By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભવિષ્યને સશક્ત બનાવવા ‘પ્રોજેક્ટ ઉડાન’ અંતર્ગત 136 આચાર્યોની મુલાકાત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ભવિષ્યને સશક્ત બનાવવા ‘પ્રોજેક્ટ ઉડાન’ અંતર્ગત 136 આચાર્યોની મુલાકાત
Top Newsગુજરાત

ભવિષ્યને સશક્ત બનાવવા ‘પ્રોજેક્ટ ઉડાન’ અંતર્ગત 136 આચાર્યોની મુલાકાત

Hotline News
Last updated: September 11, 2025 12:19 PM
Hotline News - Editor Published September 11, 2025
SHARE
  • અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ વિદ્યાર્થીઓને પરિવર્તનશીલ અનુભવ પૂરો પાડે છે
  • જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને ભરૂચ જિલ્લાની ૧૩૬ શાળાના આચાર્યોએ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ હેઠળ દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રા. લિ.ની મુલાકાત લીધી

દહેજ, ભરૂચ : સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ હેઠળ, ભરૂચ જિલ્લાની ૧૩૬ શાળાના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતીબા રાઓલએ અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટની મુલાકાત લીધી હતી. આ પ્રથમ વખત છે કે આ વિસ્તારના શાળાના વડાઓએ એકસાથે કોઈ ઔદ્યોગિક સંકુલની મુલાકાત લીધી છે.

પ્રોજેક્ટ ઉડાન, અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત છે, જે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અદાણીના સાઇટ્સની મુલાકાત લેવાની અને કંપનીના દૈનિક કાર્યપ્રણાલીની સમજ મેળવવાની તક આપે છે. “પ્રોજેક્ટ ઉડાન યુવાન મનને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરે છે, તેમને ભવિષ્યના ઉદ્યોગપતિઓ, નવીનતા લાવનારાઓ અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે, જે દેશના ભવિષ્યને ઘડશે,” એમ અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણી કહે છે. આ પહેલ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ માટે મફત છે, જ્યારે ખાનગી સંસ્થાઓ માટે ન્યૂનતમ ફી લાગુ પડે છે.

હાલમાં ભારતભરના લાખો વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે, જ્યારે તાજેતરની આ મુલાકાત ખાસ કરીને શાળાના વડાઓ માટે યોજાઈ હતી જેથી તેઓ સ્વઅનુભવથી આ મુલાકાતના મહત્વને સમજી શકે અને વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે.

આચાર્યોએ આ મુલાકાત માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો, અને જણાવ્યું કે આ તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. DEO શ્રીમતી સ્વાતીબા રાઓલએ અદાણી ફાઉન્ડેશનનો આ કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદભૂત તક છે, જે વિદ્યાર્થીના દૃષ્ટિકોણને વિસ્તૃત કરશે. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને ઉત્સાહ જગાવવા માટે આચાર્યો અહીં નવી દૃષ્ટિ સાથે આવ્યા છે.” પંકજ ઉકે, સીઓઓ તેમની ટીમ અને ‘પ્રોજેક્ટ ઉડાન’ના હેડ શ્રી જિગ્નેશ વિભાંડિકે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે માર્ચ 2026 સુધીમાં, આ શૈક્ષણિક અનુભવ 7,000થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશન, અદાણી જૂથની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા, શાળા અને કોલેજના (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) વિદ્યાર્થીઓ માટે અદાણી જૂથની વિવિધ સાઇટ્સની મુલાકાતનું આયોજન કરે છે. આ મુલાકાતોનું ઉદ્દેશ યુવાન મનમાં વિવિધ ઉદ્યોગો માટે રસ જગાવવાનું અને તેમને જીવનમાં મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરવાનું છે. ફાઉન્ડેશન માને છે કે જ્યારે યુવાનોને એકપોઝર મળે છે, ત્યારે તેઓ પોતાની ક્ષમતા સમજી શકે છે અને તેને હાંસલ કરવા માટે પ્રેરિત થાય છે.

વધુ માહિતી માટે: www.projectudaan.in

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચનાં મોત અને 10 ઘાયલ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsબિઝનેસ
ગરીબો માટે મોટી ભેટ, અદાણી ગ્રુપની નવી ઈલેક્ટ્રિક સાઈકલ – 45 કિમી/કલાક અને 170 કિમીની રેન્જ સાથે
Hotline News Hotline News November 4, 2025
દિલ્હીમાં NO PUC, નો ઇંધણનો નિયમ લાગુ! પેટ્રોલ-ડીઝલ, સીએનજી નહીં મળે
દેશમાં ક્યારે થતી હતી એકસાથે ચૂંટણીઓ? લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ કેમ યોજાવા લાગી?
બહેનના પ્રેમીનું અપહરણ કરીને 2 કલાક સુધી બેલ્ટ વડે માર માર્યો, મોત બાદ ત્રણ ભાઈઓની ધરપકડ
દરેક નાની-મોટી બીમારી માટે ગોળીઓ ન લો, ડૉક્ટરે જણાવી 10 આયુર્વેદિક દવાઓ જે આડઅસર વિના કામ કરશે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતપોરબંદર

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતવડોદરા

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?