By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને NCVET દ્વારા માન્યતા પ્રાપ્ત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને NCVET દ્વારા માન્યતા પ્રાપ્ત
ગુજરાતટેકનોલોજી

અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશને NCVET દ્વારા માન્યતા પ્રાપ્ત

Hotline News
Last updated: August 29, 2025 4:39 PM
Hotline News - Editor Published August 29, 2025
SHARE
  • પાયાનો વર્ક-સ્ટડી ડિપ્લોમા ’કર્મ શિક્ષા’ પ્રોગ્રામ શરૂ કર્યો

અમદાવાદ: અદાણી સમૂહની કૌશલ્ય વિકાસ પાંખ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) એ ​​કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) ના રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (NCVET) હેઠળ કર્મ શિક્ષા વર્ક-સ્ટડી ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કર્યાની આજે જાહેરાત કરી છે.

અદાણીના બંદરો, વીજળી, સૌર ઉત્પાદન, ગ્રીન એનર્જી અને લોજિસ્ટિક્સ જેવા મુખ્ય કાર્ય ક્ષેત્રોમાં વર્ગખંડમાં શિક્ષણને વ્યવહારુ ઉદ્યોગ અનુભવ સાથે જોડવા માટે કર્મ શિક્ષા કાર્યક્રમની રચના ભારતભરના તમામ પ્રવાહોના ધોરણ ૧૦ અને ૧૨ પાસ વિદ્યાર્થીઓ તેમજ ITI સ્નાતકોને ઉદ્યોગ-સંલગ્ન નોકરી માટે શિક્ષણ આપીને સજ્જ કરવા અને સશક્ત બનાવવાના હેતુથી કરવામાં આવી છે.

અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે, “કર્મ શિક્ષા મારફત અમે તેમને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વ્યવહારુ કૌશલ્યો પ્રદાન કરવા માટે એક પરિવર્તનશીલ પગલું ભરી રહ્યા છીએ જે રોજગારીની તકોના માર્ગો ખોલે છે. આ પહેલ “હમ કરકે દિખાતે હૈ” ની અમારા કાર્યમાં પરિવર્તિત કરવી, દ્રષ્ટિને વાસ્તવિકતામાં ફેરવવી અને નવી પેઢીને વિક્સિત ભારતના નિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યની અમારી ફિલસૂફીને મૂર્તિમંત બનાવે છે.

              આ કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતભરમાંથી વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરની મેરિટ-આધારિત પસંદગી, પોર્ટ્સ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં 2-વર્ષનો વર્ક-સ્ટડી ડિપ્લોમા,અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન સાથે સંયુક્ત રીતે NCVET માન્ય પ્રમાણપત્ર, ઉદ્યોગ-સંલગ્ન શિક્ષણ દ્વારા બહુવિધ ક્ષેત્રનો સંપર્ક, કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સજ્જ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક સ્ટાઇપેન્ડ અને ડિગ્રી કાર્યક્રમોમાં લેટરલ એન્ટ્રી સહિત ઉચ્ચ શિક્ષણના માર્ગો ખોલવા સહિતની બાબતો શામેલ છે.

કર્મ શિક્ષા સાથે, વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ દરમિયાન નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે “ earn-while-you-learn” મોડેલનો લાભ મળશે. આ ડિપ્લોમાં અભ્યાસક્રમ રાષ્ટ્રીય સ્તરે માન્ય છે અને રોજગાર તેમજ ઉચ્ચ અભ્યાસમાં સીધા માર્ગો પ્રદાન કરવા સાથે વિદ્યાર્થીઓને ટકાઉ અને લાંબા ગાળાની કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનાવે છે.

આ અભ્યાસક્રમ વિષે પ્રતિક્રિયા આપતા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સી.ઈ.ઓ. શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, “કર્મ શિક્ષા’ અભ્યાસક્રમ એ ડિપ્લોમા કરતાં વધુ તકનું પ્રવેશદ્વાર છે. અમારા માર્ગદર્શક માળખા તરીકે Skill2Employ ને આગળ રાખીને અમે દરેક કૌશલ્ય રોજગાર તરફ દોરી જાય છે અને દરેક શીખનાર ભારતની વિકાસ ગાથામાં ફાળો આપે છે તેની ખાતરી કરી રહ્યા છીએ. શૈક્ષણિક જગતના શિક્ષણ કાર્ય સાથે કાર્ય સ્થળના શિક્ષણને એકીકૃત કરીને અમે ભવિષ્ય માટે સજ્જ ભારતના ઉદ્યોગ-માટે તૈયાર વ્યાવસાયિકોની એક મજબૂત હરોળ બનાવી રહ્યા છીએ.

’કર્મ શિક્ષા’નો આરંભ અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનની કૌશલ્ય-નિર્માણ, રોજગાર ક્ષમતા અને શિક્ષણ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. NCVET સાથે જોડાણ અને ઉદ્યોગો સાથે નજીકથી કામ કરીને અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન કૌશલ્ય-આધારિત, નોકરી-સંકલિત શિક્ષણનું એક સ્કેલેબલ મોડેલ બનાવી રહ્યું છે જે ભારતમાં વ્યાવસાયિક તાલીમને ફરીથી વ્યાખ્યાયિત કરશે.

જાણકારી માટે સંપર્ક: રોય પૌલ; [email protected]

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન
Hotline News Hotline News July 26, 2024
Chardham Yatra માટે ઓનલાઈન નોંધણી સાત દિવસમાં શરૂ થશે
બહેનના પ્રેમીનું અપહરણ કરીને 2 કલાક સુધી બેલ્ટ વડે માર માર્યો, મોત બાદ ત્રણ ભાઈઓની ધરપકડ
પરિવારે પુત્રના અંતિમ શ્વાસને નવી શરૂઆતમાં ફેરવ્યો, દુનિયા જોતી રહેશે દીકરાની આંખો
ભાજપની અંદર યુજીસીના નવા નિયમોનો આટલો વિરોધ કેમ? વિપક્ષના મૌનનો અર્થ શું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?