ્રવેશતા બાળકોને છોડ આપવાની પરંપરા નિભાવી રહી છે. શિક્ષકો દ્વારા આ છોડના ઉછેરનું વાર્ષિક મૂલ્યાંકન કરી વિદ્યાર્થીના ‘વ્યક્તિત્વ વિકાસ પત્રક’માં તેની ખાસ નોંધ કરવામાં આવે છે.

કાર્યક્રમમાં મનિષ જાંબુકિયાએ બાળકોની સુરક્ષા, વર્તન અને અજાણી વ્યક્તિઓથી સાવચેત રહેવા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં, મુખ્ય અતિથિ પંકજ ઉકેએ ગ્રામ્ય કક્ષાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પર્યાવરણ જતન તથા બાળકોને ભારતીય સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્યો સાથે જોડવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

You Might Also Like

સુરતમાં ડબલ મર્ડર: ચા પીવા ગયેલા 2 મિત્રો 10-15 લોકોએ હુમલો કરતાં કરૂણ મોત

સુરતની જ્વેલરી કંપનીમાં ETP ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસ લીકમાં 4 લોકોના મોત

રેકી, માસ્ક અને નંબર પ્લેટ વગરની મોપેડ… આ રીતે ઘડવામાં આવ્યો સુરત લૂંટનો આખો પ્લાન

અબજોપતિ ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

ભારતમાં પ્રથમ LNG નિકાસ માટે અદાણી પોર્ટસ આર્જેન્ટિનાને 10-વર્ષ માટે દરિયાઈ સેવાઓ આપશે

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દિલ્હીમાં મધ્યરાત્રિએ 6 માળની ઇમારત ધરાશાયી : 4 લોકોના મોત, ઘણા લોકો કાટમાળમાં ફસાયા
Hotline News Hotline News April 19, 2025
ચાર મહિનાના વેકેશન બાદ આજથી સાસણ નેચર સફારી પાર્ક ખુલ્યો : હાઉસફુલ
મહાન ગ્રહ ગુરુ મહારાજનું તૃતિય તથા શત્રુ ગ્રહ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ
હિંડનબર્ગ રિસર્ચે માત્ર અદાણી ગ્રુપ જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય અર્થતંત્રને લક્ષ્ય બનાવ્યું
જીત અદાણીએ વિશાખાપટ્ટનમમાં અદાણી ગુગલ એરટેલ ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Hotline News Hotline News June 7, 2026
બિઝનેસ

કોલસા ખાણથી લીલા આવરણ સુધી: અદાણીની સુરગુજા ખાણ 1.6 મિલિયન વૃક્ષો સાથે પુનઃસ્થાપિત

Hotline News Hotline News June 6, 2026
Top Newsખેલકૂદબ્રેકીંગભારત

“આખા દેશને તમારા પર ગર્વ છે,” નોર્વે ચેસ ચેમ્પિયનશિપ જીતવા બદલ ગૌતમ અદાણીએ પ્રજ્ઞાનંદાને અભિનંદન આપ્યા

Hotline News Hotline News June 6, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?