By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં 1 કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં 1 કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં 1 કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ

Hotline News
Last updated: February 5, 2026 3:50 PM
Hotline News - Editor Published February 5, 2026
SHARE

અમદાવાદ: સંકલિત ઉર્જા ઉકેલો પૂરા પાડતી ભારતની ટોચની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ડિસ્કોમ્સમાં ૧ કરોડ વીજ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક પૂરા પાડી ભારતની જ નહી પરંતુ સંભવત વૈશ્વિક સ્તરની પ્રથમ કંપની બની છે. આગામી નાણાકીય વર્ષમાં બીજા ૧ કરોડ સ્માર્ટ મીટર પહોંચાડવાનું લક્ષ્ય છે.. ભારતના અદ્યતન મીટરીંગ આંતરમાળખાકીય સેવા પૂરી પાડવામાં અવ્વલ નંબરની કંપની તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સ પાંચ રાજ્યોમાં ૨.૫ કરોડ સ્માર્ટ મીટર સ્થાપવાનો ઓર્ડર ધરાવે છે. આ વ્યવસાયમાં રોજના ૨૫,૦૦૦ મીટર સ્થાપવાની તેની હરણફાળરુપ ગતી સૌથી વધુ છે.

૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧ કરોડના આંક હાંસલ કરવાના કંપનીના નિર્ધારીત લક્ષ્યથી આ સીમાચિહ્ન ઘણું આગળ રહેવા સાથે અત્યંત જરૂરી છૂટક વીજ વિતરણમાં ડિજિટલ પરિવર્તન લાવી વપરાશ પર આમૂલ ડેટા પ્રદાન કરવા અને ગ્રીડના આધુનિકીકરણ પ્રત્યેની તેની પ્રતિબધ્ધતાને અદાણી એનર્જી સોલ્યુશન્સ વળગી રહી છે. જેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ મીટરિંગ રોલઆઉટને મજબૂત ટેકો મળે છે. કંપનીનું સ્માર્ટ મીટર માળખું ગ્રાહકને વાસ્તવિક સ્થિતિ સમજ આપી  બિલિંગ પ્રક્રિયાની પારદર્શિતા વધારવા સાથે ઉપયોગિતાના કામકાજને મજબૂતી બક્ષે છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે, “૧ કરોડ સ્માર્ટ મીટરના સ્થાપિત આધાર સુધી પહોંચવું એ અમારી શ્રેષ્ઠ સિધ્ધહસ્ત અમલવારી અને વિતરણ ઉપયોગિતા સમેત ગ્રાહકો સાથે ગહન સંકલનનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે આ સ્માર્ટ મીટર માત્ર ઉપકરણ નથી પરંતુ ગ્રાહકોને રીઅલ-ટાઇમ વપરાશ ડેટા સાથે સક્ષમ બનાવી, ગ્રીડની વિશ્વસનીયતામાં નિરંતર સુધારા કરીને નુકસાન ઘટાડવા અને કાર્યક્ષમ ઉર્જા વ્યવસ્થાપનને સક્ષમ બનાવવા માટે ઉત્પ્રેરક માધ્યમ છે. ભારતના ડિજિટલ ઉર્જા સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે કંપની સંકલ્પબદ્ધ છે.

 એક સંકલિત અને ઇકોસિસ્ટમનો અભિગમ અપનાવીને સૌથી વધુ દૈનિક ઇન્સ્ટોલેશન દર પ્રાપ્ત કરવામાં સમર્થ રહેવાની નેમ સાથે સમગ્ર મૂલ્ય કડી પર વધુ અંકૂશ અને દૃશ્યતા મેળવવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સે સ્થાનિક ડેટા હોસ્ટિંગ માટે તેના સ્માર્ટ સોલ્યુશન્સના સ્માર્ટ મીટરિંગ અને IoT ડિવિઝન અદાણી Esyasoft,  અને AdaniConneX જેવી સિસ્ટર કંપનીઓ સાથે જોડાણ કર્યું છે, ઉપરાંત ડિલિવરી સમયરેખા સુનિશ્ચિત કરવા અને કરારના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મને સુસંગત સંચાલન કરવા માટે ટાયર- I મીટર બ્રાન્ડ્સ સાથે હાથ મીલાવ્યા છે. અદાણી સમૂહની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિના કામકાજના ભાગરુપે કંપનીએ મીટર બેસાડવાની કામગીરી માટે ટેકનિશિયનોની કૂમકને તાલીમ આપી રહી છે. આ તમામ સામૂહિક રીતે કંપનીની કંઇક અલગ અમલવારીનો હિસ્સો બની રહ્યા છે.

        સ્માર્ટ મીટરિંગ કામકાજનો વર્ષ-૨૦૨૪માં આરંભ કર્યાના લગભગ ૨૪ મહિનામાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું ઉલ્લેખનીય સીમાચિહ્ન હાંસલ કરીને અદાણી એનર્જી સોલ્યુશન્સ દેશની સૌથી ઝડપી ઇન્સ્ટોલેશનકર્તા બની છે.

ભારતમાં પાવર વિતરણના ફલકને આધુનિક બનાવવા માટે RDSS હેઠળ પરંપરાગત ૨૫ કરોડ મીટરને અદ્યતન સ્માર્ટ મીટર વડે પરિવર્તિત કરવાનું કંપનીનું લક્ષ્ય છે. સ્માર્ટ મીટર બિલિંગની ચોકસાઈ વધારી માંગનો વરતારમાં સુધાર તથા એકંદર તાંત્રિક અને વાણિજ્યિક નુકસાન ઘટાડીને નવીનીકરણીય ઉર્જા સંસાધનોના એકીકરણને ટેકો આપવાના ધ્યેયથી ગ્રીડની ડિઝાઇન અને કામગીરીને સાંકળીને એક યોજના ઘડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ચાંદી પુરમ વાયરસને લઈ ગુજરાત સરકાર સક્રિય, નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા
Hotline News Hotline News July 18, 2024
ઇસરો અવકાશમાં આઠ પગવાળું ‘રીંછ’ મોકલશે
પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા
ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, સેનાને જોતાં જ ગોળીબાર કરવાનો આદેશ મળ્યો
વિદાય પ્રવચનમાં મોહમ્મદ યુનુસે ‘સેવન સિસ્ટર્સ’ રાગનું પઠન કર્યું હતું અને 18 મહિનાની સિદ્ધિઓ પણ ગણાવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?