By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ
ગુજરાત

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

Hotline News
Last updated: February 23, 2026 5:36 PM
Hotline News - Editor Published February 23, 2026
SHARE

ભરૂચ, દહેજ: અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા સંચાલિત ‘ઉત્થાન’ પ્રોજેક્ટ હેઠળની દહેજ અને તેની આસપાસના વિસ્તારની ૧૪ શાળાઓમાં નેત્ર તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ ૨૦૨૨ વિદ્યાર્થીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૯૪ વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિના નંબર હોવાનું નિદાન થયું હતું, જે તમામ વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરિયાત મુજબના ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ નિદાન કેમ્પ દરમિયાન આશ્ચર્યજનક બાબત એ સામે આવી હતી કે આઠ જેટલા વિદ્યાર્થીઓ એક આંખે સંપૂર્ણ અંધત્વ (Blindness) ધરાવતા હતા. આ બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તેવા ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા આ આઠેય વિદ્યાર્થીઓની આગળની સંપૂર્ણ સારવાર કરાવવા માટેની વિશેષ પહેલ કરવામાં આવી છે.

આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આંખના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી, ખામીઓનું સમયસર નિદાન કરવું અને તેમને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવામાં સહાયરૂપ થવાનો છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા અદાણી ફાઉન્ડેશનને ખાસ વિનંતી કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જોવા, વાંચવા અને લખવામાં ખૂબ તકલીફ પડી રહી છે. જેને ધ્યાને રાખીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી દહેજ અને આસપાસની ૧૪ શાળામાં નેત્ર તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન દ્વારા સમાજમાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી આ સતત સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ બિરદાવી હતી. આ સાથે જ તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ સિંહ દ્વારા પણ આ માનવતાવાદી કાર્ય બદલ અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

You Might Also Like

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા મહેશ બાબુને EDએ સમન્સ પાઠવ્યું
Hotline News Hotline News April 22, 2025
ગુજરાતના 18 જિલ્લામાં પૂર, યુપી-બિહાર, જમ્મુ-કાશ્મીર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
રાષ્ટ્રપતિ પીએમના રબર સ્ટેમ્પ બની ગયા, સુપ્રીમ કોર્ટ લકવાગ્રસ્ત: ભાજપના સાંસદનો હુમલો
ટોલ ટેક્સ આપમેળે કાપવામાં આવશે; ગુજરાતમાં ભારતના પ્રથમ અવરોધ-મુક્ત ટોલ પ્લાઝાનું ટ્રાયલ 2 ફેબ્રુઆરીથી શરૂ થશે
કાળઝાળ ગરમીમાં રોજ કાકડીનું સેવન કરો, તમને અદ્ભુત ફાયદા થશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?