By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રિવર્સ ગિયર! લક્ઝરી કાર પર ભારે ડિસ્કાઉન્ટ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > રિવર્સ ગિયર! લક્ઝરી કાર પર ભારે ડિસ્કાઉન્ટ
બિઝનેસ

રિવર્સ ગિયર! લક્ઝરી કાર પર ભારે ડિસ્કાઉન્ટ

ઓડી, મર્સિડીઝ, BMW જેવી કંપનીઓ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ અને અન્ય લાભો ઓફર કરે છે

Hotline News
Last updated: January 16, 2025 1:36 PM
Hotline News - Editor Published January 16, 2025
SHARE

મર્સિડીઝ બેન્ઝ, BMW અને ઓડીએ લક્ઝરી કારમા કંપનીઓમાં સામેલ છે જે ખરીદદારોને લલચાવવા માટે ઊંચી કિંમતનું ડિસ્કાઉન્ટ આપે છે જેથી તે ઈન્વેન્ટરીને ખતમ કરી શકે. 

લક્ઝરી કાર 2024 માં માત્ર 2 ટકા જ આયાત કરવામાં આવી હતી. આ કાર એકમોનું વેચાણ આ વર્ષે 50000 થયું છે જે ત્રણ વર્ષમાં સૌથી ધીમું છે. 46 લાખની ઓડી એ4 પર 7 લાખનું ફ્લેટ ડિસકાઉન્ટ આપવામાં આવે છે આ ડિસકાઉન્ટ 2-3 લાખ વધી શકે છે જે કોઈ ડીલર સાથે કેટલી સારી રીતે વાટાઘાટ કરે છે તેનાં પર નિર્ભર કરે છે.

BMW ની X5 SUV 8-10 લાખનું ડિસકાઉન્ટ ઉપલબ્ધ છે. કંપનીની iX ઈલેક્ટ્રિક SUV,  જેની કિંમત 1.39 કરોડ છે, તે ડીલરના સ્ટોકના આધારે 10-15 લાખના ડિસકાઉન્ટ પર ખરીદી શકાય છે. મહિન્દ્રાની સ્કોર્પિયો એન એસયુવીનું ટોપ-એન્ડ મોડલ જેની કિંમત 37 લાખ હતી હવે તેની ડિસકાઉન્ટ કિંમત 28.86 લાખ થઈ છે. 

ઓડી, જે હવે લક્ઝરી સેગમેન્ટમાં  વેચાણમાં ચોથા સ્થાને સરકી ગઈ છે અને ટાટા મોટર્સ માલિકીની જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાને ત્રીજું સ્થાન ગુમાવ્યું છે તેનાં મોટા ભાગનાં મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.  

 ઓડી ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતમાં 100000 કારનાં વેચાણ સહિત ગ્રાહકોની સંલગ્નતા વધારવા અને માઈલસ્ટોન્સની ઉજવણી કરવા માટેના અમારાં વ્યૂહાત્મક અભિગમને દર્શાવતા ઓડીના પસંદગીના મોડલ પર  આકર્ષક ડિસકાઉન્ટ અને ઓફરો ઉપલબ્ધ છે.  

સંતોષ અય્યરે, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડાના મેનેજિંગ ડિરેક્ટરે સ્વીકાર્યું કે “છેલ્લીવાર 2019માં કોવિડ પહેલાં આ પ્રકારનો ડિસ્કાઉન્ટિંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.”  જો કે, અન્યોની સરખામણીમાં મર્સિડીઝ પોતાને વધુ સ્થિતિસ્થાપક માને છે. “ડાયરેક્ટ-ટુ-કસ્ટમર મોડલથી અમને સ્ટોકને નિયંત્રિત કરવામાં અને ડિસ્કાઉન્ટ પર નિયંત્રણ રાખવામાં મદદ મળી છે,”

શહેર અને સ્ટોકને આધારે, લક્ઝરી કારનો ગ્રાહક હાલમાં 10 લાખથી લઈને 15 લાખ સુધીના લાભો મેળવી શકે છે, જે સરેરાશ વેચાણ કિંમતનાં 10-20 ટકા જેટલાં છે.  એક ડીલર્સે જણાવ્યું હતું કે  નવેમ્બરમાં મોટા ભાગનાં કાર નિર્માતાઓ દ્વારા છૂટક વેચાણમાં થયેલાં ઘટાડાને પગલે આકર્ષક સ્કીમો આવી છે. 

સોમવારે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર લક્ઝરી કાર સેગમેન્ટમાં અગ્રણી મર્સિડીઝ – બેન્ઝ નોંધપાત્ર હતી તેનું છૂટક વેચાણ ગયાં મહિને વાર્ષિક ધોરણે સાધારણ 1.2 ટકા વધી રહ્યું છે અય્યરને અપેક્ષા છે કે  મર્સિડીઝ  2024 માં ઉચ્ચ બે આંકડાની વૃદ્ધિ કરશે. તેમને વિશ્વાસ છે કે આવતાં વર્ષે લક્ઝરી કાર માર્કેટમાં મજબૂત વધારો થશે.

જેએલઆર ઈન્ડિયાના એમડી રાજન એમબાએ જણાવ્યું હતું કે, “અમે સેક્ટર વિશે આશાવાદી રહીએ છીએ,  તેમણે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી મોડલ્સે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 40 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી, જે ગયાં મહિનામાં 80 ટકા વૃદ્ધિથી ઘણું પાછળ છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Hotline News Hotline News April 25, 2025
અમિત શાહના નિવેદન પર પ્રશાંત કિશોર ગુસ્સે, તેજસ્વી પણ ગુજરાતને મુદ્દો બનાવી રહ્યા છે, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
SAG-AFTRA એ ટિલી નોર્વિડના પ્રથમ AI અભિનેત્રી બનવા સામે સખત વાંધો ઉઠાવ્યો
બીજેપીના વરિષ્ઠ નેતા અડવાણીની તબિયત બગડી : દિલ્હી AIIMSમાં દાખલ
તૈયાર રહેજો, હવે સરકાર સભ્ય સંખ્યા સાથે જાતિ પણ પૂછશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?