By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે!
દુનીયાબિઝનેસભારત

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે!

Hotline News
Last updated: September 11, 2024 2:13 PM
Hotline News - Editor Published September 11, 2024
SHARE
  • ઇન્ફોર્મા કનેક્ટ એકેડેમીના અહેવાલમાં આશાસ્પદ આગાહી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ફોર્મા કનેક્ટ એકેડેમીના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બનનાર વિશ્વના બીજા વ્યક્તિ હશે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન 122.86%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરે $84 બિલિયનની નેટવર્થ સાથે ટ્રિલિયોનેર થનાર પ્રથમ ભારતીય હશે.

‘બિલિયોનેર ટુ ટ્રિલિયોનેર’ યાદીમાં એલોન મસ્ક $1195 બિલિયનની નેટવર્થ સાથે ટોચ પર છે. મસ્ક, ટેસ્લા, એસ્ટ્રોનોટિક્સ કંપની સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની કમાન સંભાળે છે. આ અહેવાલ મુજબ મુકેશ અંબાણીની 2033 સુધીમાં ટ્રિલિયોનેર બનવાની સંભાવના છે. અંબાણી 28.25%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે નવ વર્ષમાં ટ્રિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવશે.

તાજેતરમાં હુરુન ઈન્ડિયાએ બહાર પાડેલી ભારતીય ધનકુબેરોની યાદીમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. આ યાદીમાં ટોપ પર રહેલા ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડ્યા હતા. 11.6 લાખ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ સાથે તેઓ ભારતીય ધનકુબેરોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.  હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે 95 ટકા વધી હતી.

ઉલ્લેખનીય છે કે, અદાણી જૂથ બિઝનેસનો વ્યાપ વધારવાની દિશામાં સતત કાર્યરત છે. હાલમાં જ અદાણી ગ્લોબલે વિદેશોમાં બિઝનેસનો વ્યાપ વધારવા નવા ઉપક્રમો સ્થાપિત કર્યા છે. અદાણી જૂથે શાંઘાઈમાં અદાણી એનર્જી રિસોર્સિસ (શાંઘાઈ) નામની સબસિડિયરી કંપનીની રચના કરી છે. તે સપ્લાય ચેઈન બિઝનેસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ અંગે કામ કરશે. અદાણી ગ્લોબલ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની 100% માલિકીની પેટાકંપની છે.

અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ વધારવાનો રહેશે. નોંધનીય છે કે અદાણી ગ્રૂપ માર્ચ-2023 થી GQG પાર્ટનર્સ, IHC જેવા લાંબા ગાળાના રોકાણકારોને આકર્ષતુ રહ્યું છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
ફ્લાઈટમાં લગેજના નિયમોમાં મોટો ફેરફાર, હવે માત્ર એક હેન્ડ બેગની છૂટ
Hotline News Hotline News January 17, 2025
Budget 2025: 12 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો નહીં, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત
દીકરાને બ્રિટનમાં છોડવા માંગતા ન હતા, ચોંકાવી દેશે આ માતાની સંઘર્ષની વાર્તા
શું તમને ખબર છે કે કયા પ્રાણીના દૂધમાં આલ્કોહોલ હોય છે!!
શું તમે સ્નાન માટે Mahakumbh જઈ રહ્યા છો? તો સાવધાન રહો, માસ્ક પહેરો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Hotline News Hotline News February 23, 2026
Top Newsભારત

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

Hotline News Hotline News February 21, 2026
PoliticsTop Newsરાજકારણ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?