તુષાર ઘેલાણીએ ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. પોતાના ઘરમાં રાત્રી 2 વાગ્યાના અરસામાં માથાના ભાગે ગોળી મારી હતી. ગોળીનો અવાજ સાંભળી ઘરમાં સુતા પરિવારના લોકો દોડી આવ્યા. તુષાર ઘેલાણીને ગંભીર હાલમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તુષાર ઘેલાણીનીપુત્રીના 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન પ્રસંગ હતો. તુષાર ઘેલાણી સહિત પરિવારના લોકો લગ્નની તૈયારીમાં હતા. બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની રિવલોર્વર થી એક રાઉન્ડ ગોળી મારી આપઘાત નો પ્રયાસ કર્યો.
હાલ આપઘાતનું કારણ અંકબંધ
ઘટનાને લઈને સમગ્ર પરિવાર સહિત બિલ્ડરોમાં શોકનો માહોલ, ઉમરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.


