By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > ભરૂચ > અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો
ગુજરાતભરૂચસિટી ન્યૂઝ

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો

Hotline News
Last updated: October 15, 2025 6:25 PM
Hotline News - Editor Published October 15, 2025
SHARE

દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન મહિલાઓના ઉદ્યોગસાહસને પ્રોત્સાહન, સશક્તિકરણ અને ટકાઉ જીવનોપાર્જન માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, અદાણી પેટ્રોનેટ, દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ આઠ સ્વસહાય સમૂહોએ પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વેચાણ માટે મૂકી હતી.

દિવાળી મેળાનું ઉદ્ઘાટન એચ.સી. હિરામટ, હેડ – એન્જિનિયરિંગ સર્વિસ અને શ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, હેડ ડ્રાઇ કાર્ગો વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં કંપનીના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો, સ્વસહાય જૂથના બહેનો અને હસ્તકલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ ૮ સ્વસહાય સમૂહ(SHG) એ ભાગ લીધો હતો. મેરાલી સખીમંડળ (હાથાકુંડી), નવસર્જન સખીમંડળ (કવચિયા), યહામોગી સખીમંડળ (મચમડી), એકતા સખીમંડળ (જોલવા), શિવશક્તિ સખીમંડળ (જાગેશ્વર) અને જય દેવમોગરા ગ્રુપ (હાથાકુંડી) સહિત આસપાસના ગામોના અન્ય સમૂહો પણ જોડાયા હતા.

આ સમૂહોએ હસ્તનિર્મિત અને પર્યાવરણને અનુકૂળ વિવિધ ઉત્પાદનો રજૂ કર્યા હતા. સજાવટી દીવા, મીઠાઈ, ઇન્દ્રાણી ચોખા, દિવાળી ગિફ્ટ આઈટમ, વાંસના કલાત્મક ઉત્પાદનો, ઊનના તોરણ, હાથથી બનાવેલા બેગ અને ડિઝાઇનર ડ્રેસિસ જેવી વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરી ને વેચાણ માટે મૂકી હતી. મેળામાં આવેલા મુલાકાતીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો અને એક જ દિવસે ₹45,260નું વેચાણ થયું, જે ગ્રામ્ય મહિલાઓના ઉદ્યોગસાહસ માટે પ્રોત્સાહક પ્રારંભ રહ્યો છે.

આ મેળામાં દિવ્યાંગ એવા અક્ષયભાઈ રાઠોડ અને નયનાબેન ચાવડા એ પણ ભાગ લીધો હતો. આ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા બનાવાયેલા ધૂપ, અગરબત્તી અને વારલી આર્ટ ફ્રેમ્સનું પ્રદર્શન અને વેચાણ કર્યુ હતું. તેમના સ્ટોલને વિશેષ પ્રશંસા મળી હતી, તેમની હિસ્સેદારી સમાનતા, સર્જનાત્મકતા તથા આત્મનિર્ભરતા માટે પ્રેરણારૂપ બની હતી. આ પહેલ દ્વારા ગ્રામ્ય મહિલાઓ તથા દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને બજારનો અનુભવ, આત્મવિશ્વાસ અને આવકના નવા અવસર પ્રાપ્ત થયા હતા. અદાણી ફાઉન્ડેશન આવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગોનો વિકાસ, સર્વસમાવેશી વૃદ્ધિ અને આત્મનિર્ભર સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચનાં મોત અને 10 ઘાયલ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
નવીનતા, નેતૃત્વ અને સહયોગનો સંગમ એટલે અદાણી યુનિવર્સિટી AISYWLC 2025
Hotline News Hotline News November 3, 2025
ભારત-ન્યૂઝીલેન્ડ મેચ: પાંચ ગણા ભાવે ટિકિટ કાળાબજારી કરનારા બે લોકોની ધરપકડ કરી
સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટેની તેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી
આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો લાવશે
જેમણે આર્ટ્સ કે કોમર્સનો અભ્યાસ કર્યો છે તેઓ પણ પાઇલટ બની શકે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતપોરબંદર

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતવડોદરા

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?