By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Hotline News
Last updated: June 7, 2026 11:48 AM
Hotline News - Editor Published June 7, 2026
SHARE

• જિલ્લા કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણે અને જીપીસીબીના કે.એન.વાઘમશીએ વૃક્ષારોપણ ઝુંબેશમાં સહભાગી થયા

ભરૂચ, દહેજ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પરિસરમાં અને સુવા સરકારી હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ અને લોકજાગૃતિના અનોખા કાર્યક્રમો યોજાયા હતા.

અદાણી પોર્ટ ખાતે હરિયાળી ઝુંબેશ
અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પરિસરમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે (IAS) અને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટના COO કેપ્ટન ધરમ પ્રકાશ અને પોર્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંતર્ગત પોર્ટના મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરી ગ્રીન બેલ્ટ વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. કલેક્ટરશ્રીએ પર્યાવરણ સંરક્ષણ માટે અદાણી ગ્રુપની આ સામૂહિક પહેલને બિરદાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોર્ટની સીમા બહાર આવેલ મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ રોડ ઉપર ગ્રીન બેલ્ટ વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

સુવા હાઈસ્કૂલ ખાતે જનજાગૃતિ અને ‘મિયાવાકી વન’ પ્રોજેક્ટ
બીજા કાર્યક્રમમાં સુવા સરકારી હાઈસ્કૂલ ખાતે જાગૃતિ સત્ર અને વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. જેમાં GPCB ના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશી, COO કેપ્ટન ધરમ પ્રકાશ, અદાણી સિમેન્ટના સિક્યુરિટી હેડ કુણાલ પવાર, એડમિન હેડ ધર્મેન્દ્ર ઓઝા, GPCB અધિકારીઓ શ્રીમતી આર.એન. કિરી અને કે.જે. મિસ્ત્રી, સરપંચ શ્રીમતી મંજુલાબેન રાઠોડ, પ્રિન્સિપાલ શ્રીમતી અલકા ભટ્ટ, યુનિટ CSR હેડ યોગેશ મેઘપરા તથા અદાણી પાવરના સિક્યુરિટી મેનેજર દુર્ગસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા.

અહીં શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે છોડ રોપાયા હતા અને ભવિષ્યમાં ૩,૦૦૦ થી વધુ વૃક્ષો સાથે ‘મિયાવાકી વન’ બનાવવાની યોજના રજૂ થઈ હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓને ઘર માટે ૧૫૦ થી વધુ છોડ વિતરિત કરી સૌએ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
જામનગરમાં કોંગો ફીવરથી મોત, ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, દેખરેખ વધારી
Hotline News Hotline News January 31, 2025
રસોડાથી ખેતર સુધી અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા
કચ્છમાં કોમર્શિયલ-સ્કેલ લો-કાર્બન સિમેન્ટનું ઉત્પાદન કરવા અદાણી અંબુજા સિમેન્ટે યુકેના લિલેક સાથે મોટી ભાગીદારી કરી
જહા રાહ વહા ચાહ… વડોદરામાં એક ગુજરાતીએ કેસર ઉગાડ્યા, કાશ્મીર જેવું વાતાવરણ સર્જ્યું
100થી વધુની સ્પીડ, 16 લોકોને કચડી નાખ્યા, એકનું મોત… જયપુર ઓડી અકસ્માતનો CCTV વીડિયો સામે આવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
ભારત

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?