By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતીયો બચત કરવામાં વિશ્વમાં 4થા ક્રમે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ભારતીયો બચત કરવામાં વિશ્વમાં 4થા ક્રમે છે
ભારત

ભારતીયો બચત કરવામાં વિશ્વમાં 4થા ક્રમે છે

છેલ્લા 10 વર્ષમાં બચતના નાણાં શેરબજારમાં રોકાણનું પ્રમાણ વધ્યું : બચત દર પણ વૈશ્વિક સરેરાશ કરતા વધારે : સ્ટેટ બેંકનો રસપ્રદ અહેવાલ

Hotline News
Last updated: February 12, 2025 11:30 AM
Hotline News - Editor Published February 12, 2025
SHARE

વિશ્વની સાથોસાથ ભારતમાં બદલાતી લાઈફ સ્ટાઈલથી બચતનું મહત્વ ઘટી રહ્યાની માન્યતા વચ્ચે હજુ ભારત બચતની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે છે. એટલુ જ નહિં ભારતીયોની બચત વૈશ્વિક સરેરાશ કરતાં 28.2 ટકા વધુ હોવાનું રીપોર્ટમાં જાહેર થયુ છે. દુનિયામાં સૌથી વધુ બચત ધરાવતો દેશ ચીન છે ભારત કરતા ઈન્ડોનેશીયા તથા રશીયા પણ આગળ છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનાં રીપોર્ટમાં એવુ પણ રસપ્રદ તારણ સામે આવ્યું છે કે બેંક જેવા ક્ષેત્રોનાં બદલે બચતનાં નાણા શેરબજારમાં રોકવાનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે.
બચતના મામલામાં ભારત વિશ્વના દેશોમાં ચોથા ક્રમે છે. ભારતીય પરિવારોની બચતમાં ચોખ્ખી નાણાંકીય બચતનો હિસ્સો વધી રહ્યો છે.

નાણાંકીય બચતમાં બેંક ડિપોઝિટ અને ચલણનો હિસ્સો પણ ઘટી રહ્યો છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને રોકાણના નવા વિકલ્પો ઝડપથી ઉભરી રહ્યા છે. ભારતમાં વધુને વધુ લોકોને બેંકિંગ સહિતની નાણાંકીય સુવિધાઓ સાથે જોડવામાં મોટો સુધારો થયો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જેમ કે, પરિવારોની કુલ બચતમાં નાણાંકીય બચતનો હિસ્સો (દા.ત. શેર, ડિબેન્ચર) 2014માં 36% હતો, જે 2024માં વધીને 52% થવાની ધારણા છે. જોકે, 2022-23માં તેમાં થોડો ઘટાડો થયો હતો.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 2021થી દર વર્ષે સરેરાશ 3 કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવી રહ્યા છે. આમાં 30 વર્ષથી ઓછી ઉંમરના યુવા રોકાણકારોનો હિસ્સો 40% છે. આજે દર ચાર રોકાણકારોમાંથી એક મહિલા છે. મહારાષ્ટ્રમાં 27.7% રોકાણકારો અને દિલ્હીમાં 29.8% રોકાણકારો મહિલાઓ છે. વધુમાં, 2014માં શેર્સ અને ડિબેન્ચરમાં પરિવારોનું રોકાણ જીડીપીના 0.2% હતું, જે 2024માં વધીને 1% થયું હતું.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતરાજકોટ
કલર પ્રિન્ટર અને સ્કેનર રૂમમાં લગાવ્યું… યુટ્યુબ પર વીડિયો જોઈને પદ્ધતિ શીખી, છાપવા લાગ્યો નકલી ચલણી નોટ
Hotline News Hotline News March 17, 2026
હોટલમાં હથિયારો પહોંચાડવાના હતા, ગુજરાતમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના શાર્પશૂટરો વચ્ચે એન્કાઉન્ટર, જાણો શું થયું?
‘ભૂલવું સહેલું નથી, દુનિયા તેમને મિસ કરી રહી છે…’ પીએમ મોદીએ રતન ટાટાને યાદ કર્યા
દિવાળી પર ઘર લોહીલુહાણ, દીકરાએ માતાનું ગળું કાપી નાખ્યું
ટ્રમ્પની ધીરજ ખૂટી રહી છે?: દરખાસ્ત ન સ્વીકારવા બદલ ઈરાનથી નારાજ અમેરિકા, રાષ્ટ્રપતિ ફરીથી હુમલાનો આદેશ આપી શકે છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?