By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવરને ઉત્કૃષ્ટ ESG પ્રદર્શન માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા  
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પાવરને ઉત્કૃષ્ટ ESG પ્રદર્શન માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા  
બિઝનેસ

અદાણી પાવરને ઉત્કૃષ્ટ ESG પ્રદર્શન માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા  

Hotline News
Last updated: December 17, 2025 11:32 AM
Hotline News - Editor Published December 17, 2025
SHARE

“એસ્પાયરિંગ” શ્રેણીમાં સ્થાન હાંસલ કરી થર્મલ પાવર સેક્ટરનું વડપણ સંભાળ્યું

અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ગ્રુપનું એક અંગNSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિ.એજાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે મૂલ્યાંકન કરી અદાણી પાવરને ‘૬૫’ ગુણ આપીને”એસ્પાયરિંગ” શ્રેણીમાં મૂકી હોવાનું ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું.  

          એક સરખા મૂલ્યાંકનમાં અન્ય તમામ મુખ્ય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા કંપનીઓ કરતાં અદાણી પાવરને ઉચ્ચ સ્થાને મૂકવામાં આવી છે, જે પર્યાવરણીય, સામાજીક અને શાસન (ESG)ના સિદ્ધાંતો પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સાથે ટકાઉ વૃધ્ધિ પરના તેના વ્યૂહાત્મક લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે.

          ESG પહેલોની વિશાળ શ્રેણી પર સતત લક્ષ્ય કેન્દ્રિત કરીને તદૃ્નુસાર ઉદ્યોગના ઉત્તમ ધોરણો સામે તેના કામકાજની કાબેલિયત અદાણી પાવરનો બેન્ચમાર્ક છે. કંપનીએ કાર્બન ફૂટપ્રિન્ટને વધુ ઘટાડવા માટે અલ્ટ્રા સુપર ક્રિટિકલ બોઇલર્સ જેવી અદ્યતન ઉત્સર્જન વ્યવસ્થાપન તકનીકો અપનાવી તેનો ચોક્સાઇથી અમલ કર્યો કરીને સતત દેખરેખ અને સુધારાત્મક પ્રથાઓમાં રોકાણ કર્યું છે. અદાણી પાવરે ઊર્જા કાર્યક્ષમતાના પગલાં ઉપરાંત સ્થાનિક જળ સંસાધનો પર ન્યૂનતમ અસર સુનિશ્ચિત કરવાના હેતુથી શૂન્ય પ્રવાહી વિસર્જન પધ્ધતિઓ અપનાવીને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપી છે.

          સમાજોત્કર્ષ માટે યોગદાન આપવા કંપનીએ વિવિધ સમુદાયો માટે શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૌશલ્ય નિર્માણ પર ભાર મૂકી સમુદાયોના વિકાસ કાર્યક્રમોનો વ્યાપ વિસ્તાર્યો છે. વંચિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમો, આરોગ્ય શિબિરો અને આજીવિકા વધારવાના પ્રકલ્પો જેવી પહેલો અદાણી પાવરના સમાવેશી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે કર્મચારીઓની સુખાકારી, સલામતીની તાલીમ અને તેના કામકાજના સ્થળોએ વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકે છે.

          અદાણી પાવર શાસન સંબંધી વિવિધ પરિબળો પર નિયમોથી નિર્ધારિત લઘુત્તમ આવશ્યકતાઓથી વિશેષ સુચારુ ભૂમિકા અદા કરે છે. નોમિનેશન અને રેમ્યુનરેશન સમિતિમાં સ્વતંત્ર ડિરેક્ટરોની સંખ્યા આવશ્યકતાઓ કરતાં ઘણી સારી છે. તે જ પ્રમાણે ઓડિટ કમિટીમાં સ્વતંત્ર ડિરેક્ટરનું પ્રતિનિધિત્વ વૈધાનિક માર્ગદર્શિકા કરતાં વધુ સારું છે. સ્વતંત્ર ડિરેક્ટરોની જરૂરી થ્રેશોલ્ડ કરતાં જોખમ વ્યવસ્થાપન સમિતિની રચના વધુ સારી રીતે કરવામાં આવી છે. મૂલ્ય શૃંખલામાં જવાબદાર પ્રથાઓ સુનિશ્ચિત કરે તેવા સપ્લાયર અને કોન્ટ્રાક્ટરના ESGના કડક  ધોરણો પણ કંપનીએ અપનાવ્યા છે.

           આ અભિગમ સાથે અદાણી પાવર ઊર્જા ક્ષેત્રમાં જવાબદાર અને ટકાઉ વ્યવસાય માટે નવા માપદંડો સતત સ્થાપિત કરી રહી છે.

          તાજેતરની વૈશ્વિક મૂલ્યાંકન જાહેરાતોને અનુસરતા NSE સસ્ટેનેબિલિટી રેટિંગમાં સસ્ટેનાલિટીક્સના ESG રિસ્ક રેટિંગ ‘મધ્યમ જોખમ’નો સ્કોર 29.2 જ્યારે ગ્લોબલ ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીનો સરેરાશ સ્કોર 36.9 છે (નીચો એટલે સારું). CSR HUB એ અદાણી પાવર ને 77% ESG રેટિંગ આપ્યું છે, જે વૈશ્વિક ઉદ્યોગના સરેરાશ 51% કરતા નોંધપાત્ર રીતે ઉલ્લેખનીય છે. આ સ્વતંત્ર મૂલ્યાંકન અદાણી પાવરને ESG ના હેતુ માટે સંકલ્પબદ્ધ બનાવવા સાથે તેના તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યમાં વધારો કરવાની દીશામાં આગળ વધારે છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Mahakumbh ૨૬મીએ સમાપન : ભક્તોનો પ્રવાહ વધતો જાય છે
Hotline News Hotline News February 24, 2025
ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, રાધા યાદવે ધમાલ મચાવી
૩ વાત સ્પષ્ટ છે… ભારતના બે-લાઇન સંદેશથી પાકિસ્તાન હચમચી ગયું
ફાઇનલમાં અર્શદીપ સિંહની ભાગીદારી શા માટે મહત્વપૂર્ણ છે? ઇરફાન પઠાણની આ સલાહ ટીમ ઇન્ડિયાના સૌથી મોટા તણાવને દૂર કરશે
Bollywood અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી : કોર્ટે તેમને હાજર થવાનો આદેશ આપ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?