By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    shravan 2024,shravan month
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    shravan 2024,shravan month
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    shravan 2024,shravan month
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    shravan 2024,shravan month
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    shravan 2024,shravan month
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું છે આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ? સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું છે આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ? સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ
Top Newsઓફ-બીટ

શું છે આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ? સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ

Hotline News
Last updated: August 4, 2024 11:51 AM
Hotline News - Editor Published August 4, 2024
shravan 2024,shravan month
SHARE

5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : સોમવારથી શરૂ થયેલો શ્રાવણ સોમવારે સમાપ્ત થશે : શિવાલયોમાં શિવભક્તો ઉમટશે : આ વખતે પાંચ શ્રાવણ સોમવારનો અનોખો સંયોગ

આ વર્ષે તા.૫મી ઓગસ્ટાના સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ આશ્લેેષા નક્ષત્ર અને વ્યરતિપાત યોગ સાથે થશે. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાના શ્રેષ્ઠ મહિનામાં પાંચ સોમવારનો સંયોગ રચાતા ભક્તો્માં આનંદ છવાયો છે.

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થશે. એટલું જ નહિ, આ વર્ષે અમાસ વૃદ્ધિ તિથિ હોવાથી તા.૨જી સપ્ટેમમ્બેરે સોમવાર અને મધા નક્ષત્રમાં પણ અમાવસ્યા  છે. જયોતિષાચાર્ય સત્યવમ મહેન્દ્ર ભાઈ જોષીએ ઉમેયું હતું કે શિવ એજ જીવ છે જીવ એ જ શિવ છે અને શિવ જીવનું કાર્ય નિરંતર કર્યા જ કરે છે. જેથી શિવપૂજન-અર્ચન ખૂબ જ મહત્વ  ધરાવે છે. શિવ આરોગ્યિ-ઉજર્જા-આત્મહવિશ્વાસના કારક છે. શિવભક્તિજથી ગ્રહોના અશુભ ફળમાંથી રાહત મળે છે.

શિવ આરોગ્યેના દાતા છે જેથી ગંગાજળની અંદર ડાભ મૂકી ભગવાન શિવજીને અર્પણ કરવાથી રોગમાંથી રાહત મળે છે. શક્‍ય હોય તો બ્રાહ્મણ દ્વારા નમક-ચમકનો નિત્યજ અભિષેક કરાવવાથી લાભ રહે છે. દૂધ અને સાકરથી બાહ્મણો પાસે રુદ્ર અષ્ટાધ્યામયથી ભગવાન શિવજીનું પૂજન અર્ચન અભિષેક કરાવવાથી લાભ મળે છે. કર્ક અને વૃヘકિ રાશિના જાતકોને શનિની નાની પનોતી ચાલે છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોને શનિની સાડા સાતી ચાલે છે જે સાથે મીન રાશિમાં રાહુ મહારાજ છે.

અષાઢ વદ અમાવસ્યાા- દિવાસાથી દશામાનું વત

પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગથી ચિંતાઓ બાધાઓ ઉપદ્રવોમાંથી રાહત મળે છે. શાષામાં ઉલ્લેખ્યુંન છે કે કળિયુગમાં માટીથી બનાવેલ શિવલિંગનું પુજન વિશેષ લાભ આપે છે. શ્રાવણ મહિનાના આગલા દિવસે અષાઢ વદ અમાવસ્યા ના દિવાસાના દિવસથી દશામાના ૧૦ દિવસના વ્રતની શરૂઆત થશે.

રાશિ મુજબ પૂજન-અભિષેક લાભકારી

મેષ : રક્ત- ચંદન, વૃષભ : દુધ, મિથુન : શેરડીના રસથી, કર્કઃ દુધ અને અત્તરથી, સિંહ : મધથી અભિષેક કરવો. કન્યા  ગંગાજળથી, તુલાઃ અત્તરથી, વૃશ્ચિકઃ રક્ત  ચંદન, ધન : ચંદન, મકર : દર્ભ- પંચામૃતથી અભિષેક કરવો. કુંભ : દૂધ-મધથી જયારે મીન રાશિના જાતકોએ ચંદન યુક્તસ ગંગાજળથી અભિષેક કરવો જોઇએ.

શ્રાવણ મહિનામાં બિલ્વેપત્રની બોલબાલા

શિવજીને અભિષેક કરતી વખતે મહામૃત્યુીજય જાપ કે ઓમ નમ શિવાય બોલીને અભિષેક કરવો જોઇએ શ્રાવણ માસમાં અભિષેક- પૂજન-અર્ચન-લઘુરુદ્ર, હોમાત્મઇક લઘુરુદ્ર, સવા લક્ષ્ય બિલ્વ્પત્ર, ખાસ કરીને પાર્થેશ્વર ચિંતામણી એટલે કે માટીના શિવલિંગનું નિત્ય પૂજન કરી વિસર્જિત કરવા જોઇએ.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
‘મન કી બાત’ માં, પીએમ મોદીએ લોકોને તેમના મોબાઇલ પર ‘સચેત’ એપ ડાઉનલોડ કરવા વિનંતી કરી
Hotline News Hotline News April 28, 2025
ભારતીયો બચત કરવામાં વિશ્વમાં 4થા ક્રમે છે
દિલ્હીના તબીબો દ્વારા 19 વર્ષની છોકરીના પેટમાંથી 10 કિલોની ગાંઠ કાઢી લેવામાં આવી, નવું જીવન મળ્યું
કોણ છે એવા લોકો જેમને રાષ્ટ્રપતિએ પોતાના ઘરે બોલાવ્યા છે, કેમ મોકલવામાં આવ્યું ખાસ આમંત્રણ?
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતને ફંડ આપવાના ટ્રમ્પના આરોપનો પર્દાફાશ થયો છે! અમેરિકાએ યુદ્ધમાંથી પૈસા કમાવવાનું સ્વીકાર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

shravan 2024,shravan month
Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
shravan 2024,shravan month
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
shravan 2024,shravan month
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?