By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક
બિઝનેસ

ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક

Hotline News
Last updated: December 13, 2025 11:14 AM
Hotline News - Editor Published December 13, 2025
SHARE

દેશ મલ્ટી-ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર બનવાની તૈયારી કરી રહ્યો છે. તેની સાથે અદાણી સમૂહ તેમાં મોખરાની ભૂમિકા અદા કરવા સજ્જ

હિન્દી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રણવ અદાણીએ ગૃપની બ્લ્યુ પ્રિન્ટ જાહેર કરી

અમદાવાદ, ૧૨ ડિસેમ્બર ૨૦૨૫: વિકાસથી વંચિત રહેલા ભારતના ઇશાન ખુણાને ભારતના ASEANનું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણી સમૂહનો દેશના ઉત્તર-પૂર્વમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણ કરવા તરફ ઝૂકાવ રહ્યો છે. ભારતમાં અદાણી સમૂહ બંદરો, ઉડ્ડયન,વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, લોજિસ્ટિક્સ અને હરીત ઉર્જા જેવા પ્રકલ્પોનું વિસ્તરણ કરી રહ્યો છે.

   એક રાષ્ટ્રીય હિન્દી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં દેશને ઉત્તમ આંતરમાળખાકીય સુવિધા સાથે આગળ લઇ જવા માટેની અદાણી ઉદ્યોગ સમૂહની બ્લ્યુ પ્રિન્ટ જાહેર કરતા અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ભારતના ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર સંબંધી ભવિષ્યના ભારત વિષે પોતાના વિચારો વ્યક્ત કરતા ભારતના GDPનો દર ચડતા ક્રમે વધશે તે માટે પોતે આશાવાદી છે અને આર્થિક વિકાસ દરમાં આપણે ઉંચી છલાંગ સાથે મહત્વપૂર્ણ વધારો થવાનો વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

​ ભારત જે રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે તે જોતા ભારતનો GDP $5 ટ્રિલિયન સુધી પહોંચવાની અને આગામી દાયકામાં તે બમણો થઈને $10 ટ્રિલિયન થવાની સંભાવના પણ પ્રણવ અદાણીએ વ્યક્ત કરી હતી.
કોઇપણ દેશના વિકાસની કરોડરજ્જુએ માળખાકીય સુવિધાઓનો વિકાસ છે તેમ દર્શાવતા અદાણી સમૂહની આગામી પહેલો માટેની અદાણી સમૂહની પ્રણવ અદાણીએ બ્લુપ્રિન્ટ રજૂ કરતા કહ્યું હતું કે આ બ્લ્યુ પ્રિન્ટમાં અદાણી સમૂહની પોર્ટફોલિયો કંપનીઓ ભારતના વિકાસના નકશાની રૂપરેખા દર્શાવે છે. અદાણી સંચાલિત ૧૪ બંદરો ભારતના કુલ કાર્ગોના ચોથા ભાગના હિસ્સાનું પરિવહન કરે છે. ઉપરાંત દેશના સૌથી વ્યસ્ત આઠ એરપોર્ટ્સનું સંચાલન કરે છે. સમગ્ર દેશ માટે એક મહત્વનો પ્રકલ્પ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ ૨૫ ડિસેમ્બરથી કાર્યરત થવાની વાત પણ કરી હતી.

અદાણી જૂથ ભારતના નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે અને ૫૦થી વધુ ગીગાવોટની પાઇપલાઇન ધરાવે એવી માહિતી આપતા પ્રણવ અદાણીએ કહ્યું હતું કે માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે ૨૦ થી ૪૦ વર્ષના લાંબા ગાળાના સમર્પણની જરૂર પડે છે”. તેમણે બહુલક્ષી ધારાવી પુનઃવિકાસ પ્રકલ્પ વિષે કહ્યું કે વિશ્વના સૌથી મોટા શહેરી નવીનીકરણ પ્રયાસોમાંના એક ધારાવી પ્રકલ્પમાં નિવાસ-કેન્દ્રિત પુનર્વસન માટે પારદર્શક નીતિ રીતિથી અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે સ્કેલ, આત્મવિશ્વાસ અને અમલીકરણને ભારતની સફળતાના આધારસ્તંભો ગણાવતા ઉમેર્યું હતું કે અદાણી સમૂહની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ અદાણીની કંપનીઓ દ્વારા સંચાલન થતી વિશ્વ-સ્તરીય માળખાગત સંપત્તિઓનું સંચાલન, રોકાણ-ગ્રેડ ક્રેડિટ રેટિંગની જાળવણી અને વૈશ્વિક ભાગીદારોને આકર્ષે તેવા અભિગમમાં જોવા મળે છે.

વ્યૂહાત્મક માળખાગત વિસ્તરણ, રોકાણો અને રાષ્ટ્રના વિકાસ પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરતા ભારત માટેનું વિઝન સમૃદ્ધિના નવા યુગનો સંકેત આપે છે એમ પ્રણવ અદાણીએ ઉમેરી કહ્યું હતું કે જેમ જેમ દેશ મલ્ટી-ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર બનવાની તૈયારી કરી રહ્યો છે તેની સાથે અદાણી સમૂહ તેમાં મોખરાની ભૂમિકા અદા કરવા સજ્જ થઇ રહ્યું છે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
CSMIA ખાતે MIALએ માળખાને આધુનિક બનાવવા અને વિકાસને સરળ બનાવવાના વિઝનનું અનાવરણ કર્યું
Hotline News Hotline News March 18, 2025
અદાણીની આગેવાની હેઠળના SPV એ અક્સા માલવણી જમીન માટે પર્યાવરણીય ToR-(સંદર્ભની શરતો) અરજી દાખલ કરી
ઇસરો અવકાશમાં આઠ પગવાળું ‘રીંછ’ મોકલશે
₹50 લાખની બેંક લૂંટનો ભેદ ઉકેલાયો! પટના જેલમાં બેઠેલો માસ્ટરમાઇન્ડ, યુપીમાં બે ચાલાક લૂંટારુઓ ઝડપાયા
ધારાવીમાં અયોગ્ય ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમને મંજુરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
બિઝનેસભારત

અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ 49% હિસ્સો ખરીદી 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

Hotline News Hotline News June 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?