By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Science > ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
ScienceTop Newsટેકનોલોજી

ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?

Hotline News
Last updated: May 26, 2026 12:59 PM
Hotline News - Editor Published May 26, 2026
SHARE

આધુનિક સમયમાં સમગ્ર વિશ્વ અને ભારતમાં ડેટા સાયન્સ જાણકારની માંગ ખૂબ જ વધી છે અને ભવિષ્યમાં પણ તેમાં ખૂબ જ વધારો જોવા મળશે. તે માંગને પહોંચી વળવા માટે ઘણી બધી યુનિવર્સિટીઓએ પોતાના અભ્યાસક્રમમાં ડેટા સાયન્સનો સમાવેશ કરેલો છે. સાથે જ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ પણ હવેના સમયમાં ડેટા સાયન્સને ભણી શકે છે. વધુમાં ડેટા સાયન્સને આધારે જે સફળ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે, તે જોતાં સમગ્ર વિશ્વમાં આગામી ૧૦ વર્ષમાં ડેટા સાયન્સ આધારિત ૧ કરોડથી વધુ જોબની જરૂરિયાત ઊભી થશે. તેમાં મુખ્ય 5 પ્રકારની જોબ પ્રોફાઈલ પ્રમુખ સ્થાન પર રહેશે. જેમ કે, ડેટા એન્જિનિયર, ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ એન્જિનિયર અને બિગ ડેટા એન્જિનિયર એવું અનુમાન અત્યારના સમયમાં લગાવી શકાય છે. તો, આપણે આજના સમયમાં ડેટા સાયન્સ અને તેનું મહત્વ તેમજ કારકિર્દી માટે તે કેટલું અગત્યનું છે તે બાબતે જાણીશું.

ડેટા સાયન્સ એટલે શું અને તેનું મહત્વ:

ડેટા સાયન્સ એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા મુજબ ડેટાને મેળવવો, તેના ઉપર ચોક્કસ પ્રકારની જરૂરિયાત અને વિચાર મુજબ પ્રક્રિયા કરવી અને પ્રક્રિયા બાદ તેનું યોગ્ય પૃથક્કરણ કરવું અને જે પરિણામ પ્રાપ્ત થાય તેને આધારે યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયા પર આધારિત છે.

ડેટા સાયન્સ શું છે, તે સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. એક બિઝનેસ કરનાર વ્યક્તિ પોતાના બિઝનેસનું એક પેજ (ફેસબુક પેજ, પ્રોફાઈલ અથવા વેબસાઈટ) બનાવે છે. તે પેજ પરથી સર્વિસ લેનાર, પેજ સાથે જોડાયેલ તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિ પોતાના રિવ્યૂ આપે છે તેમજ પેજને લાઈક અથવા અનલાઇક પણ કરે છે. હવે બિઝનેસ કરનારી વ્યક્તિ પાસે એટલો પૂરતો સમય નથી હોતો કે એ દરેકે-દરેક રિવ્યૂ તેમજ કોમેન્ટને વાંચી શકે અને તેનો યોગ્ય રિપ્લાય આપી શકે. પરિણામે ડેટા સાઈન્ટીસ જે ધંધાકીય પેજ હોય છે, તેની ‘એપીઆઈ’ (એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ)નો ઉપયોગ કરીને એક પ્રોગ્રામ બનાવે છે. પરિણામે વેપારીના ધંધાકીય પેજ પરથી યોગ્ય રીતે ડેટાનો સાર કાઢી શકાય અને એક ચોક્કસ અલગોરિધમ – એટલે એક તર્ક કે વિચારની મદદથી ડેટા ઉપર પ્રોસેસિંગ કરાવીને એ નિર્ધારિત કરવામાં આવે છે કે કઈ કોમેન્ટ તેમજ રિવ્યૂ પોઝિટિવ છે તેમજ નેગેટિવ છે. ત્યારબાદ ડેટા વિઝ્યુલાઈઝેશન ટેફનિકની મદદથી તમે જે પ્રકારની કોમેન્ટ જોવા માંગો છો, તે પ્રકારની કોમેન્ટ તમારી સામે મૂકવામાં આવે છે. પરિણામે કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ પોતાના નિર્ધારિત સમયમાં કોમેન્ટને આધારે યોગ્ય નિર્ણય લઈ શકે અને પોતાના ધંધાને સફળતા અપાવી શકે. સાથે જ જે નેગેટિવ કોમેન્ટ આવેલી છે, તે નેગેટિવ કૉમેન્ટ પર કેવી રીતે વધુ સારી રીતે રિપ્લાય આપી, કૉમેન્ટ કરનાર વ્યક્તિનો વ્યવસાય પ્રત્યેનો અભિગમ બદલી શકાય તેના સંદર્ભે પણ વિચાર કરી શકાય છે. જે ડેટા સાયન્સને સમજવા માટે એક પ્રકારનું ઉન્નત ઉદાહરણ પૂરું પાડે છે. ડેટા સાયન્સના અન્ય એક ઉદાહરણમાં તમે ઇન્ટરનેટ પર કોઈક વસ્તુ શોધો અને ત્યારબાદ અલગ અલગ માધ્યમ પર તમને એ જ વસ્તુની એક ચોક્કસ પ્રકારની એડ્સ સ્વરૂપે અથવા તો તેને સમકક્ષ વસ્તુની જાહેરાત અમુક ચોક્કસ દિવસ સુધી સ્ક્રીન પર પ્રદર્શિત થયા કરે છે. જેનો મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સને અનુભવ થયેલો હશે જ. સાથે જ હવે વિશ્વ મોટા ડેટાના યુગમાં પ્રવેશી ચૂક્યું છે, તેથી ડેટાની સંગ્રહક્ષમતાની જરૂરિયાત પણ વધી છે. તેમજ ડેટા ઉપરની યોગ્ય પ્રક્રિયા તરફ સમગ્ર દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાથે જ ડેટા સાયન્સ એ કૃત્રિમ બુદ્ધિમત્તાનું પણ ભવિષ્ય છે, તેથી મારા મતે ડેટા સાયન્સ એ વ્યવસાયને એક સફળ ઊંચાઈ આપી શકે છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને મોટો વેગ મળવાની તૈયારી; PM મોદી આજે OST પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
Hotline News Hotline News July 6, 2026
સોનાક્ષીનો લગ્નની વાતો પર ગુસ્સો
રાહુલના બકવાસ બાદ અદાણી ગ્રુપની પ્રતિક્રિયા સામે આવી
અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો
‘ભારત માતાથી શરૂઆત નથી થતી, બહાદુર શાહ ઝફરને શું જવાબ આપશો’, બંધારણ પર અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?