By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કિંગ કોહલીએ ક્રિકેટ નહીં પણ મેચ પહેલા આ રમત રમી, BCCIએ વીડિયો શેર કરી માહિતી આપી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કિંગ કોહલીએ ક્રિકેટ નહીં પણ મેચ પહેલા આ રમત રમી, BCCIએ વીડિયો શેર કરી માહિતી આપી
Top Newsખેલકૂદ

કિંગ કોહલીએ ક્રિકેટ નહીં પણ મેચ પહેલા આ રમત રમી, BCCIએ વીડિયો શેર કરી માહિતી આપી

Hotline News
Last updated: June 17, 2024 1:11 PM
Hotline News - Editor Published June 17, 2024
SHARE

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે સતત ત્રણ મેચ જીતીને સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ સુપર-8 માટે ગ્રુપ-1માં છે. જ્યાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે 20 જૂને બાર્બાડોસમાં રમશે. જો કે આ પહેલા ટીમે એક અદભૂત મેચ રમી હતી, જેનો વીડિયો બીસીસીઆઈએ તેના એક્સ અકાઉન્ટ પર શેર કર્યો હતો. Virat kohli wollyball

ભારતીય ખેલાડીઓ રમ્યા વોલીબોલ

અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓ બાર્બાડોસના બીચ પર વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. BCCIએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ રમી રહ્યા છે. મેચ પહેલા ખેલાડીઓ આરામ કરવા અને ફ્રેશ થવા માટે વોલીબોલ રમી રહ્યા છે. Virat kohli wollyball

ભારતીય ટીમે એકવાર ટાઇટલ જીત્યું

વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે જીત મેળવી હતી. આ પછી તેણે પાડોશી દેશ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ અમેરિકા સામે 7 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં માત્ર એક જ વાર T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો છે. ત્યારથી ટીમ ઈન્ડિયા આ ખિતાબ જીતી શકી નથી. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. જ્યાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું.

અમારી સાથે વોટ્સએપ પર જોડાવા ક્લિક કરો

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
50 થી વધુ બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઈમેલ મોકલવામાં આવ્યા, અમદાવાદ પોલીસે વ્યક્તિને પશ્ચિમ બંગાળથી પકડ્યો
Hotline News Hotline News March 6, 2026
શિંદેસેનાના કોર્પોરેટરોને હોટલમાં રાખવાથી નારાજ, પાર્ટીએ જીતનું પ્રમાણપત્ર કબજે કર્યું
ક્રિપ્ટો વોલેટમાં સુરતથી PAKમાં 10 કરોડ મોકલાયા, યુવકની ધરપકડ
ગર્લફ્રેન્ડ સાથે ભાગી જવા બદલ 2 યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો
AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?